Document Press Note Arjunbhai Modhwadia _ 04_09_2022
Read MoreAuthor Archives:
“મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ” ના નામે રાજ્યની ૧૭૦૦ રજીસ્ટર ગૌશાળા / પાંજરાપોળમાં ૪.૪૨ લાખ ગૌવંશ માટે ૫૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી મતો મેળવ્યા. હિન્દુ ધર્મની આસ્થાનાં પ્રતિક અને સજીવ સૃષ્ટિનું એક એવુ અબોલ જીવ કે જેમા ૩૩ કરોડ દેવતાનો વાસ ...
Read Moreઅમદાવાદના રીવરફ્રન્ટ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત સંગઠન પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ આરોગ્યમંત્રી ડૉ. રઘુ શર્માજીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય શ્રી રાહુલ ગાંધીજી તા. 5મી સપ્ટેમ્બરના રોજ સવારે 11-00 કલાકે ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલન’માં બુથના કાર્યકરોને ...
Read Moreઆંતરરાષ્ટ્રિય કક્ષાએ પ્રતિભાશાળી ખેલાડીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવતી ભાજપ સરકારના લીધે રાજ્ય અને રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે તેવા ખેલાડી એશીયન જીમ્નેસ્ટીક ચેમ્પીયનશીપમાં ભાગ લેવાથી વંચિત રહ્યાં ની ચોકાવનારી વિગતો આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી એ જણાવ્યું હતું ...
Read Moreરાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવે : ભરતસિંહ સોલંકી રાજ્યમાં52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજ માટે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% ઓબીસી અનામત આપવામાં આવે : ભરતસિંહ સોલંકી રાજ્યમાં ઓબીસી સમાજ માટે રાજ્યસરકારના બજેટમાંથી27% રકમ ની ...
Read Moreકન્યા કેળવણીમાં ભાજપ સરકારની ઉદાસીનતાને લીધે ધોરણ-૧૦માં પ્રવેશ મેળવતી કન્યાઓની સંખ્યામાં ૧.૫ લાખનો ઘટાડો નોંધાયો. ‘બેટી બચાવો બેટી પઢાવો’ની મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં કન્યા શિક્ષણમાં ધોરણ-૧૦ પછી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. ...
Read Moreમોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસ પક્ષ દ્વારા રવિવારે ચોથી સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં હલ્લા બોલ રેલીનું આયોજન મહારાષ્ટ્ર સરકારના પૂર્વમંત્રી શ્રીમતિ યશોમતિ ઠાકુર એ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે વડા પ્રધાન ...
Read Moreરૂ. ૧૦ લાખ સુધીની સારવાર તમામ સરકારી અને માન્ય ખાનગી દવાખાનાઓમાં સંપૂર્ણં ફ્રી. કીડની, લીવર અને હ્રદય ટ્રાન્સપ્લાન્ટની સારવાર સંર્પૂણ ફ્રી. દરેક ગામો અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના વોર્ડોમાં નાગરીકોના ઘરની નજીક સરકારી “જનતા દવાખાનાં”ની સ્થાપના. અંતરીયાળ ગામોમાં ફરતાં સરકારી દવાખાના. સરકાર ...
Read Moreકોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય શ્રી રાહુલ ગાંધીજી તા. 5 સપ્ટેમ્બર સોમવારના રોજ ‘પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય કાર્યકર સંમેલન’ ને સંબોધશે. વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને તા. 24 – 25 – 26 સપ્ટેમ્બરના રોજ ‘બુથ ચલો… ઘર ઘર ચલો…’ ના ...
Read Moreવર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી ...
Read More
સંગઠન મહાસચિવ શ્રી કે.સી વેણુગોપાલ જી તથા રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતજીની વિશેષ પત્રકાર પરિષદ https://www.youtube.com/watch?v=7xwcozBp38M
Read Moreકોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ મળે તેવી જ ‘સ્વાસ્થ્ય યોજના’ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન ...
Read More