Author Archives: Ashvin Gohil

13 May
0

નવનિયુક્ત સહપ્રભારી મંત્રીશ્રીના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કાર્યક્રમ : 13 -05-2017

કોંગ્રેસ પક્ષના નવનિયુક્ત સહપ્રભારી મંત્રીશ્રી રાજીવ સાતવ, શ્રી જીતુ પટવારી, શ્રીમતી વર્ષા ગાયકવાડ અને શ્રી હર્ષવર્ધન સપકાલને ગુજરાત સંગઠન માટે વિવિધ જવાબદારીઓના ભાગરૂપે આગામી તા. ૧૪મી મે, ૨૦૧૭ ના રોજથી વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કાર્યક્રમ આયોજીત કરાયો છે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા ...

Read More
13 May
0

એપીએમસી માં ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓને અભિનંદન : 13 -05-2017

બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ (એ.પી.એમ.સી.)માં યોજાયેલ ચૂંટણીમાં ખેડૂત વિભાગમાં આઠે આઠ બેઠકો પર કોંગ્રેસ પક્ષ તરફી ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. સૌરાષ્ટ્રને થતો સતત અન્યાય અને ખાસ કરીને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીના કારણે ખેડૂત સમાજમાં ભાજપ શાસકો સામે ભારોભાર ...

Read More
13 May
0

ઉમરગામમાં કિનારા બચાવો બોટ યાત્રાની પૂર્ણાહુતિ. : 13 -05-2017

સાગરખેડૂના નામે ૧૧ હજાર કરોડની જાહેરાત અને ખર્ચાયા માત્ર ૨ ટકા: શ્રી અહમદભાઈ પટેલ કોંગ્રેસ શાસનમાં આવશે ત્યારે માછીમારોના પ્રશ્નોના ઉકેલ માટે અલગથી કામગીરી કરશે : ઉમરગામમાં કિનારા બચાવો બોટ યાત્રાની પૂર્ણાહુતિ. જયાં સુધી ભાજપની સરકાર સત્તામાં રહેશે તે રાજય ...

Read More
13 May
0

“સૌની યોજના” માં મોદી સરકારની ગુજરાતને થપ્પડ. : 13 -05-2017

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ( સૌની) યોજના માટે ચાર લીન્ક જેમાંથી દરેક લીન્કના પેકેજ નવ આયોજન છે પણ, હકીકતમાં દરેક લીન્કના ત્રણ-ત્રણ ટેન્ડરો જ બહાર પાડવામાં આવ્યા છે. “સૌની યોજના” અન્વયે યોજના ખર્ચ ૧૦,૦૦૦ કરોડ જે માત્ર ૧૦ ટકા કામગીરી પૂર્ણ ...

Read More
12 May
0

“સાયબર મીટ” કાર્યક્રમનું નિમંત્રણ : 12 -05-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આઈ.ટી. સેલ દ્વારા તા. ૧૪/૫/૨૦૧૭ ને રવિવારે બપોરે ૨-૦૦ કલાકે, ગુજરાત  યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને “સાયબર મીટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા ...

Read More
12 May
0

ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવ્યું જેમાં અનેક વિદ્યાર્થીઓને જ્વલંત સફળતા મેળવવા બદલ હાર્દિક અભિનંદન : 12 -05-2017

આજ રોજ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ આવ્યું જેમાં અનેક વિદ્યાર્થીઓને જ્વલંત સફળતા મેળવવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે વિદ્યાર્થીની રિંકલ કે જેણે પરીક્ષા ...

Read More
12 May
0

ગુજરાત કોંગ્રેસ કિનારા બચાવો બોટ યાત્રા સમાપન કાર્યક્રમ

Read More
11 May
0

Invitation for Navsarjan Gujarat – 2017

Read More
11 May
0

તાલીમ શિબિર કાર્યક્રમ : 11 -05-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આયોજીત તાલીમ શિબિર કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં “આપણો પુરુષાર્થ આપણી જીત – લક્ષ્ય ૨૦૧૭” કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા ૧૮૨ વિધાનસભા મતવિસ્તારમાંનગરપાલિકા/ મહાનગરપાલિકા/ તાલુકા પંચાયત / ...

Read More
11 May
0

વિરમગામ ખાતે મુતક કોન્સ્ટેબલ સ્વ. શ્રી વિનોદભાઈ મકવાણાના નિવાસ સ્થાને મુલાકાત : 11 -05-2017

વિરમગામ ખાતે મુતક કોન્સ્ટેબલ સ્વ. શ્રી વિનોદભાઈ મકવાણાના નિવાસ સ્થાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન શ્રી નૌશાદ સોલંકીએ મુલાકાત લીધી. સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર દેત્રોજમાં દલિત કોન્સ્ટેબલની તારીખ ૦૭/૦૫/૨૦૧૭ માં રોજ નિર્મમ હત્યા કરવામાં આવી. ગુજરાતમાં દલિતો પ્રત્યે ...

Read More
11 May
0

અન્ન આયોગ રાજ્યના ૩.૨૪ કરોડ નાગરિકો માટે જવાબદારીથી ફરજ નીભાવે પૂરવઠા કચેરીની જેમ જ ભ્રષ્ટાચારી : 11 -05-2017

સુપ્રિમ કોર્ટ-હાઈકોર્ટની ફટકાર બાદ અંતે ગુજરાતનાં ૫૪ ટકા લોકોને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિકાર કાયદાના લાભ આપવાની ફરજ પડી. અન્ન સુરક્ષા અધિકાર કાયદાના નામ બદલવા કરતાં ભાજપ સરકાર પોતાની માનસિક્તા બદલે ગરીબ સામાન્ય-મધ્યમ વર્ગને હક્ક અધિકાર આપો. અન્ન આયોગ રાજ્યના ૩.૨૪ ...

Read More
4
10 May
0

વિસ્તૃત કારોબારી

એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” વિસ્તૃત કારોબારી બેઠક “એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” થીમ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં ...

Read More