ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ટ્વીટ કરીને GCA ના પદાધિકારી અને શ્રી જય શાહનો આભાર માને તે અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ટ્વીટ થી મુખ્યમંત્રીશ્રી તેમની બંધારણીય જવાબદારી નીભાવવામાં ...
Read MoreAuthor Archives:
૧૨મી માર્ચના ઐતિહાસીક દિવસે ‘‘દાંડીયાત્રા – ખેડૂત સત્યાગ્રહ’’ ગાંધીજીની વિચારધારાને રોકવાનો ભાજપા શાસકોનો પ્રયાસ અંગ્રેજોના શાસનને શરમાવે તેવો. ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને જોડાવવાનો અધિકાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત દાંડી યાત્રાની આગલી રાતથી જ કોંગ્રેસપક્ષના ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચન પર વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ, સૌ ધારાસભ્યો મહામહીમ રાજ્યપાલશ્રીને મળ્યા હતા, સૌની માંગણી હતી કે રાજ્યપાલશ્રીનું પદ ...
Read Moreગુજરાતના પૂર્વ જળસંપતિ મંત્રી અને જુનાગઢના પૂર્વ સાંસદ અને કન્યા કેળવણીકાર મોહનભાઈ લાલજીભાઈ પટેલના નિધન અંગે ઉડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જુનાગઢના પૂર્વ સાંસદ અને મહિલા કેળવણીના પ્રણેતા, આજીવન ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગના પ્રચારઅર્થે સેવારત રહેનાર મોહનભાઈ લાલજીભાઈ ...
Read Moreગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ ના નિરાશાજનક બજેટ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે. નક્કર પગલાં કે કામગીરીમાં ના માનતી ભાજપ સરકારે ભૂતકાળમાં કરેલી વાતો અને વચનો હજુસુધી પૂર્ણ ...
Read Moreરાજકોટમાં મતદાન મથકમાં ઈ.વી.એમ.માં કોંગ્રેસના બટન દબાવતા પણ કુલ મતની સંખ્યા બદલાતી નથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક વોર્ડના ઈ.વી.એમ.ની ફરિયાદો છતાં રાજ્ય ચૂંટણી પંચ ‘બધુ બરાબર છે’ ગાણા ગાઈ રહ્યું છે. ત્યારે, રાજ્ય ચૂંટણી પંચ સામાન્ય મતદારોના વિશ્વાસ ટકી રહે ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપના ચૂંટણીલક્ષી ‘સરદાર પ્રેમ’ સામે કોંગ્રેસ દ્વારા જાહેર ચર્ચા માટે પડકાર ભાજપ સરકારના કેટલાક સાંસદો, મંત્રી – ધારાસભ્યએ અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી તેની વિગતો સી. આર. પાટીલ જાહેર કરે : ડૉ. હિમાંશુ પટેલ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...
Read More21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પંજાના નિશાન પર મતદાન માટે અપીલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના ૬ મહાનગરોમાં ૧૫ થી ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપાનું ...
Read Moreમુક્ત, નિષ્પક્ષ, ન્યાયિક, પારદર્શક ચૂંટણી યોજવાની બંધારણીય જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ ભાજપા સરકારનું વાજિંત્ર હોય તે રીતે નામદાર વડી અદાલતના ચુકાદા બાદ ભાજપાના નેતાઓએ પોતે કરેલા કારનામાનો વિજય થયો હોય તેમ કરેલા નિવેદન પર આકરા ...
Read Moreભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે જવાબદારીથી ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક દખલગીરી થશે. જિલ્લા, મહાનગરપાલિકા વિસ્તારમાં હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે ચૂંટણી પ્રક્રિયામાં જવાબદારી સંભાળતા ભાજપ, આર.એસ.એસ.ના સભ્ય અથવા નજીકથી સંકળાયેલા હોય ત્યારે ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે પારદર્શક, દબાણ વિના, ...
Read More