Author Archives: Ashvin Gohil

02 Aug
0

સ્વ,શાંતાબેન ચાવડા શોકાંજલિ સંદેશ : 02-08-2017

મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સૌરાષ્ટ્રના આગેવાનશ્રી શાંતાબેન ચાવડાના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં પ્રવેશ કરીને સ્વ.શાંતાબેન ...

Read More
01 Aug
0

નર્મદા કેનાલનાં ધોવાણમાં જવાબદાર ભ્રષ્ટ સરકાર સામે ન્યાયિક તપાસ કરો : 01-08-2017

પૂર કરતાં નર્મદા મુખ્ય કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં પડેલાં ભંગાણ – ધોવાણથી સર્જાયેલી તબાહી માટે ભાજપ સરકાર સીધી જવાબદારઃ ડૉ. હિમાંશુ પટેલ બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિથી સર્જાયેલી ભારે તારાજીમાં બનાસ નદીનાં પૂર કરતાં નર્મદા મુખ્ય કેનાલમાં વ્યાપક પ્રમામમાં પડેલાં ભંગાળ અને ધોવાણથી ...

Read More
01 Aug
0

પ્રાથમિક શાળામાં આચાર્યો માટે H-TAT માં ફિક્સ પગાર પર કાર્યરત વિદ્યાસહાયકો : 01-08-2017

પ્રાથમિક શાળાના આચાર્યોની ભરતી માટે H-TAT માં વિદ્યાસહાયકોને પાંચ વર્ષનો નોકરીનો સમયગાળો રાજ્ય સરકાર દ્વારા ગણતરીમાં ન લેવાના નિર્ણય હકીકતમાં વિદ્યાસહાયકો સાથે મોટી છેતરપીંડી હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક ...

Read More
31 Jul
0

રાજ્યના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મોરબી,સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિને : 31-07-2017

રાજ્યના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મોરબી,સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે લાખો લોકો બેઘર થાય છે.હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. અતિવૃષ્ટિના પરિણામે પૂરગ્રસ્ત વિસ્તારોમાં સૌથી વધુ ભોગ બનનાર બનાસકાંઠા જિલ્લાના થરાદ, ડીસા,સહિતના વિસ્તારોમાં સાત દિવસ કરતા વધુ સમય વીતી ગયા પછી ...

Read More
31 Jul
0

ગુજરાતી માધ્ય મના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ન લેવાના કારણે : 30-07-2017

ગુજરાતી માધ્‍યમના ૪૭,૫૮૩ વિદ્યાર્થીઓ માટે ભાજપ સરકારે કોઈ પણ પ્રકારના નક્કર પગલાં ન લેવાના કારણે મેડીકલમાં પ્રવેશ માટેની કારકીર્દી પર પાણી ફરે રહે તેવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. જે રીતે નીટ-૨૦૧૭માં પ્રાદેશિક ભાષાના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાં સૌથી વધુ ૪૭,૫૮૩ ...

Read More
1 Chandisar (1)
30 Jul
0

બનાસકાંઠા જીલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસના આગેવાનો

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા અને સાંસદ શ્રી અહમદભાઇ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને ટીમ કોંગ્રેસ આવતીકાલે તારીખ 30,જૂલાઇ-2017, રવિવાના રોજ મેઘતાંડવ ગ્રસ્ત બનાસકાંઠા ...

Read More
29 Jul
0

પ્રેસનોટ : 29-07-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
29 Jul
0

સત્તા અને પૈસાના મદમાં મહાલતી ભાજપ સરકાર સંઘને ખિસ્સામાં મૂકી ખરીદ-વેચાણ સંઘની બનીઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાતમાં તમામ ક્ષેત્રે સદંતર નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારે પ્રજાના પ્રતિનિધીઓને ખરીદવાનો ખૂલ્લેઆમ વેપલો શરૂ કરી સંઘની વિચારધારાને ખિસ્સામાં મુકી ભાજપ ખરીદ-વેચાણ સંઘ બની ગયો હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, વિકાસના નામે છેલ્લા બે દસકાથી ...

Read More
29 Jul
0

અમદાવાદ જે. પી. ચોક ખાતે તા. ૩૧-૦૭-૨૦૧૭ ને સાંજે ૪-૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમ : 29-07-2017

અમદાવાદ જે. પી. ચોક ખાતે તા. ૩૧-૦૭-૨૦૧૭ ને સાંજે ૪-૦૦ કલાકે યોજાનાર કાર્યક્રમની વિગતો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ભારે તારાજી છે. અસરગ્રસ્તોને કોંગ્રેસ પક્ષની જિલ્લા પંચાયત, તાલુકા ...

Read More
28 Jul
0

ગોરા અંગ્રેજોની નિતી હતી કે, “ભાગલા પાડો અને રાજ કરો” આજના ભાજપના કાળા અંગ્રેજોની નિતી છે : 29-07-2017

ગોરા અંગ્રેજોની નિતી હતી કે, “ભાગલા પાડો અને રાજ કરો” આજના ભાજપના કાળા અંગ્રેજોની નિતી છે કે, ““ભાગલા પાડો, અહંકારને પોષો-જનમતને લૂંટો અને રાજ કરો”” બળપૂર્વક, ષડયંત્રપૂર્વક કોઈ પણ રીતે જનમતનું હનન કરીને ભાજપ પોતાની જીત નિશ્ચિત કરી રહી છે. ...

Read More
28 Jul
0

શ્રી રણદીપસિંહ સુરજેવાલા, શ્રી શક્તિસિંહ ગોહિલ, સયુંક્ત પત્રકાર પરિષદ : 29-07-2017

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મીડીયા ઈન્ચાર્જશ્રી રણદીપસિંહ સુરજેવાલા, રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી પુનાભાઈ ગામીત, શ્રી મંગલભાઈ ગાવીત, શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી આનંદભાઈ ચૌધરી સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આઝાદી પછી વર્તમાન ભાજપ સરકારમાં ભારતની ...

Read More
28 Jul
0

પ્રેસનોટ : ૨૮-૦૭-૨૦૧૭

PC – Hindi

Read More