ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ભાજપની ખેડૂત વિરોધી નિતિઓના ભાગરૂપે ત્રણ કાળા કાયદાને કારણે દેશનો ખેતી, ખેડુત અને વ્યાપાર ખતમ થઈ જશે, દેશમાં ફરી કંપની રાજ આવશે. સંગ્રહખોરી – કાળાબજારી અને નફાખોરી ...
Read MoreAuthor Archives:
Speech Shri Amitbhai Chavda
Read Moreઆજરોજ અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલ પ્રથમ સામાન્ય સભામાં વિરમગામ મતવિસ્તારના વિરમગામ તાલુકાની શાહપુર જિલ્લા પંચાયત સીટ પરથી ચૂંટાઈ આવેલ શ્રીમતી પારૂબેન અંબારામભાઈ પઢારને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાવવા બદલ અભિનંદન આપતા વિરમગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreગુજરાતના મુખ્યમંત્રીશ્રી ટ્વીટ કરીને GCA ના પદાધિકારી અને શ્રી જય શાહનો આભાર માને તે અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ટ્વીટ થી મુખ્યમંત્રીશ્રી તેમની બંધારણીય જવાબદારી નીભાવવામાં ...
Read More૧૨મી માર્ચના ઐતિહાસીક દિવસે ‘‘દાંડીયાત્રા – ખેડૂત સત્યાગ્રહ’’ ગાંધીજીની વિચારધારાને રોકવાનો ભાજપા શાસકોનો પ્રયાસ અંગ્રેજોના શાસનને શરમાવે તેવો. ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને જોડાવવાનો અધિકાર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત દાંડી યાત્રાની આગલી રાતથી જ કોંગ્રેસપક્ષના ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં બજેટ સત્રમાં મહામહિમ રાજ્યપાલશ્રીના પ્રવચન પર વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ, સૌ ધારાસભ્યો મહામહીમ રાજ્યપાલશ્રીને મળ્યા હતા, સૌની માંગણી હતી કે રાજ્યપાલશ્રીનું પદ ...
Read Moreગુજરાતના પૂર્વ જળસંપતિ મંત્રી અને જુનાગઢના પૂર્વ સાંસદ અને કન્યા કેળવણીકાર મોહનભાઈ લાલજીભાઈ પટેલના નિધન અંગે ઉડા દુઃખની લાગણી વ્યક્ત કરતાં શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જુનાગઢના પૂર્વ સાંસદ અને મહિલા કેળવણીના પ્રણેતા, આજીવન ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગના પ્રચારઅર્થે સેવારત રહેનાર મોહનભાઈ લાલજીભાઈ ...
Read Moreગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ ના નિરાશાજનક બજેટ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, “આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ છે. નક્કર પગલાં કે કામગીરીમાં ના માનતી ભાજપ સરકારે ભૂતકાળમાં કરેલી વાતો અને વચનો હજુસુધી પૂર્ણ ...
Read Moreરાજકોટમાં મતદાન મથકમાં ઈ.વી.એમ.માં કોંગ્રેસના બટન દબાવતા પણ કુલ મતની સંખ્યા બદલાતી નથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક વોર્ડના ઈ.વી.એમ.ની ફરિયાદો છતાં રાજ્ય ચૂંટણી પંચ ‘બધુ બરાબર છે’ ગાણા ગાઈ રહ્યું છે. ત્યારે, રાજ્ય ચૂંટણી પંચ સામાન્ય મતદારોના વિશ્વાસ ટકી રહે ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreભાજપના ચૂંટણીલક્ષી ‘સરદાર પ્રેમ’ સામે કોંગ્રેસ દ્વારા જાહેર ચર્ચા માટે પડકાર ભાજપ સરકારના કેટલાક સાંસદો, મંત્રી – ધારાસભ્યએ અમદાવાદના સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી તેની વિગતો સી. આર. પાટીલ જાહેર કરે : ડૉ. હિમાંશુ પટેલ પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...
Read More