યુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો પ્રારંભ તા. ૩૦/૦૬/૨૦૧૭ સવારે ૯-૦૦ કલાકે, પૂ. મહાત્મા ગાંધીના ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે નમન-વંદન કરશે. ત્યારબાદ સવારે ૧૦-૦૦ કલાકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, પદાધિકારીઓ અને ...
Read MoreAuthor Archives:
દેશના અર્થતંત્રને ભાજપની સરકાર “પડ્યા ઉપર પાટું” મારીને બેહાલીની દિશામાં ધકેલી રહી છે. પહેલાં નોટબંધી અને હવે વણ વિચાર્યા ભારે ભરખમ ટેક્ષ સાથે જી.એસ.ટી. લાવીને નાના-મોટા ધંધા-રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના ખિસ્સા ખાલી કરવા ...
Read More
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે વિધાનસભા નિરીક્ષક અને લોકસભાના નિરીક્ષકશ્રીઓની અગત્યની બેઠક મળી હતી
Read Moreલાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો. જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર લાભ વ્યાજદરોમાં ઘટાડો. પ્રજાને ‘અચ્છે દિન’ નો વાયદો કરનાર મોદી શાસનમાં સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની પરસેવાની “ટેક્ષ ટેરીરીઝમ” ના નામે કમાણી ગાયબ લાઈફ ઈન્સ્યોરન્સ અને ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreખેડૂતોને ગ્રીન હાઉસની લોન સંપૂર્ણપણે માફ કરવા કોંગ્રેસની માંગ ભાજપ સરકારની બેજવાબદાર કૃષિની નીતિના કારણે ગ્રીન હાઉસ બનાવનાર ખેડૂતો દેવાદાર બન્યા છેઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની બેજવાબદાર કૃષિ નીતિના કારણે ગુજરાતમાં સદંતર નિષ્ફળ ગયેલા ગ્રીન હાઉસ પ્રોજેક્ટથી દેવાદાર બનેલાં ...
Read Moreજીએસટી માં ઉંચા કરમાળખા પરિણામે વેપાર-ઉદ્યોગ અને ખાસ કરીને નાના વેપારીઓમાં ભય અને ડરનો માહોલઃ કોંગ્રેસ કાપડ ઉદ્યોગ સહીત નાના વ્યાપારીઓના હિત માટે આપેલ ત્રણ દિવસની હડતાલને કોંગ્રેસ પક્ષના સંપૂર્ણ ટેકોઃ કોંગ્રેસ ગુજરાતના ઓળખ સમાન કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ દ્વારા વારંવારની ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના અધ્યક્ષશ્રી બળદેવજી ઠાકોરે આગામી સંગઠન અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસ પક્ષ ઓ.બી.સી. વિભાગનું સંગઠન મજબૂત અને અસરકારક બને તે માટે ઓ.બી.સી. વિભાગની અગત્યની બેઠક તા. ૩૦/૦૬/૨૦૧૭ ને શુક્રવાર સાંજે ૪-૦૦ કલાકે, રાજીવ ગાંધી ...
Read Moreભાજપના સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા સામે ચેક બાઉન્સના કેસમાં પકડ વોરન્ટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અગાઉ ભાજપના અધ્યક્ષ આર્થિક વ્યવહારમાં મુંબઈ કોર્ટ દ્વારા અને હવે સુરેન્દ્રનગરના સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરાના કલોલ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઈકોનોમિક એફેર્સ સેલ અને સી.એ.સેલ દ્વારા તા.૨૬/૬/૨૦૧૭ ને સોમવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે સરદાર પટેલ સ્મારક, શાહીબાગ ખાતે ગુજરાતના વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાના-મોટા વેપારી ભાઈઓ, ઉદ્યોગકારો જેમને જીએસટીના પ્રસ્થાવિત બીલને કારણે ભારે સમસ્યાઓ ઉભી થયેલ ...
Read More
આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા શ્રી ...
Read Moreછેલ્લાં ૨૦ વર્ષમાં ભાજપ સરકારની ગુજરાતમાં શિક્ષણમાં વ્યાપારીકરણ નિતીને લીધે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપ સરકારની શિક્ષણનું વ્યાપારીકરણ કરવાની નીતિ વિરુદ્ધ તેમજ ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રશ્નના ઉકેલ માટે, રાજ્ય / શહેરમાં નવી ગ્રાન્ટ ઈન એઈડ ...
Read More