ગુજરાત આમ આદમી પાર્ટીના મહીલા આગેવાનો, આપ કિસાન સંગઠનના મુખ્ય હોદ્દેદારો સહિત ૫૦૦ થી વધુ આગેવાનો અને કાર્યકર્તાઓ આવતી કાલે તા.૧૭.૦૪.૨૦૨૨ રોજ “આપ” નો છેડો ફાડ્યો અને કોંગ્રેસની વિચારધારાને સ્વીકારી કોંગ્રેસમા સામેલ થશે. – મનહર પટેલ. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
સરકારી ડિગ્રી-ડિપ્લોના ઈજનેરી કોલેજોમાં અધ્યાપકોની ૫૫ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. ટેકનીકલ શિક્ષણની અવદશા માટે ભાજપ સરકાર સીધી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી ઈજનેરી કોલેજોમાં વર્ગ-૧ની ૨૩૪ જગ્યાઓ ભરાયેલ ...
Read Moreજનતાની ધાર્મિક લાગણીઓ સાથે રમવામા માહીર ભાજપા જનતાની ભાવના અને લાગણીઓને સમજવાનો પ્રયાસ ક્યારે કરશે? – મનહર પટેલ કોઇપણ ગુનો એ ગુનો છે, શરતચુકથી થયેલ ગુનાને પણ કોટઁ કયારેય માફ કરતી નથી કારણ કે ભાવના અને લાગણીઓને ન્યાયની દેવી પાસે કોઇ સ્થાન ...
Read Moreસાબરમતી ગાંધી આશ્રમથી પ્રસ્થાન કરેલી “આઝાદી ગૌરવ યાત્રા” ગુજરાતના પાંચ જીલ્લાઓમાં 10 દિવસ પ્રવાસ કરીને શામળાજી રતનપુર સીમા પાસે રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને લોકનાયક શ્રી અશોક ગેહલોતજીએ વરિષ્ઠ મંત્રીશ્રીઓ સાથે આઝાદી ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આઝાદી ગૌરવ યાત્રાને રાજસ્થાનમાં સ્વાગત ...
Read Moreગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી ઘટનાઓમાં ભાજપ રાજકીય લાભ ખાટવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શાંતિ-સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવી ...
Read Moreજીપીએસસીના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસા તા. 31મી જાન્યુઆરીના રોજ રિટાયર થયા હતા. ભારતના બંધારણની કલમ 316 મુજબ જાહેર સેવા આયોગના ચેરમેનનું પદ ક્યારેય રિક્ત રહી શકતું નથી. તેમ છતાં વર્તમાન સરકારે 75થી વધુ દિવસ થયા તેમ છતાં અધ્યક્ષ તથા ...
Read Moreગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ હાથ ધરીને સજ્જતા ધારણ કરવામાં આવી રહી છે. ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા આગેવાનો, કાર્યકરોને તાલીમથી સજ્જ કરવાનો પણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિની તાલીમ ...
Read Moreજાતિ આધારીત વસ્તી ગણતરી ભાજપ સરકાર કેમ જાહેર નથી કરતી ? સરકારી કંપનીઓ-સંસ્થાઓનું ખાનગીકરણ કરી ભાજપ – આર.એસ.એસ. અનામત પ્રથાને ખતમ કરવાનું કાવતરુ દેશમાં ઓ.બી.સી. સહિતના વર્ગો માટે વસ્તી પ્રમાણે ભાજપ સરકાર બજેટની ફાળવણી કરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ ...
Read Moreગુજરાતમા આશરે ૨૫,૦૦૦ શિક્ષકોની ઘટ અને દીલ્હીમા ૨૪,૫૦૦ શિક્ષકોની ઘટ છે, ભાજપા-આપ નુ આ વિશિષ્ઠ મોડલ છે જ, છતાં બન્ને પક્ષો પોતાના અલગ– અલગ મોડલ બનાવીને દેશની જનતાને છેતરવા નિકળ્યા છે. – મનહર પટેલ ગુજરાત, દિલ્હી નહી પુરા દેશમા કોંગ્રેસે આપલી શિક્ષણ વ્યવસ્થાની મજબુત અને ભવ્ય ...
Read Moreગુજરાતના શિક્ષણ જગત વિશે સૌથી શરમજનક ઘટના અને રાજ્યના શિક્ષણ મંત્રીના મોટા મોટા દાવાના ધજાગરા નીકળતા એ રીતે આજે દસમા ધોરણનું હિન્દીનું પેપર જવાબ સાથે સીધે સીધુ અપલોડ થઈ જાય, સોશિયલ મીડિયાથી અન્ય લોકો સુધી પહોંચે અને જેમ દરેક વખતે ...
Read Moreઅમરેલી જિલ્લાનું ગૌરવ નારીરત્ન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમરની રાજ્યના મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડી સોઝા દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ...
Read More14મા નાણાપંચ અને 15મા નાણાપંચમાં ગ્રાન્ટ ફાળવણીમાં ફેરફારથી અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિના પરિવારોને પાયાની સુવિધાથી વધુ સમય વંચિત રહેવુ પડશે. પંચાયતી રાજ માળખાને છીનભીન્ન કરવાની ભાજપાની નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું ...
Read More