કોંગ્રેસ ઉપાધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ આજે પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. શ્રી રાહુલ ગાંધી રાજસ્થાનથી સીધા હેલિકોપ્ટર મારફતે બનાસકાંઠા આવી પહોંચ્યા હતા. આ મુલાકાત સમયે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ ...
Read MoreAuthor Archives:
આજ રોજ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી અને વરિષ્ઠ આગેવાનોએ ડીસા, જૈન દેરાસર ખાતે સમગ્ર ગુજરાતના કોંગ્રેસ જનોએ મોકલાવેલ રાહત સામગ્રીનું સુનિયોજિત વિતરણ થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાહત સમિતિની અગત્યની બેઠક ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બનાસકાંઠા ...
Read Moreકોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૪/૮/૨૦૧૭ ને શુક્રવારના રોજ ગુજરાતના બનાસકાંઠાના ધાનેરા, થરા ખાતે અતિવૃષ્ટિના કારણે ભોગ બનેલા અસરગ્રસ્તો-પુરપીડીતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા મુલાકાત લેશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિધાનસભાના અધ્યક્ષ લોકતંત્રમાં સન્માનીય અને આગવું માન ધરાવતા હોય છે. સત્તાધારી પક્ષના સભ્ય જ્યારે અધ્યક્ષ તરીકે જવાબદારી સ્વીકારે છે ત્યારે હંમેશા પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને કામ કરશે તેવો નિર્ધાર જાહેર કરતાં ...
Read Moreઆજ રોજ ચૂંટણી પંચમાં જે ગતિએ એકાએક ભાજપનું પ્રતિનિધી મંડળ ‘નોટા’ નું પ્રાવધાન રદ્દ કરવાની રજૂઆત કરી તે સમયે ભાજપના નેતાઓના ચહેરા પર ‘નોટા’ ના પ્રાવધાનની આડઅસરો સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. જે ‘નોટા’ ના પ્રાવધાનની જાહેરાત સાથે આખો દિવસ ભાજપના ...
Read Moreજીપીએસસી પરીક્ષાની પેટર્નમાં ફેરફારથી ગુજરાતના યુવાનોને હળહળતો અન્યાય આફ્રિકન સમીટમાં વડાપ્રધાને આપેલા વચન મુજબ ગુજરાતનો યુવાવર્ગ આફ્રિકન ખાણોમાં મજૂરી કરે તેવી રૂપાણી સરકારની નીતિઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર ગુજરાત રાજ્યમાં જીપીએસસીની પરીક્ષામાં યુપીએસસીની પેટર્ન અપનાવી ખેડૂતપૂત્રો સહિત ગુજરાતના સામાન્ય ...
Read Moreપ્રાથમિક શાળાના આચાર્યોની ભરતી માટે H-TAT માં વિદ્યાસહાયકોને પાંચ વર્ષનો નોકરીનો સમયગાળો રાજ્ય સરકાર દ્વારા ગણતરીમાં ન લેવાના નિર્ણય હકીકતમાં વિદ્યાસહાયકો સાથે મોટી છેતરપીંડી હોવાનો પર્દાફાશ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રાથમિક ...
Read Moreઆજરોજ રાજકોટ ખાતે કોંગ્રેસ પક્ષના સંગઠન અને આગામી વિધાનસભા – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ બૂથ સશક્તિકરણ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી કુલદિપ શર્માના વિશેષ માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં રાજકોટ ...
Read Moreરાજ્ય સભાની ચૂંટણીને લઈને ભાજપ તમામ પ્રકારના દાવપેચ-કાવત્રા ખેલી રહી છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રીઓને યેનકેન પ્રકારે તોડવા અને ના માને તો ધાક-ધમકી અને ડરનો માહોલ ઉભો કરીને પોતાના મનસૂબા પાર કરવા માંગે છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની જેમ હવે ...
Read Moreમહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સૌરાષ્ટ્રના આગેવાનશ્રી શાંતાબેન ચાવડાના દુ:ખદ નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય પરિવારમાંથી રાજનીતિમાં પ્રવેશ કરીને સ્વ.શાંતાબેન ...
Read More