રસીકરણ કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર ગુજરાતના નાગરિકો સાથે રમત રમી રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મફત રસી બધા માટેની કરોડો રૂપિયાની જાહેરાત અને બીજી બાજુ ખાનગી હોસ્પીટલો દ્વારા દૂધ ઉત્પાદક સંઘ, એ.પી.એમ.સી., કો.ઓપ.બેંક, સહકારી મંડળી ...
Read MoreAuthor Archives:
છેલ્લા અઢી દાયકાથી મંદી – મોંઘવારી ગુજરાતના સામાન્ય અને મધ્યમવર્ગના નાગરિકો ભોગ બની રહ્યાં છે ત્યારે અચ્છે દિન, બહોત હુઈ મહેંગાઈ કી માર જેવા રૂપાળા સુત્રો દ્વારા ભ્રામકતામાંથી સાચી હકિકત સામે લાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા વડોદરાના પાદરા તાલુકા ખાતે રાજ્ય ...
Read Moreગુજરાતના ૧૦ લાખ એલ.પી.જી. ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય – મધ્યમવર્ગના પરિવારોની મોંઘવારીનો માર આપતી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે LPG સિલિન્ડરની સબસીડી ગાયબ કરીને દેશના 95% લોકોને મોંઘવારીના દાવાનળમાં ...
Read Moreમંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના નાગરીકો – પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૭મી જુલાઈ થી‘‘જન ચેતના’’ અભિયાન. પેટ્રોલ – ડીઝલની એક્સાઈઝની આવક ઈન્કમટેક્ષ અને કોર્પોરેટર ટેક્ષને પણ વટી ગઈ, મોંઘવારીની ભેટ આપનાર ભાજપ સરકાર ...
Read Moreગેસ – ડીઝલ – પેટ્રોલ માં ઊઘાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે. રાંધણગેસમાં ૨૫ રૂપિયા જેટલો માતબર વધારો ઝીંકીને મોંઘવારીમાં પારાવાર મુશ્કેલી અનુભવતા પરિવારોને વધુ એક માર રાંધણગેસના સીલીન્ડરમાં નવેમ્બર – ૨૦૨૦માં ૫૯૪ રૂપિયાની સામે ૧લી જુલાઈ ...
Read Moreરસીકરણ કાર્યક્રમની મોટા ઉપાડે જાહેરાત કરનાર ભાજપ સરકાર વેક્સીન ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની બન્ને ભાજપ સરકારો ફક્ત જાહેરાતો, ઉત્સવ – તાયફાઓ, પબ્લીસીટી અને ફોટોસેશન માટે કામ કરે ...
Read More૨૦૧૮માં પંચાયત તલાટી – કલાર્કની ૨૯૩૭ જગ્યા માટે ૩૫ લાખ અરજીઓ રદ્દ કરતી રાજ્ય સરકાર તલાટી – કલાર્કની જગ્યાઓ માટે ગુજરાતના યુવાન – યુવતીઓ પાસેથી ૨૦ કરોડ રૂપિયા ફોર્મ ફી પેટે વસુલવામાં આવ્યા શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર ...
Read Moreગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ કોરોના મહામારીમાં મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી પરિવારજનોને સાંત્વના પાઠવી મૃતકના પરિવારોને 4 લાખ સહાય આપવા સરકારને અપીલ સાબરકાંઠા જિલ્લા ખાતે વિસ્તૃત કારોબારીનું આયોજન ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ સાબરકાંઠાના હિંમતનગર ...
Read Moreઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે. “बहुत हुई महगाई की मार” ના રૂપાળા સૂત્રથી સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશમાં વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં ...
Read Moreરાજ્યમા આજે રાઈટ ટુ એજ્યુકેશન એકટનો કાયદો હયાત છે, જે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર આપે છે એનો સીધો અર્થ રાજ્યના તમામ બાળકો આ કાયદાની જોગવાઇ મુજબ પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર ધરાવે છે. પરંતુ રાજ્ય સરકાર તો સરકારી પ્રાથમિક શાળાઓમા ...
Read Moreકોરોના મહામારી વચ્ચે આદિવાસી વિસ્તારના ૧૪ જિલ્લામાં દૂધ સંજીવની યોજના ૧૫ મહિનાથી બંધ છે. ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા ૩,૮૬,૮૪૦, શું આ રીતે તંદુરસ્ત થશે ગુજરાત ? ગુજરાતનાં 52 લાખ વિધાર્થીઓને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ વિલંબથી મળે અથવા તો વંચિત રહે ...
Read More