રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી જગદીશ ઠાકોર તથા વરિષ્ઠ આગેવાનશ્રી જયનારાયણ વ્યાસની ઉપસ્થિતીમાં પ્રદેશ પ્રવક્તા અને મીડીયા પેનાલીસ્ટની બેઠક યોજવામાં આવી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોર તથા વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી અમિત ...
Read MoreAuthor Archives:
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય ...
Read Moreરાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી અને વડગામનાં કોંગ્રેસ પક્ષનાં ધારાસભ્યશ્રી જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે દુનિયાનું સૌથી મોટું કોર્પોરેટ સ્કેમ દેશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં ટ્વીટર પર ‘ચોકીદાર હી ચોર હૈ’ હેસટેગ ...
Read Moreજે ફરજ અને જવાબદારી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓની છે તેઓ શું આંખ આડા કાન કરીને લાખો નાગરિકોના જીવન સાથે રમત કરી રહ્યું છે ? સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રદુષિત બીજા ક્રમાંકે સાબરમતી નદીની પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે તેવું લોકસભામાં જળ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે અમદાવાદ શહેર જીલ્લા સમિતિની બેઠક યોજવામાં આવી હતી, અમદાવાદ શહેર જીલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓએ આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીયશ્રી જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં ભાગ લીધો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ...
Read Moreભાજપ સરકારની સાત લાખ સુધીની આવક કરમુક્ત કરવાની જાહેરાત એ માત્ર આંકડાઓની માયાજાળ છે. ભાજપ સરકારે દેશનું દેવું ૧૫૫ લાખ કરોડની વિક્રમજનક સપાટીએ પહોંચાડ્યું. ગુજરાત પૂછવા માંગે છે કે ગુજરાતમાં ૫૦ લાખ બેરોજગારોને રોજગાર ક્યારે મળશે? ગુજરાતમાં પેપરો ફૂટતા ક્યારે ...
Read Moreદેશના સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો માર વધશે, રોજગારની તકો માટે કોઈ નક્કર બાબત નહિ બીજીબાજુ સીમિત લોકો માટે મદદકર્તા કેન્દ્રીય બજેટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના ગરીબ – સામાન્ય મધ્યમ વર્ગના નાગરીકોને મોટો ...
Read Moreદેશમાં પ્રવર્તમાન બેરોજગારી અને વધતી હતી મોંઘવારીને ડામવા માટેનું કોઈ નક્કર આયોજન આ બજેટમાં નથી. -હેમાંગ રાવલ ‘અમૃત કાળ’, ‘સપ્ત ઋષિ’જેવા નામો ચર્ચામાં લાવીને જનતાને જુમલા પ્રકારના સપના જ બતાવવામાં આવ્યા છે. -હેમાંગ રાવલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા કો-કન્વીનર ...
Read Moreસ્ટેટલૉ કમિશનની ભલામણ બાદ પણ કડક જોગવાઈ સાથે વિશેષ કાયદા ઘડવામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે ઉણી ઉતરી. ગુજરાતનાલાખો યુવાનોના ભવિષ્ય માટે વિધાનસભા સત્રમાં એક દિવસ સંપૂર્ણપણે વારંવાર થતી પેપરલીકની ઘટનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે ગુજરાતમાં વારંવાર પેપરલીક અંગે ગુજરાત સ્ટેટ લૉ કમિશનના રિપોર્ટની વિગતો સાથે ભાજપ સરકારની નીતિ-નિયતને ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશી પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો HB Press 31012023
Read Moreભાજપા સરકારના આશીર્વાદથી રાજ્યમા બેરોકટોક ડ્રગ્સ અને દારુની માફીયાગીરીના સામ્રાજ્યથી પણ ચડીયાતુ બની રહેલ રેતી ખનીજ માફીયાગીરીનુ સામ્રાજય. – મનહર પટેલ ખાણ અને ખનીજ વિભાગની આડોડાઇ અને વહીવટી પારદર્શકતાના અભાવે કાયદેસર રીતે રેતીની લીઝ બ્લોક મેળવવા માંગતા અરજદારો રાજયમા ...
Read More“હાથ સે હાથ જોડો”યાત્રા રાહુલ ગાંધીનો સંદેશ અને ચાર્જશીટ ગુજરાતના તમામ લોકોના ઘરે પહોચાડશે: જગદીશ ઠાકોર ‘ભારત જોડો યાત્રા’ વૈશ્વિક ફલક પર સૌથી લાંબી રાજકીય પદયાત્રા તરીકે નામના પામી: અર્જુન મોઢવાડિયા. ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત રજુ કરતુ શ્વેતપત્ર ભાજપ ...
Read Moreજુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવા સંદર્ભે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાની પ્રતિક્રિયા આ પેપર નહિ પણ ભાજપની સરકારે યુવાનોના ભવિષ્ય ફોડવાનું ફરી એક વાર પાપ કર્યું છે – અમિત ચાવડા ભાજપ સરકારમાં બેઠેલાં લોકો દ્વારા પેપર ફોડીને ...
Read More