Author Archives: Ashvin Gohil

Congress Aave Chhe
20 Mar
0

“કોંગ્રેસ આવે છે”

“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ માટે ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાંથી પંજાના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તથા કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત ચૂંટાયેલા પદાધિકારીઓની યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ઐતિહાસિક બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ...

Read More
16 Mar
0

“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ : 16-03-2017

“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ માટે જુદા જુદા વિધાનસભા ક્ષેત્રમાંથી પંજાના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની એક બેઠક યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ૨૦મી માર્ચ સોમવારના રોજ બપોરે ૧-૩૦ કલાકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને ...

Read More
15 Mar
0

ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા સમયે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી.બસોની સુવિધા અંગે : 15-03-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Letter to CM

Read More
15 Mar
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને શિક્ષણ સમિતિના : 15-03-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને શિક્ષણ સમિતિના સભ્યશ્રી ઇલ્યાસ કુરેશી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે એવી શુભેછા પાઠવવા પેન અને ગુલાબના ફૂલ આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં રાહે ખેર સ્કુલના ડાયરેક્ટર ...

Read More
14 Mar
0

મકરબા, આકોફ અને આંબલી ટીપી ૨૦૪ અન્વયે ટાઉન પ્લાનીંગના કપાતના નિયમો ભ્રષ્ટાચાર અંગે સંપૂર્ણ વીજીલન્સ તપાસની માંગ : 14-03-2017

નાના ખેડૂતો અને નાના જમીન ધારકોને નિયમોના નામે જમીન વિહોણા બનાવનાર રાજ્યનો શહેરી વિકાસ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. મકરબા, આકોફ અને આંબલી ટીપી ૨૦૪ અન્વયે ટાઉન પ્લાનીંગના કપાતના તમામ નિયમો રાજ્યના પૂર્વમંત્રી અને વગદાર માટે બદલવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ...

Read More
11 Mar
0

પાંચ રાજ્યોના જાહેર થયેલ ચૂંટણી પરિણામોમાંથી ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ પક્ષ તરફી પરિણામો : 11-03-2017

પાંચ રાજ્યોના જાહેર થયેલ ચૂંટણી પરિણામોમાં પંજાબમાં કોંગ્રેસ પક્ષ ઐતિહાસિક જીત મેળવી છે જ્યારે ભાજપ અકાલી દળના ભ્રષ્ટ શાસનનો કારમો પરાજય થયો છે. ગોવા અને મણીપુરમાં કોંગ્રેસ પક્ષ સીન્ગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે વિજય મેળવીને સત્તા સુધી પહોંચી રહી છે. ત્યારે ...

Read More
11 Mar
0

હોળી- ધુળેટીના પવિત્ર અને રંગોના પર્વ નિમિત્તે ગુજરાતવાસીઓને પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની શુભકામના : 11-03-2017

હોળી- ધુળેટીના પવિત્ર અને રંગોના પર્વ નિમિત્તે ગુજરાતવાસીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીએ હૃદયપૂર્વક શુભકામના પાઠવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, હોળીનું પાવનપર્વ સૌ ગુજરાતવાસીઓના ...

Read More
10 Mar
0

કોંગ્રેસ દ્વારા બોર્ડની પરીક્ષા માટે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ : 10-03-2017

વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી “નવસર્જન ગુજરાત”ના સ્વપ્નને સિધ્ધ કરે. કોંગ્રેસ દ્વારા બોર્ડની પરીક્ષા માટે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા માટે દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવતા કોંગ્રેસના પ્રદેશ ...

Read More
10 Mar
0

તા. ૧૨માર્ચના રોજ સવારે ૦૮-૩૦ કલાકે સ્મરણાંજલિ પદયાત્રા : 10-03-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
10 Mar
0

સૌરાષ્ટ્રના માછીમારોનો પાકિસ્તાન મરીન દ્વારા કરાયેલા અપ્ગરાનો મુદ્દો : 10-03-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
09 Mar
0

આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે બપોરે ૦૩:૦૦ કલાકે વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેર : 09-03-2017

આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે બપોરે ૦૩:૦૦ કલાકે વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ચુંટણીને સ્થગિત કરવાના મુદ્દે એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનીવર્સીટીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ૭૦૦ વધુ વિદ્યાર્થીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. છેલ્લા ૧૫ વર્ષથી ગુજરાતની તમામ  ...

Read More
09 Mar
0

મોદીનું મહિલા સશક્તિકરણ : 09-03-2017

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત મહિલા સરપંચના સન્માન સમારંભમાં જે ઘટનાઓ બની છે તેનાથી મોદી અને ભાજપનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. કરોડો રૂપિયાનો ખર્ચ કરી સમસ્ત ભારતમાંથી દરેક રાજ્યમાંથી મહિલા સરપંચોને મહેમાન બનાવ્યા, પણ ગુજરાતની જ તાજેતરમાં ...

Read More