શાળા સંચાલક મંડળ ધરખમ બેજીક સ્લેબમાં ૩૩ ટકા જેટલા ફી વધારાની માંગણી કરી રહેલ છે તે સદંતર ગેરવ્યાજબી : હેમાંગ રાવલ મધ્યમવર્ગના વાલીઓના પગાર અને આવકના ૫૦ ટકા જેટલા રૂપિયા તો માત્ર પોતાના બાળકોના શૈક્ષણિક ખર્ચમાં વપરાઈ જાય છે. હવે ...
Read MoreAuthor Archives:
આવનારી જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રભારીઓની નિમણુંક. : શ્રી જગદીશ ઠાકોર નિમણુંક પામેલ પ્રભારીશ્રીઓ સ્થાનિક સંગઠન સાથે તાલમેલ કરી ઉમેદવારની ચયન પ્રક્રિયા હાથ ધરશે. : શ્રી જગદીશ ઠાકોર નગરપાલિકાઓમાં દરેક ફ્રન્ટલ, સેલ, ...
Read Moreકલમ 144 એ 1898માં બ્રીટીશ સરકારના રાજ વખતે આઝાદીના લડવૈયાઓ સામે ઉપયોગ કરવા માટે બનાવવામાં આવી હતી. તે વખતે પણ કલમ 144 હેઠળ કોઈ ગુન્હો નોંધવામાં પ્રાવધાન હતું નહીઃ શ્રી હેમાંગ રાવલ કોરોના પહેલા ત્રણ વર્ષમાં માત્ર અમદાવાદમાં 64 વાર ...
Read Moreગુજરાત વિધાનસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૩૭૯૬ બળાત્કાર અને ૬૧ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા. લોકસભામાં રજુ કરેલ આંકડા ૨૦૨૦ અને ૨૦૨૧ બે વર્ષમાં ૧૦૭૫ બળાત્કાર અને ૩૫ સામુહિક બળાત્કારના ગુન્હાઓ નોંધાયા હતા. ખોટા આંકડા આપનાર ...
Read Moreખેડુતોનો બીજનો ભરોસો ગુજરાત રાજ્ય બીજ નિગમ લી. તેના છેલ્લા દિવસો ગણે છે. – મનહર પટેલ ભાજપા સરકાર એક પછી ખેડુતો સાથે સંકાળેયલી સરકારી સંસ્થાઓ કે કંપનીઓનો ખુડદો બોલાવી રહી છે. – મનહર પટેલ ગુજરાત રાજ્ય બીજ નિગમ લી.ને છેલ્લા ...
Read Moreરાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના૧૩૮માં સ્થાપના દિવસની ઉજવણી, કોંગ્રેસ સેવાદળના ૯૯માં સ્થાપના દિન ઉજવણી સંપન્ન. “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી૨૦૨૩ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ ...
Read Moreઅમદાવાદની કોર્પોરેશન સંચાલીત સરકારી શાળાઓની દયનીય હાલત !’શિક્ષકોની ઘટ’ના કારણે બાળકો હવે કોના ભરોસે ? અંગ્રેજી માધ્યમની ૫૪ સ્કુલમાંથી ૩૬ સ્કુલમાં એક પણ કાયમી શિક્ષક નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલીત નગર પ્રાથમીક શાળાઓ પૈકી અંગ્રેજી માધ્યમની ૫૪ શાળામાંથી ૩૬ શાળાઓમાં એક પણ ...
Read Moreગુજરાત રાજ્યમાં રોજના સરેરાશ પાંચ દુષ્કર્મ – અમદાવાદમાં બે દુષ્કર્મ. ગુજરાત રાજ્યમાં 100માંથી 79 બળાત્કારના આરોપી છુટી જાય છે. સમગ્ર દેશમાં 18 વર્ષથી નાની ઉંમરની દિકરી ઉપરના દુષ્કર્મમાં અમદાવાદ પાંચમાં ક્રમે. આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે ...
Read Moreગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે. સાઈબર ગુન્હાઓમાં ગુજરાત૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે. ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંકરએ જણાવ્યું હતું કે ગુજરાતના નાગરીકોને સાઈબર સુરક્ષામાં ...
Read More“ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી 2023 થી સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે “હાથ સે હાથ જોડો” અભિયાન સાથે પદયાત્રાનું આયોજન કરીને રાજ્ય અને રાષ્ટ્રને મજબૂત કરવાનો અભિગમ જનજન સુધી પહોચાડવામાં ...
Read Moreભારતને જોડાવાનું ભગીરથ કાર્ય માટે સમગ્ર દેશ પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો હંમેશા ઋણી રહશે પૂજ્ય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે સતત સંઘર્ષ, અંસખ્ય ...
Read Moreગુજરાતની પ્રજાએ આપેલા જનમતને અમે વિનમ્રતાપૂર્વક સ્વિકારીએ છીએ,કોંગ્રેસ પક્ષ એ આંદોલનથી બનેલો પક્ષ છે અને કાર્યકર્તાઓ થકી આવનારા ભવિષ્યમાં ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થઈ ગુજરાતની પ્રજાની વેદનાને વાચા આપીને સબળ વિરોધપક્ષની જવાબદારી નિભાવવા કટિબદ્ધ છીએ : શ્રી જગદીશ ઠાકોર ગુજરાત ...
Read More