Author Archives: Ashvin Gohil

06 Dec
0

નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જગદીશ ઠાકોર ‘‘પદગ્રહણ સમારોહ’’ : 06-12-2021

સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પધારેલ સર્વ સમાજના હજારો કાર્યકરો જોમ-જુસ્સા સાથે નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામભાઈ રાઠવાના ‘‘પદગ્રહણ સમારોહ’’માં ઉમટી પડ્યા રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પધારેલ સર્વ સમાજના હજારો ...

Read More
નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારંભ
06 Dec
0

નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરનો પદગ્રહણ સમારંભ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ખાતે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદગ્રહણ સમારોહમાં વરિષ્ઠ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર – મિત્રો – ભાઈઓ – બહેનો સાથે જોડાયા હતા https://www.youtube.com/watch?v=1KhhVeQyhF4

Read More
03 Dec
0

PCC Gujarat : 03-12-2021

PCC Gujarat Bio Data of Jagdish Thakor

Read More
30 Nov
0

જન જાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રામાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા : 30-11-2021

અમદાવાદમાં મોંઘવારી સામે તથા સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરવા જન જાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રામાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાની આગેવાનીમાં મોટી સખ્યામાં કાર્યકરો જોડાયા કોંગ્રેસ પક્ષ દ્વારા વધતી જતી મોંઘવવારી અને સરકારનાં નિષ્ફળ શાસનને ઉજાગર કરવા ‘‘જન જાગરણ અભિયાન’’ અંતર્ગત અમદાવાદમાં કાલુપુર ...

Read More
30 Nov
0

ગુજરાતની વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ : 30-11-2021

ગુજરાતની વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની ચૂંટણીના પરિણામ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકામાં ભાજપે ધનબળ, બાહુબળ, સરકારી મશીનરી અને સમગ્ર દક્ષિણ ગુજરાતના મંત્રીમંડળના નેતાશ્રીઓને ઉતારી દીધા. સાથોસાથ, ભાજપની ‘‘બી’’ ટીમ ‘‘આપ’’ ને પણ મતના વિભાજન માટે સતત પ્રોત્સાહન ...

Read More
24 Nov
0

શ્રી રાહુલ ગાંધીએ વિડિયો પોસ્ટ કરી કોરોના પિડિતો ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો : 24-11-2021

મોત માટે કોરોના નહી, ભાજપ સરકારનો અણઘડ વહિવટ અને ભ્રષ્ટ નીતિ જવાબદાર, લોકો ને સારવારને બદલે મોત મળ્યા. શ્રી રાહુલ ગાંધીએ વિડિયો પોસ્ટ કરી કોરોના પિડિતો ને વાચા આપવાનો પ્રયત્ન કર્યો સરકાર પાસે મોઘા વિમાન અને તાયફા કરવાના રૂપિયા છે ...

Read More
20 Nov
0

હાર્યું અભિમાન – જીત્યું સ્વાભિમાન : 20-11-2021

લાખો ખેડૂતોના સંઘર્ષ, ખેડૂત સંગઠનોની તાકાત અને કોંગ્રેસ પક્ષના સત્યાગ્રહના સહિયારા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે કિસાન વિરોધી ત્રણ કાળા કૃષિ કાયદા હટાવવા મજબુર થઈ કેન્દ્રની મોદી સરકાર – નિર્દયી સરકારને આખરે ઝુકવું પડ્યું છે. આ જીત લાખો ખેડૂતોની છે, ખેડૂતોની લડતની ...

Read More
19 Nov
0

ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ : ડૉ. રઘુ શર્મા : 19-11-2021

ત્રણ કાળા કૃષિ કાયદા ઘડીને દેશના ૬૨ કરોડ અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકીને દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ઘૃણાસ્પદ ષડયંત્ર કેન્દ્રની મોદી સરકારે રચ્યું હતું: ડૉ. રઘુ શર્મા ખેડૂત, ખેતી વિરોધી ભાજપાની સરમુખત્યારશાહી અને અહંકારની હાર થઈ અને ખેડૂતો અને હિંદુસ્તાનની ...

Read More
18 Nov
0

કોરોનાકાળ – લોકડાઉનમાં સરકારી અનાજ – ઘઉં, ચોખા, ખાંડ સગેવગે કરવાના રાજ્ય વ્યાપી કૌભાંડ : 18-11-2021

લોકડાઉન – કોરોનાકાળમાં સરકારી અનાજ સગેવગે કરવાના રાજ્યવ્યાપી કૌભાંડમાં ફક્ત સુરત શહેરમાંથી ૬૨,૦૦૦ જેટલી ફેક યુઝર આઈડી મારફત વ્યાજબી ભાવના ૧૦૦ કરોડ રૂપિયાનું અનાજ ચાઉં થઈ ગયું. ગરીબોના હક્કના અનાજને છીનવીને અનાજ માફિયા – કાળાબજારીયા – સંગ્રહખોરો પર ભાજપ સરકાર ...

Read More
17 Nov
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મિડિયા સાથે… : 17-11-2021

ભારત દેશમાં અને ગુજરાતમાં ગાંધી વિચારધારા પર ગોડસેની વિચારધારા પ્રસ્થાપિત કરનારાઓનો ઉદ્દેશ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ અને જનતા કદી સફળ નહિ થવા દે – અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું ...

Read More
15 Nov
0

‘‘જન જાગરણ અભિયાન’’ ના ભાગરૂપે બનાસકાંઠાના પાલનપુરના ચડાતર ખાતે સભ્ય નોંધણી ઝુંબેશ બાદ દિયોદર ખાતે જન સભા : 15-11-2021

મોંઘવારીના મારથી પરેશાન જનતાની વ્યથા અને સરકારની નિષ્ફળતાને ‘‘જન જાગરણ અભિયાન’’ થકી કોંગ્રેસ પક્ષ ઉજાગર કરી રહી છે : ડૉ. રઘુ શર્મા ‘‘અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર’’ જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતા ઉભી કરીને સત્તા મેળવનાર ભાજપ સરકારે દેશની જનતા સાથે મોટી છેતરપીંડી કરી : ડૉ. રઘુ ...

Read More
14 Nov
0

કોંગ્રેસ પક્ષ દ્વારા ‘‘જન જાગરણ અભિયાન’’ નો પ્રારંભ : 14-11-2021

ભારતના પ્રથમ વડાપ્રધાન ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુની જન્મ જયંતીએ બાલવાટીકા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા તથા આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી. ભારતના વિકાસનો પાયો નાખવાનું કોઈએ કામ કર્યું હોય તો તે પંડિત જવાહરલાલ નહેરુ ...

Read More