https://www.youtube.com/watch?v=mzim8xhjsKo&t=1069s https://www.youtube.com/watch?v=TGVGtGRfGw0
Read MoreAuthor Archives:
રાજ્યના અને દેશના યુવાનોને મહેનત કરવા છતાં અહીંયા એટલે કે ગુજરાત કે દેશમાં યોગ્ય તક/સ્થાન ન મળતું હોવાના કારણે લોકો જીવના જોખમે વિદેશમાં જાય છે તેવા પુર્વ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિન પટેલના નિવદેન અંગે આકરી પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read More‘ચલો દિલ્હી’, ‘જય હિંદ’ અને ‘તુમ મુઝે ખુન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’. જેવા જુસ્સાપ્રેરક દેશભક્તિના નારા આપનારા સુભાષચંદ્ર બોઝ ૧૯૩૮-૩૯ દરમ્યાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. મહાન નેતાજી સુભાષચંદ્ર બોઝને આજના તેમની જન્મ જયંતિ પ્રસંગે સવારે ૧૦-૩૦ કલાકે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read Moreઝેરી કેમીકલ કચરાથી માનવ જીંદગીનો ભોગ લેવાની સુરત સચીન જી.આઈ.ડી.સી.ની ગંભિર ઘટનામાં જીવ ગુમાવનારને ન્યાય મળે અને સંડોવાયેલા ઔદ્યોગિક એકમો – સત્તાવાળા સામે ગંભીર પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ ...
Read Moreકોરોના મૃતકના પરિવારજનોની આર્થિક તકલીફમાં સહાય કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી સહાય માટે ભાજપ સરકાર તારીખ પે તારીખ કરીને સમય બરબાદ કરી મૃતક પરિવારોને અન્યાય કરી રહી છે. કોરોનાની ગંભીર મહામારીમાં ભાજપ સરકાર પ્રથમ દિવસથી જ ગંભીર નથી. વૈશ્વિક ...
Read Moreસામાન્ય – મધ્યમવર્ગના બાળકોને ફીમાં રાહત આપવાને બદલે ભાજપ સરકારે ફી વધારા અંગે ખાનગી સંચાલકોની તરફેણ કરી : ડૉ. મનિષ દોશી ૨૦ વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ– વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી ...
Read Moreસરકારી તીજોરીના કરોડો રૂપિયાના ખર્ચે ઉભી થયેલ પી.ડી.ઈ.યુ. (પેટ્રોલીયમ યુનિવર્સિટી)માં મોટા પાયે અનિયમીતતા, ગેરવહિવટ, મનસ્વી નિમણુંકો અને નેશનલ ફ્રેમ રેન્કીંગમાં અનેક પ્રકારની ખોટી વિગતો રજુ કરનાર પી.ડી.ઈ.યુ.ના સત્તાધીશો સામે દેશના પ્રધાનમંત્રી, એન.આઈ.આર.એફ., મુખ્યમંત્રીશ્રી સહિતના પદાધિકારીઓને વિસ્તૃત રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ...
Read Moreગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની જાહેરાતમાં આદિજાતિ નાગરિકો માટે અપમાન જનક શબ્દ માટે તાત્કાલીક પગલા ભરવા અને ભાજપ સરકાર માફી માંગે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીની માંગ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન – ગુજરાત સરકારની ...
Read Moreપોરબંદરમાં રાજ્યાશ્રય મેળવીને ફૂલી ફુલેલી ભારતીય જનતા પાર્ટીની ગુંડા ગેંગે, રિવોલ્વર સહિતના ઘાતક હથિયારોથી હુમલો કરીને પોરબંદર શહેર વોર્ડ પ્રમુખ શ્રી રાજ કેશવાલા અને યુવા કાર્યકર કલ્પેશ ભૂતિયા સહિત બે ની હત્યા તથા સિનિયર આગેવાનો વનરાજ કેશવાલા અને પ્રકાશ જુંગીને ગંભીર ...
Read More
https://www.youtube.com/watch?v=Jz-ib9lwDX4
Read Moreભાજપની માનીતી વિદેશી કંપની આર્સેલર મીત્તલ-નિપોન સ્ટીલ (AMNS)નું હજીરાની ૮ લાખ ૬૫ હજાર ચો. મી. જંગલની જમીન ઉપરનું લેન્ડ ગ્રેબીંગ રાતોરાત, નિયમિત કરીને રૂ.૪૯૬૮ કરોડ રૂપિયાનો લાભ કરી આપ્યો. ૩૮.૭૧ હેકટર જમીન પાવર પ્લાન્ટ માટે તથા ૨૭.૦૨ હેકટર જમીન રો-મટીરીયલ્સ ...
Read Moreગુજરાત યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખશ્રી વિશ્વનાથસિંહ વાઘેલાનો તા. ૧૨-૧-૨૦૨૨ના રોજ બપોરે ૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પદગ્રહણ સમારોહ યોજાશે. પદગ્રહણ સમારોહના મુખ્ય મહેમાન યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખશ્રી બી.વી. શ્રીનિવાસ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ...
Read More