ગુજરાતમાં ભાજપને માત્ર ૭૦ બેઠક મળશે તેવા આંતરિક સર્વેથી ગભરાયેલ, બઘવાઈ ગયેલ ભાજપ કોંગ્રેસ પક્ષના નેતાઓ ઉપર પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે કોંગ્રેસનો કાર્યકર એ લોકશાહીનો સિપાહી છે અને સંવિધાનનો રખેવાળ છે. કોંગ્રેસ પક્ષના આગેવાન – નેતા વિરૂદ્ધ સરકારી એજન્સીઓનો ...
Read MoreAuthor Archives:
સત્ય માટે લડતા હતા સત્ય માટે લડતા રહીશું : શ્રી જગદીશ ઠાકોર સત્તા મેળવવા માટે “બદલાવની વાત” કરતી મોદી સરકાર, સત્તા મેળવ્યા બાદ “બદલાની રાજનીતિ” કરી રહી છે : શ્રી પવન ખેરા અમદાવાદ, મેમનગર ઈડી ઓફિસની સામે સોમવારે સવારે ૧૦-૦૦ ...
Read Moreકોંગ્રેસની સીધી માહીતીને આધારે ખેતીવાડી ખાતાએ મોરૈયા – અમદાવાદ ખાતેથી દેશના સૌથી મોટા“બીજ બુટલેગર”નો નકલી બીટી કપાસ બીજનો જથ્થો જપ્ત કર્યો – મનહર પટેલ આ મહાન“ બીજ બુટલેગર “ સ્ટેટ અને નેશનલ સીડ એશોસીએશનનો હોદ્દેદાર છે તે રાજય સરકાર ખરાય કરે – મનહર ...
Read Moreતલાટીની ફીક્સ પગારની ૩૪૦૦ જગ્યા માટે ૧૭ લાખ અરજી એ ભાજપના રોજગાર આપવાના દાવાનો ફુગ્ગો ફોડી નાખ્યો : પરીક્ષા ફી પેટે ૧૯ કરોડ રૂપિયા જેટલી અધધ રકમ વસુલાઈ – ડૉ. મનિષ દોશી મોંઘુ શિક્ષણની ભેટ આપનાર ભાજપની ભ્રષ્ટ સરકારમાં ગુજરાતના ...
Read Moreભાજપ સરકારમાં મધ્યાહન ભોજન યોજનાના કામ કરતા કર્મચારી સંચાલકને રોજ માત્ર રૂ. ૪૮/- અને સહાયકને રોજના રૂ. ૧૦ જેટલુ નજીવુ વેતન¬ ચુકવાય છે : ડૉ. મનિષ દોશી મધ્યાહન ભોજન કર્મચારીઓને કાયમી કરીને “મનરેગા” જેટલું રોજનું વેતન આપવામાં આવે. છેલ્લા ચાર ...
Read More
ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં જગદીશ ઠાકોરના પ્રહાર કોંગ્રેસની સરકાર આવશે તો પેપર ફોડવાવાળાને જેલના સળિયા પાછળ ધકેલવાની અને 500 મીટર કપડાં વગર દોડાવાની ધમકી ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જનમેદનીને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતાં ...
Read Moreકોંગ્રેસ પક્ષે જેને ઓળખ આપી, માન સન્માન આપ્યું, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રાતદિવસ મહેનત કરી ખભે બેસાડી વિધાનસભા જીતાડી તેમ છતાં જનતાના આશીર્વાદનો પ્રજાદ્રોહ – પક્ષદ્રોહ કરનાર લોકોને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા માટે તા. ૧/૦૬/૨૦૨૨ બુધવારના રોજ ખેડબ્રહ્માના ઉંડવા ખાતે અને તા. ...
Read More
અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ ...
Read Moreગુજરાતનાં આઠ મહાનગરોનાં ૨૫૦ થી વધુ ડેલીગેટ સાથે પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ માટે રાજીવ ગાંધી ભવન ખાતે નવ સંકલ્પ શહેરી વિસ્તાર શિબિર યોજાઈ અમદાવાદનાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવસંકલ્પ શહેરી વિસ્તાર શિબિરમાં ગુજરાતનાં આઠ મહાનગરપાલિકાના ૨૫૦ થી ...
Read Moreમહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં તાજેતરમાં ૧૧૧ જુદી જુદી જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની વિસ્તૃત ફરિયાદ સહકાર મંત્રી, અને સહકાર સચિવ સહિતને લેખીતમાં રજુઆત કરી તટસ્થ તપાસની માંગ. બેંકની ભરતી પ્રક્રિયામાં બેંકના બાયલોઝ (બંધારણ મુજબ) ડીરેક્ટરોની કમિટી બનાવેલ નથી. ડીરેક્ટરોના ...
Read Moreરેલ્વે, એરપોર્ટ જેવી સરકારી સંસ્થાઓ વેચાઈ રહી છે અને અનામત બંધ થઈ રહી છે. શું સરકારની મનશા અનામત બંધ કરવાની છે ? – જગદીશ ઠાકોર કોંગ્રેસની સરકાર આવશે તો ૧૩૦૦૦ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને પહેલી કેબીનેટમાં હક્ક મળશે – જગદીશ ઠાકોર ...
Read Moreબેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ બેકાબુ બનેલી મોંઘવારી, સતત ઘટતી આવકથી સામાન્ય-મધ્યમ વર્ગ આર્થિક હાલાકીનો ભોગ બની રહ્યો છે. ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો સતત વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે, ભાજપા સરકાર ...
Read More