રાજકોટમાં મતદાન મથકમાં ઈ.વી.એમ.માં કોંગ્રેસના બટન દબાવતા પણ કુલ મતની સંખ્યા બદલાતી નથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક વોર્ડના ઈ.વી.એમ.ની ફરિયાદો છતાં રાજ્ય ચૂંટણી પંચ ‘બધુ બરાબર છે’ ગાણા ગાઈ રહ્યું છે. ત્યારે, રાજ્ય ચૂંટણી પંચ સામાન્ય મતદારોના વિશ્વાસ ટકી રહે ...
Read MoreAuthor Archives:
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપના ચૂંટણીલક્ષી ‘સરદાર પ્રેમ’ સામે કોંગ્રેસ દ્વારા જાહેર ચર્ચા માટે પડકાર ભાજપ સરકારના કેટલાક સાંસદો, મંત્રી – ધારાસભ્યએ અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી તેની વિગતો સી. આર. પાટીલ જાહેર કરે : ડૉ. હિમાંશુ પટેલ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...
Read More21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના પંજાના નિશાન પર મતદાન માટે અપીલ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના ૬ મહાનગરોમાં ૧૫ થી ૨૦ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપાનું ...
Read Moreમુક્ત, નિષ્પક્ષ, ન્યાયિક, પારદર્શક ચૂંટણી યોજવાની બંધારણીય જવાબદારી રાજ્ય ચૂંટણી પંચની છે. ત્યારે રાજ્ય ચૂંટણી પંચ ભાજપા સરકારનું વાજિંત્ર હોય તે રીતે નામદાર વડી અદાલતના ચુકાદા બાદ ભાજપાના નેતાઓએ પોતે કરેલા કારનામાનો વિજય થયો હોય તેમ કરેલા નિવેદન પર આકરા ...
Read Moreભાજપ, આર.એસ.એસ. સાથે સીધા સંકળાયેલાઓને જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે જવાબદારીથી ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક દખલગીરી થશે. જિલ્લા, મહાનગરપાલિકા વિસ્તારમાં હોમગાર્ડઝ કમાન્ડન્ટ તરીકે ચૂંટણી પ્રક્રિયામાં જવાબદારી સંભાળતા ભાજપ, આર.એસ.એસ.ના સભ્ય અથવા નજીકથી સંકળાયેલા હોય ત્યારે ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે પારદર્શક, દબાણ વિના, ...
Read Moreભ્રષ્ટાચારમાં અડીખમ, ગળાડૂબ ભાજપા શાસકો સંકલ્પ પત્રને બદલે હિસાબ આપે કે શહેરી નાગરિકોના કરોડો રૂપિયાના ટેક્ષના નાણાં ક્યાં ગયા ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીના આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સંકલ્પ પત્રમાં વર્ષ ૨૦૧૦માં ચોવીસ ...
Read Moreસત્ય અહિંસાના સિદ્ધાંતો ઉપર ભારતના ખેડૂતો, શ્રમિકો, સામાન્ય મધ્યમવર્ગના નાગરિકો, નાના વહેપારીઓ સહિત ભાજપ સરકારની નીતિનો ભોગ બનતા કરોડો નાગરિકો માટે સંઘર્ષ કરતા કોંગ્રેસપક્ષના રાષ્ટ્રિય નેતા શ્રી રાહુલ ગાંધી હંમેશા તમામ પ્રાંત, ભાષાનું સન્માન કરે છે અને એટલે જ ‘તિરંગા’ ...
Read Moreખારી જમીન અટકાવવા સદંતર નિષ્ફળ25 વર્ષથી ભ્રષ્ટ ભાજપ સરકાર ૫૦ હજાર હેક્ટર જમીન પોતાના મળતીયા ઉદ્યોગપતિ- ઉદ્યોગગૃહોને સોંપી દેવા નીતિ જાહેર કરી. જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિ – ઉદ્યોગગૃહોને હવાલે કરવા ભાજપ સરકાર કામ કરી રહી છે. ખારી જમીન અટકાવવા સદંતર નિષ્ફળ 25 વર્ષથી ભ્રષ્ટ ભાજપ સરકાર ...
Read Moreહક્કદાર નાના ખેડૂતો યોજનાથી વંચિત અને ઈન્કમટેક્ષ ભરનાર ખેડૂતો ૧૬૭ કરોડનો લાભ લઈ ગયા. ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું. કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્ય વળતર, સોઈલ ટેસ્ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા ...
Read Moreતા. ૧૮ જાન્યુઆરીથી ૨૮ જાન્યુઆરી દરમ્યાન સમગ્ર ગુજરાતમાં શહેરોમાં વોર્ડ વાઈઝ, જીલ્લામાં જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સીટ વાઈઝ તથા ૮૧ નગરપાલિકામાં વોર્ડ વાઈઝ પ્રદેશ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા રૂબરૂ જઈને જનતાના પ્રશ્નોને વાચા આપશે. એ.આઈ.સી.સી.ના ગુજરાતના સંગઠન પ્રભારી શ્રી રાજીવ ...
Read More