Author Archives: Ashvin Gohil

વિશેષ પત્રકાર પરિષદ – શ્રી જગદીશ ઠાકોર, શ્રી હિંમતસિંહ પટેલ
17 Sep
0

વિશેષ પત્રકાર પરિષદ – શ્રી જગદીશ ઠાકોર, શ્રી હિંમતસિંહ પટેલ

રાજ્યના લાખો કર્મચારીઓની જુની પેંશન યોજનાની માંગ અને હક્ક – અધિકાર માટે લડતા નિવૃત્ત સૈનિકોની માંગ અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલ https://www.youtube.com/watch?v=AeanskaX6zI  

Read More
17 Sep
0

ભાજપની કિન્નાખોરી વાળી નીતિ પર આકરા પ્રહાર કરતા શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા : 17-09-2022

ભાજપાની માનસિકતા બહુ સ્પષ્ટ છે, જે તેમને અનુકુળ ન હોય, મદદ કરતા ન હોય, નડતરરૂપ હોય તેમને બનાવટી કેસો ઉભા કરી પાડી દેવાની નીતિના લીધે સહકારી માળખુ અને ખાસ કરીને દુધ સાગર ડેરીને મોટુ નુકસાન કર્યું : શ્રી અર્જુન મોઢવાડીયા. ...

Read More
17 Sep
0

પૂર્વ સૈનિકોની માંગણીઓને કોંગ્રેસ પક્ષ સમર્થન કરે છે. : 17-09-2022

દેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવુ પડે તે અત્યંત દુઃખદ. રાજ્યના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપણે સન્માન સાથે જીવન જીવી શકે, લાખો કર્મચારીઓને સામાજીક સુરક્ષા મળે તે માટે કોંગ્રેસ પક્ષ જનતાના આશીર્વાદથી ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨માં સત્તા પર આવતાની સાથે જ જુની ...

Read More
વિશેષ પત્રકાર પરિષદ – શ્રી જગદીશ ઠાકોર, શ્રી અર્જુન મોઢવાડીયા
16 Sep
0

વિશેષ પત્રકાર પરિષદ – શ્રી જગદીશ ઠાકોર, શ્રી અર્જુન મોઢવાડીયા

https://www.youtube.com/watch?v=2rwZ_mEuYhw

Read More
16 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ‘દ્વારકા ઘોષણા પત્ર’ના અનુસંધાને આજે માચ્છીમાર : 16-09-2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ‘દ્વારકા ઘોષણા પત્ર’ના અનુસંધાને આજે માચ્છીમાર વ્યવસાયીકો માટેના કોંગ્રેસના સંકલ્પપત્રમાં માચ્છીમાર બોટ માટે વાર્ષિક ૩૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત ડીઝલ, પીલાણા-ફાઈબર બોટ માટે ૪,૦૦૦ હજાર લીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ, પીલાણામાં નવા પેટ્રોલ એન્જીન માટે રૂપિયા એક લાખની ...

Read More
વિશેષ પત્રકાર પરિષદ – ડૉ. અજોયકુમાર તથા શ્રી જગદીશ ઠાકોર
15 Sep
0

વિશેષ પત્રકાર પરિષદ – ડૉ. અજોયકુમાર તથા શ્રી જગદીશ ઠાકોર

પત્રકાર પરિષદને સંબોધન કરતા કોંગ્રેસ વર્કીંગ કમીટીના સદસ્ય અને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. અજોયકુમાર તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોર https://www.youtube.com/watch?v=P0X3I9kvItE

Read More
15 Sep
0

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદ : 15-09-2022

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને કોંગ્રેસ વર્કીંગ કમીટીના સદસ્ય ડૉ.અજોય કુમારે જણાવ્યું હતું કે, આપ પાર્ટીએ ‘અરવિંદ એડવર્ટાઈઝિંગ પાર્ટી’, અરવિંદ એક્ટર્સ પાર્ટી, કે અરવિંદ એશ પાર્ટી છે. આપ પાર્ટીએ માત્ર જાહેરાતોની રાજનીતિ ...

Read More
14 Sep
0

બેજવાબદાર રીતે વર્તતા અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવામાં આવે : 14-09-2022

સબ સલામતીના બણગા ફુંકતી ભાજપ સરકાર શ્રમિકોના વારંવાર થતાં આકસ્મિક મૃત્યુમાં છતાં કેમ દરકાર લેતી નથી અમદાવાદની નિર્માણાધીન ઈમારતમાં થયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનોને સત્વરે યોગ્ય વળતર ચુકવવા આવે. બેજવાબદાર રીતે વર્તતા અધિકારીઓની જવાબદારી નક્કી કરી કડક પગલા લેવામાં ...

Read More
13 Sep
0

આક્રોશ રેલીમાં એક પૂર્વ સૈનિકનું નિધન થયું છે જે ઘણુ દુઃખદ : 13-09-2022

ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી ...

Read More
OBC, SC, ST, Minority અનામત મુદ્દે વિષેશ પત્રકાર પરિષદ
12 Sep
0

OBC, SC, ST, Minority અનામત મુદ્દે વિષેશ પત્રકાર પરિષદ

https://www.youtube.com/watch?v=rGxUtxZRSws

Read More
12 Sep
0

કોંગ્રેસ આપશે બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને સન્માન અને ન્યાય : અમિત ચાવડા : 12-09-2022

૨૭ વર્ષના ભાજપના શાસનમાં બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને હળહળતો અન્યાય : અમિત ચાવડા હવે કોંગ્રેસ આપશે બક્ષીપંચ, દલિત, આદિવાસી અને માઈનોરીટીને સન્માન અને ન્યાય : અમિત ચાવડા આદિવાસી – દલિત – માઈનોરીટી – ઓ.બી.સી. સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નિયમીત મળતી ...

Read More
11 Sep
0

દેશના અસંગઠિત કામદારો-શ્રમિકોનો સૌથી મોટો શત્રુ ભાજપ સરકાર – ઉદિત રાજ

ભારત દેશના શ્રમિકોને સૌથી વધુ નુકસાન ભાજપાની નીતિઓથી થઇ રહ્યું છે. શ્રીમંતો માટે કામ કરતી ભાજપા દેશના શ્રમિકોના હક્ક-અધિકાર છીનવી રહી છે – ઉદિત રાજ દેશના અસંગઠિત કામદારો-શ્રમિકોનો સૌથી મોટો શત્રુ ભાજપ સરકાર – ઉદિત રાજ અનામત, બંધારણ, નોકરીને બચાવવા ...

Read More