Author Archives: Ashvin Gohil

16 Jun
0

ગાંધીનગર ખાતે કોંગ્રેસ પક્ષના ઉગ્ર દેખાવો, પ્રદર્શન યોજાયા. : 16-06-2022

Click Here to Download Press Note Adobe Scan 16 Jun 2022 Press Note

Read More
16 Jun
0

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન : 16-06-2022

“કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી સુખરામ રાઠવા, સહિતના વરિષ્ઠ મહાનુભાવો શ્રી અર્જુન મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થ પટેલ, શ્રી દિપક બાબરીયા. કોંગ્રેસ પક્ષ દ્વારા ...

Read More
15 Jun
0

કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન : 15-06-2022

કોંગ્રેસ પક્ષ વર્તમાન સરકારના અમાનુષિય બદલો લેવાની ભાવનાવાળા પગલાના વિરોધમાં તા. ૧૬-૬-૨૦૨૨ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર બપોરે ૨-૦૦ કલાકે તેમજ તા. ૧૭-૬-૨૦૨૨ ના રોજ જિલ્લા કક્ષાએ ધરણાં પ્રદર્શન કરાશે. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય ઉપર કેન્દ્ર સરકારના ઈશારે પોલીસ દમન સામે આક્રોશ વ્યક્ત કરતા ...

Read More
13 Jun
0

રાહુલ ગાંધીજી પર ખોટા ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ ખાતે આયોજીત વિરોધ પ્રદર્શન : 13-06-2022

ગુજરાતમાં ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવા આંતરિક સર્વેથી ગભરાયેલ, બઘવાઈ ગયેલ ભાજપ કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો ...

Read More
12 Jun
0

સત્ય માટે લડતા હતા સત્ય માટે લડતા રહીશું : શ્રી જગદીશ ઠાકોર : 12-06-2022

સત્ય માટે લડતા હતા સત્ય માટે લડતા રહીશું : શ્રી જગદીશ ઠાકોર સત્તા મેળવવા માટે “બદલાવની વાત” કરતી મોદી સરકાર, સત્તા મેળવ્યા બાદ “બદલાની રાજનીતિ” કરી રહી છે : શ્રી પવન ખેરા અમદાવાદ, મેમનગર ઈડી ઓફિસની સામે સોમવારે સવારે ૧૦-૦૦ ...

Read More
09 Jun
0

ગુજરાતમા છેલ્લા ૧૭ વષઁથી ગેરકાયદેસર રીતે કરોડો રુપિયાનો બીટી કપાસ બીજનો વેપાર : 09-06-2022

કોંગ્રેસની સીધી માહીતીને આધારે ખેતીવાડી ખાતાએ મોરૈયા – અમદાવાદ ખાતેથી દેશના સૌથી મોટા“બીજ બુટલેગર”નો નકલી બીટી કપાસ બીજનો જથ્થો જપ્ત કર્યો – મનહર પટેલ આ મહાન“ બીજ બુટલેગર “ સ્ટેટ અને નેશનલ સીડ એશોસીએશનનો હોદ્દેદાર છે તે રાજય સરકાર ખરાય કરે – મનહર ...

Read More
07 Jun
0

ભાજપ સરકાર ચુંટણી સમયે સરકારી ભરતીની જાહેરાત : 07-06-2022

તલાટીની ફીક્સ પગારની ૩૪૦૦ જગ્યા માટે ૧૭ લાખ અરજી એ ભાજપના રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાખ્યો : પરીક્ષા ફી પેટે ૧૯ કરોડ રૂપિયા જેટલી અધધ રકમ વસુલાઈ – ડૉ. મનિષ દોશી મોંઘુ શિક્ષણની ભેટ આપનાર ભાજપની ભ્રષ્ટ સરકારમાં ગુજરાતના ...

Read More
04 Jun
0

રાજ્યના ૩૮૦૦૦ કરતા વધુ શાળામાં બાવન લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ માટે : 04-06-2022

ભાજપ સરકારમાં મધ્યાહન ભોજન યોજનાના કામ કરતા કર્મચારી સંચાલકને રોજ માત્ર રૂ. ૪૮/- અને સહાયકને રોજના રૂ. ૧૦ જેટલુ નજીવુ વેતન¬ ચુકવાય છે : ડૉ. મનિષ દોશી મધ્યાહન ભોજન કર્મચારીઓને કાયમી કરીને “મનરેગા” જેટલું રોજનું વેતન આપવામાં આવે. છેલ્લા ચાર ...

Read More
10
03 Jun
0

95 % અધિકારી અને પોલીસકર્મીઓ સારા છે, 5% એ ભાજપની ચડ્ડી પહેરી: જગદીશ ઠાકોર

ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં જગદીશ ઠાકોરના પ્રહાર કોંગ્રેસની સરકાર આવશે તો પેપર ફોડવાવાળાને જેલના સળિયા પાછળ ધકેલવાની અને 500 મીટર કપડાં વગર દોડાવાની ધમકી ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જનમેદનીને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતાં ...

Read More
31 May
0

ખેડબ્રહ્માના ઉંડવા અને ભિલોડા ખાતે વિશાળ જનમેદની ઉપસ્થિતિમાં ‘નવ સંકલ્પ સંમેલન : 31-05-2022

કોંગ્રેસ પક્ષે જેને ઓળખ આપી, માન સન્માન આપ્યું, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રાતદિવસ મહેનત કરી ખભે બેસાડી વિધાનસભા જીતાડી તેમ છતાં જનતાના આશીર્વાદનો પ્રજાદ્રોહ – પક્ષદ્રોહ કરનાર લોકોને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા માટે તા. ૧/૦૬/૨૦૨૨ બુધવારના રોજ ખેડબ્રહ્માના ઉંડવા ખાતે અને તા. ...

Read More
13
27 May
0

મીશન 2022ને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો કબજે કરવા મંથન

અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ ...

Read More
27 May
0

કોંગ્રેસ દ્વારા નવસંકલ્પ શહેરી વિસ્તાર શિબિર : 27-05-2022

ગુજરાતનાં આઠ મહાનગરોનાં ૨૫૦ થી વધુ ડેલીગેટ સાથે પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ માટે રાજીવ ગાંધી ભવન ખાતે નવ સંકલ્પ શહેરી વિસ્તાર શિબિર યોજાઈ અમદાવાદનાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવસંકલ્પ શહેરી વિસ્તાર શિબિરમાં ગુજરાતનાં આઠ મહાનગરપાલિકાના ૨૫૦ થી ...

Read More