Author Archives: Ashvin Gohil

09 Apr
0

Letter to Chief Justice : 09-04-2021

Letter to Chief Justice (1)

Read More
08 Apr
0

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવામાં આવે : 08-04-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની એવી માંગણી છે કે, કોવીડ-૧૯ મહામારીના સંક્રમણમાં ઘટાડો થાય નહીં અને પરિસ્થિતિ કાબૂમાં આવે નહી ત્યા સુધી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુલત્વી રાખવામાં આવે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો letter

Read More
07 Apr
0

ડીબેટ સંકલન અંગે નિમણુક : 07-04-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખશ્રી અમિત ચાવડાની સુચના અનુસાર કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રાદેશિક ચેનલ્સમાં ડિબેટમાં ભાગ લેવા પ્રતિનિધિશ્રીઓને મોકલવા અંગેનું સંકલન કરવા શ્રી હેમાંગ રાવલ (મોબાઈલ 9898233038)ની નિમણુક કરવામાં આવે પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
05 Apr
0

IIM / IIT / IIHT / IIFT / NID / IIIT / NIT / CEPT / GNLU / CUG સહિતની રાષ્ટ્રીય સંસ્થાના : 05-04-2021

PM – 05-04-2021 PM letter on 05-04-2021

Read More
03 Apr
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન : 03-04-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપની ખેડૂત વિરોધી નિતિઓના ભાગરૂપે ત્રણ કાળા કાયદાને કારણે દેશનો ખેતી, ખેડુત અને વ્યાપાર ખતમ થઈ જશે, દેશમાં ફરી કંપની રાજ આવશે. સંગ્રહખોરી – કાળાબજારી અને નફાખોરી ...

Read More
18 Mar
0

Speech Shri Amitbhai Chavda

Speech Shri Amitbhai Chavda

Read More
18 Mar
0

નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પારૂબેન અંબારામભાઈ પઢારને અભિનંદન : 18-03-2021

આજરોજ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ પ્રથમ સામાન્ય સભામાં વિરમગામ મતવિસ્તારના વિરમગામ તાલુકાની શાહપુર જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાઈ આવેલ શ્રીમતી પારૂબેન અંબારામભાઈ પઢારને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન આપતા વિરમગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...

Read More
16 Mar
0

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ડૉ. મનિષ દોશી : 16-03-2021

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ટ્વીટ કરીને GCA ના પદાધિકારી અને શ્રી જય શાહનો આભાર માને તે અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ટ્વીટ થી મુખ્યમંત્રીશ્રી તેમની બંધારણીય જવાબદારી નીભાવવામાં ...

Read More
12 Mar
0

ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને જોડાવવાનો અધિકાર. : 12-03-2021

૧૨મી માર્ચના ઐતિહાસીક દિવસે ‘‘દાંડીયાત્રા – ખેડૂત સત્યાગ્રહ’’ ગાંધીજીની વિચારધારાને રોકવાનો ભાજપા શાસકોનો પ્રયાસ અંગ્રેજોના શાસનને શરમાવે તેવો. ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને જોડાવવાનો અધિકાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત દાંડી યાત્રાની આગલી રાતથી જ કોંગ્રેસપક્ષના ...

Read More
06 Mar
0

શ્રી અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચન : 06-03-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચન પર વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ, સૌ ધારાસભ્યો મહામહીમ રાજ્યપાલશ્રીને મળ્યા હતા, સૌની માંગણી હતી કે રાજ્યપાલશ્રીનું પદ ...

Read More
05 Mar
0

ગુજરાતના પૂર્વ જળસંપતિ મંત્રી મોહનભાઈ લાલજીભાઈ પટેલના નિધન અંગે ઉડા દુઃખની લાગણી : 05-03-2021

ગુજરાતના પૂર્વ જળસંપતિ મંત્રી અને જુનાગઢના પૂર્વ સાંસદ અને કન્યા કેળવણીકાર મોહનભાઈ લાલજીભાઈ પટેલના નિધન અંગે ઉડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જુનાગઢના પૂર્વ સાંસદ અને મહિલા કેળવણીના પ્રણેતા, આજીવન ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગના પ્રચારઅર્થે સેવારત રહેનાર મોહનભાઈ લાલજીભાઈ ...

Read More
03 Mar
0

ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ ના નિરાશાજનક બજેટ : 03-03-2021

ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ ના નિરાશાજનક બજેટ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે. નક્કર પગલાં કે કામગીરીમાં ના માનતી ભાજપ સરકારે ભૂતકાળમાં કરેલી વાતો અને વચનો હજુસુધી પૂર્ણ ...

Read More