ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં જગદીશ ઠાકોરના પ્રહાર કોંગ્રેસની સરકાર આવશે તો પેપર ફોડવાવાળાને જેલના સળિયા પાછળ ધકેલવાની અને 500 મીટર કપડાં વગર દોડાવાની ધમકી ભિલોડામાં કોંગ્રેસના સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જનમેદનીને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કરતાં ...
Read MoreAuthor Archives:

કોંગ્રેસ પક્ષે જેને ઓળખ આપી, માન સન્માન આપ્યું, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ રાતદિવસ મહેનત કરી ખભે બેસાડી વિધાનસભા જીતાડી તેમ છતાં જનતાના આશીર્વાદનો પ્રજાદ્રોહ – પક્ષદ્રોહ કરનાર લોકોને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા માટે તા. ૧/૦૬/૨૦૨૨ બુધવારના રોજ ખેડબ્રહ્માના ઉંડવા ખાતે અને તા. ...
Read More
અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ કરી દીધુ છે. 8 મહાનગરોના આગેવાનો સાથે પ્રમુખ જગદીશ ઠાકોરે મંથન શરૂ કર્યું છે. શહેરી વિસ્તારની અંદાજિત 60 બેઠકો માટે કોંગ્રેસ ચર્ચા કરશે. અમદાવાદ: મીશન 2022માં શહેરી બેઠકો જીતવા કોંગ્રેસે મંથન શરૂ ...
Read Moreગુજરાતનાં આઠ મહાનગરોનાં ૨૫૦ થી વધુ ડેલીગેટ સાથે પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ માટે રાજીવ ગાંધી ભવન ખાતે નવ સંકલ્પ શહેરી વિસ્તાર શિબિર યોજાઈ અમદાવાદનાં રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા નવસંકલ્પ શહેરી વિસ્તાર શિબિરમાં ગુજરાતનાં આઠ મહાનગરપાલિકાના ૨૫૦ થી ...
Read Moreમહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં તાજેતરમાં ૧૧૧ જુદી જુદી જગ્યા માટે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની વિસ્તૃત ફરિયાદ સહકાર મંત્રી, અને સહકાર સચિવ સહિતને લેખીતમાં રજુઆત કરી તટસ્થ તપાસની માંગ. બેંકની ભરતી પ્રક્રિયામાં બેંકના બાયલોઝ (બંધારણ મુજબ) ડીરેક્ટરોની કમિટી બનાવેલ નથી. ડીરેક્ટરોના ...
Read Moreરેલ્વે, એરપોર્ટ જેવી સરકારી સંસ્થાઓ વેચાઈ રહી છે અને અનામત બંધ થઈ રહી છે. શું સરકારની મનશા અનામત બંધ કરવાની છે ? – જગદીશ ઠાકોર કોંગ્રેસની સરકાર આવશે તો ૧૩૦૦૦ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને પહેલી કેબીનેટમાં હક્ક મળશે – જગદીશ ઠાકોર ...
Read Moreબેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ બેકાબુ બનેલી મોંઘવારી, સતત ઘટતી આવકથી સામાન્ય-મધ્યમ વર્ગ આર્થિક હાલાકીનો ભોગ બની રહ્યો છે. ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો સતત વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે, ભાજપા સરકાર ...
Read More
અમદાવાદમાં કોંગ્રેસનું ઓબીસી સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે રેલ્વે, એરપોર્ટ વેચવાથી બક્ષીપંચ અનામત બંધ કરવામાં આવ્યું છે. પેપર ફોડનારને અમે ફોડીશું. એક તરફ અજાન બીજી તરફ ઝાલર વાગતી હતી, બીજી તરફ અજાન ...
Read More૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્ન, દીર્ઘદ્રષ્ટા પૂર્વ પ્રધાનમંત્રીશ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય અને લાલદરવાજા ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્યશ્રી હિંમતસિંહ પટેલ, શ્રી ગ્યાસુદ્દીન શેખ, પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાશ્રી બાલુભાઈ પટેલ, શ્રી રાજુભાઈ પરમાર, શ્રીમતિ સોનલબેન ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સ્વતંત્રતાના આંદોલનનું નેતૃત્વ કર્યું અને દેશને આઝાદી અપાવી. તમામ જ્ઞાતિ, ધર્મ અને સમુદાયના લોકોનું સર્વાંગી સંપૂર્ણ એક સરખો ...
Read Moreમોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં થયેલ દુર્ઘટનામાં ૧૨ શ્રમિકોના મોત અંગે કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીએ દુ:ખ વ્યક્ત કરી, મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી. અતિ દર્દનાક દુર્ઘટનામાં ઘાયલ થયા છે તે સત્વરે સાજા થાય તેવી શુભકામના પાઠવી હતી. મોરબીના હળવદમાં ૧૨ ...
Read Moreઓવૈસીની પાર્ટીના અમદાવાદનાં એક કાર્યકર્તા દાનિશ કુરેશીએ શિવલિંગ વિશે અઘટિત ફેસબુક પોસ્ટ કરીને હિન્દુ ભાઈઓની ધાર્મિક લાગણી દુભાવી છે તે ઘટનાને શાંતિ સદ્દભાવનામાં આસ્થા રાખતા નાગરિકો વખોડે છે તમામ ધર્મોની આસ્થાનું આદર અને સન્માન કરવું આપણી જવાબદારી છે. આવી પોસ્ટ ...
Read More