૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વ. શ્રી રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના પ્રમુખ સ્થાને તા. ૨૧-૦૫-૨૦૧૭ ને રવિવાર સાંજે ૪-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે “મહિલાઓનું સન્માન – સુરક્ષા અને સશક્તિકરણ ...
Read MoreAuthor Archives:
૨૬ મે, ૨૦૧૭ ના રોજ ભાજપ સરકાર પોતાના શાસનના ત્રણ વર્ષ પુરા કરી રહી છે અને ભાજપ સરકારના ચૂંટણી પહેલાના વાયદા દાવાઓ સામે સાચી હકીકતોથી પ્રજાને વાકેફ કરવા અને ખાસ કરી ભાજપ સરકાર આર્થિક ક્ષેત્રે નિષ્ફળતાઓને ખુલ્લી પાડતા પૂર્વ કેન્દ્રીય ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાતની ભાજપ સરકારની નિતી ખેડૂત વિરોધી છે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના જે ભાવ મળવા જોઈએ તે મળતા નથી વધતાં જતા કૃષિ ખર્ચ, સિંચાઈના પ્રશ્નો, વિજળીની અનિયમિતતા અને પોષણક્ષમ ભાવના અભાવે ગુજરાતના ખેડૂતો આર્થિક દેવાના બોજ તળે દટાઈ રહ્યાં છે, ...
Read Moreસરકારની તિજોરીના ૨ કરોડ ૨૭ લાખ જેટલા માતબર ખર્ચ કરીને પોલીસ દળમાં નવનિયુક્ત પોલીસને નિમણૂંક પત્ર આપવાના તાયફા માત્રને માત્ર ચૂંટણીલક્ષી ભાજપના નાટક છે. ગુજરાતમાં ખાનગી સંસ્થાઓના રાફડા, ઉંચા ડોનેશન, ટ્યુશન પ્રથા પરિણામે અતિ મોંઘુ શિક્ષણ પછી પણ ગુજરાતના યુવાનોને ...
Read Moreરાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. ૧૫–૦૫–૨૦૧૭ ના રોજ જિલ્લા / તાલુકા અને નગરપાલિકાની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી યોજવા જાહેરાત કરી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની ૯-ગાંગડ સામાન્ય સ્ત્રી બેઠકની પેટા ચૂંટણી યોજવાની પણ જાહેરાત કરવામાં ...
Read Moreઝડપી પરિણામો આપીને ગુજરાતના વિદ્યાર્થીઓને બહુ મોટો લાભ કરાયો છે તેવો દાવા કરનાર ગુજરાતની ભાજપ સરકાર મનઘડત નિર્ણયો, દિશાવિહીન પ્રવેશ નિતી, દરવર્ષે પ્રવેશ સમયે નિતી નિયમોમાં સતત ફેરફાર ને કારણે ગુજરાતના ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના આશરે દોઢ લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ...
Read Moreજી.પી.એસ.સી.ની ક્લાસ ૧-૨ ની પરિક્ષામાં નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર લાભાર્થી અરજકર્તાઓની જેમજ તમામને ઈન્ટરવ્યુમાં તક મળે તે જોવાની જવાબદારી આયોગની છે. આયોગ ગુજરાતના યુવાનોને કેમ અન્યાય કરે છે? જી.પી.એસ.સી.ની ક્લાસ ૧-૨ ની પરિક્ષામાં જી.પી.એસ.સી.ના ડેપ્યુટી એસ.ઓ. અને એસ.ઓ. ના કે ...
Read Moreસરકારે સ્કૂલ ફી અંગે સ્પષ્ટ જાહેરાત કરી વાલીઓને લૂંટાતા બચાવવા જાઈએ ભાજપે ચૂંટણી આવતા સ્કૂલ ફી અંગે કરેલા નિર્ણયમાં નવું સત્ર શરૂ થઈ રહ્યું હોવા છતાં ચુસ્ત અમલના અભાવે વાલીઓમાં હાલાકીઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે સત્તા સંભાળી ...
Read More