Author Archives:
ભાજપ સરકારના વિદાય સમારંભ સમયે જાહેર કરેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ, જુની જાહેરાતોના નામો બદલવા અને અમલીકરણના નામે કોઈ હિસાબ નહિ તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ ...
Read Moreયુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખતા જે ભારતમાંથી અભ્યાસ કરવા સંદર્ભ યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ જેઓ યુદ્ધની પરિસ્થિતિને લીધે યુક્રેન દેશમાં ફસાયેલ છે. તેઓને ભારત પરત લાવવા મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટી ચાર રસ્તા ખાતે ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ પ્લે ...
Read Moreદેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અંતિમ દિવસે : 27-02-2022
દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અંતિમ દિવસે ઉપસ્થિત ૫૦૦ થી વધુ ડેલીગેટ સમક્ષ પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ અને કોંગ્રેસ પક્ષના અભિગમ અંગે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ...
Read Moreચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા અને શીશ ઝુકાવી જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ...
Read Moreદ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરનાં પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષનું શિર્ષત્વ નેતૃત્વએ ભગવાન દ્વારકાધીશની પૂજા – અર્ચના કરી આશીર્વાદ લીધા. ગુજરાતના તાલુકા – જીલ્લામાંથી ૫૦૦થી વધુ ડેલીગેટ ...
Read Moreધોરણ10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુટ્યૂબ પર લીક, સંપૂર્ણ પેપર સોલ્વ કર્યાનો વીડિયો અપલોડ થયો, વધુ એક પેપર ફૂટ્યું, શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. નવનીત પ્રકાશને ઘાટલોડીયા પોલીસમાં લેખીત ફરિયાદ કરી હોય તો ૨૪ કલાક છતાં કેમ પગલા ભરાયા નહિ? શિક્ષણ મંત્રીશ્રી જવાબ આપે. રાજ્યમાં ...
Read Moreવલસાડ જીલ્લાની પ્રાથમિક શાળા કુસુમ વિદ્યાલયમાં સ્થાનિક સરકારી કચેરીના આદેશથી બાળકો માટે વકૃત્વ સ્પર્ધાના નામે ભાજપ સરકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ‘નાથુરામ ગોડસે – હિરો’ તરીકે ચિતરવાના પ્રયાસની નિમ્નકક્ષાની માનસિકતાને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વલસાડમાં નાના ...
Read More‘સુરક્ષિત ગુજરાત – સલામત ગુજરાત’ની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની બહેન – દિકરીઓ સલામત ‘સુરક્ષીત ગુજરાત – સલામત ગુજરાત’ ની ભાજપ સરકાર માત્ર વાતો કરે છે. ખૂન – હત્યા – લૂંટ અને બહેન – દિકરીઓ ઉપર બળાત્કાર દુષ્કર્મના ...
Read Moreગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના ઓ.બી.સી., એસ.સી., એસ.ટી., લઘુમતિ વિભાગ દ્વારા પંજાબના મુખ્યમંત્રી પદે ચરણજીત ચિન્નને ઉમેદવાર ઘોષિત કરવા બદલ કોંગ્રેસ પક્ષ અને શ્રી રાહુલ ગાંધીજીનો આભાર વ્યક્ત કરવા આયોજિત સંમેલનમાં કોંગ્રેસ પક્ષના સંગઠન ગુજરાત પ્રભારી ડૉ. રઘુ શર્મા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ...
Read Moreકોંગ્રેસ પક્ષ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનાર ‘‘મહા જન સંપર્ક અભિયાન’’ કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહા જન સંપર્ક અભિયાનમાં ૨૫૦ તાલુકા, ૧૦૯૮ જીલ્લા પંચાયત બેઠક, ૫૨૨૦ તાલુકા પંચાયત ...
Read Moreગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૩ જાન્યુઆરીએ યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા એકાએક જ રદ થતા સરકારની અણઆવડતથી જે વારંવાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરવામા આવે છે તેના વિરોધમા ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદ ...
Read More