રાજ્યઅને કેન્દ્ર સરકારની અવગણનાને કારણે અત્યારે ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફીયા, ત્રાસવાદીઓ અને દાણચોરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ગુજરાતનાદરિયા કિનારેથી છેલ્લા ૫૫ દિવસમાં રૂપિયા ૨૫ હજાર કરોડનું ૫૫૦૦ કીલો ડ્રગ્સ પકડાયુ છે અને તેના કરતા ૫૦ ગણુ ડ્રગ્સ પકડાયા વગર ગુજરાત મારફતે સમગ્ર દેશમાં સપ્લાય થયાની શક્યતા છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તાલીમબદ્ધકાયમી કર્મચારીઓની જગ્યાએ માત્ર કોન્ટ્રાક્ટ બદ્ધ બિન તાલીમ કર્મચારીઓના કારણે ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષા ભગવાન ભરોશે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષ‘‘જન જાગરણ અભિયાન’’ થકી પ્રજાના જાગૃતિની સાથે સાથે સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરશે : શ્રી અમિત ચાવડા ‘‘અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર’’ જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી: શ્રી અમિત ચાવડા મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને અણઘડ ...
Read Moreકુલપતિશ્રીની નિમણુંકો રાજ્ય સરકાર કરે છે, તો પછી નાણાંકીય ગેરરીતિ, અનિયમિતતા, સગાવાદ, લાગવગશાહી, કૌભાંડની વણઝાર અંગે ભાજપ સરકાર જવાબદારી કેમ સ્વિકારતી નથી? : ડૉ. મનિષ દોશી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ લઈ રહ્યાં છે તો પછી યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ કુલપતિશ્રીની નિમણુંક કેમ કરાતી નથી? : ડૉ. મનિષ દોશી રાજ્યની ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગાંધી – સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને ભાઈચારા માટે આખા વિશ્વમાં ઓળખાય છે. ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસન પછી આજે ગુજરાતમાં શિક્ષણ મોંઘુ થયુ, શિક્ષણનું વ્યાપારીકરણ થયું, લાખોની સંખ્યામાં ...
Read Moreઆત્મનિર્ભરની જાહેરાતો વચ્ચે ગુજરાતની ભાજપ સરકારનો ચાઇના પ્રેમ ઉડીને આંખે વળગે તેવો છે. ‘‘આત્મનિર્ભર’’ અને‘‘વોકલ ફોર લોકલ’’ની માત્ર જાહેરાતો પણ હકીકતમાં ભાજપ સરકાર ક્યારે સ્થાનિક ઉત્પાદકો પાસેથી ચીજ વસ્તુ ખરીદશે? સ્માર્ટસીટી અંતર્ગત ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, દાહોદ, ગાંધીનગરમાં ચાઈનીઝ કંપનીઓના સોફ્ટવેર, ઇલેક્ટ્રિક ઓટોમેટેડ પોલ, સહિતની અનેક મશીનરીઓની ...
Read Moreતા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૧ના રોજ મહાન નેતા અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૬ મી જન્મ જયંતી અને મહાન નેતા અને લોખંડી મહિલા ઈન્દિરા ગાંધીજીની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે ઠાકોરભાઈ દેસાઈ હોલ, લૉ ગાર્ડન ખાતે યોજવામાં આવેલ વ્યાખ્યાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી, રાજસ્થાન ...
Read Moreભાજપા સરકારની વહિવટી ફલશ્રુતિને લઈને ખેડુતની દરિદ્રતા અને પરિસ્થિતિ અતિ નાજુક છે, ખેડૂતોની ખેતીની સમસ્યાઓથી નથી પિડાતા તેના કરતા વધુ આજની શાસક વ્યવસ્થા અને તેના ખેડુત વિરોધી માનસિકતાને કારણે પીડાય છે.. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreરાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ વિશે શાળાના બાળકોને વિવાદાસ્પદ શિક્ષણ આપનાર શિક્ષક પર આકરા પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શાળાના શિક્ષક જેનું કામ રાષ્ટ્ર નિર્માણ અને ...
Read Moreકેન્દ્ર અને રાજ્યના સરકારી નાણાંથી ઊભી થતી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ સરકારી ફી ના ધોરણે આપવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ માંગ કરતા જણાવ્યું હતું કે કેન્દ્રના ૬૦ ટકા અને રાજ્ય સરકારના ૪૦ ટકા નાણાંથી ઉભી ...
Read Moreછેલ્લાં ઘણાં સમયથી કેન્દ્રની ભાજપ સરકારના ત્રણ કાળા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને ગેરબંધારણીય રીતે, ક્રૂર રીતે કાયદાનો દુરપયોગ કરીને કચડી નાખવાના નિલજર્જ પ્રયાસો ભાજપ સરકાર કરી રહી છે. તેમ છતાં દેશભરના ખેડૂતો મક્કમ રીતે આંદોલન ...
Read More૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર ...
Read Moreપશુ અને મનુષ્ય માટે ૫૦,૦૦૦ વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે – શ્રી અમિત ચાવડા વૈશ્વિક મહામારી કોરોનામાં મૃતકના પરિવાર જનોને ભાજપ સરકાર તાત્કાલિક ૪ લાખની સહાય ચુકવણીની ...
Read More