Author Archives: Ashvin Gohil

11 Jul
0

ભાજપે આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવો જાઈએ – ભરતસિંહ સોલંકી : 11-07-2017

મુખ્યમંત્રીએ રાજકીય લાચારી બાજુ પર મુકી વડાપ્રધાનને પત્ર લખીને ગુજરાતી યાત્રિકોના મોતનો બદલો લેવા માટે કેન્દ્ર ઉપર નિર્ણાયક દબાણ લાવવું જાઈએ અમરનાથ યાત્રિકો પર આતંકવાદીઓ દ્વારા કરાયેલા ર્જઘન્ય હુમલા સામે માત્ર ગુજરાતીઓમાં જ નહીં સમગ્ર દેશવાસીઓમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી ...

Read More
11 Jul
0

રી-પ્લાન્ટેશનના ચૂંટણીલક્ષી દેખાડા બંધ કરી વૃક્ષારોપણ યોજો : 11-07-2017

રાજ્યભરમાં હજ્જારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખનાર ભાજપ સરકારે છેલ્લા એક દસકામાં કેટલા વૃક્ષોનું નિકંદન કાઢ્યું અને કેટલા નવા ઉછેર્યાં તેની યાદી જાહેર કરવી જાઈએ : ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ અમદાવાદમાં મેટ્રો રૂટ ઉપરથી વૃક્ષોને રી-પ્લાન્ટેશન ...

Read More
11 Jul
0

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ પરિવારજનની મુલાકાત : 11-07-2017

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ નવસારી જિલ્લાના ચંપાબેન પ્રજાપતિના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અમરનાથ ...

Read More
Chhota Udepur (3)
11 Jul
0

કેન્ડલ માર્ચ

અમરનાથ યાત્રીઓ પર થયેલ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ ગુજરાતી યાત્રીઓને શ્રદ્ધાસુમન માટે શ્રધ્ધાળુઓના આત્માને શાંતિ મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મંદિરમાં પ્રાર્થના સભાનુ આયોજન કરવામાં આવેલ તથા કેન્ડલ માર્ચ કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતું

Read More
7
11 Jul
0

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ભોગ બનેલ પરિવારજનની મુલાકાત

અમરનાથ યાત્રા પર થયેલ આતંકવાદી હુમલામાં ગંભીર ઈજા પામેલ યાત્રીઓ હુમલામાં મૃતક યાત્રીઓના પરિવારની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. તુષાર ચૌધરીએ આજ રોજ સ્થાનિક આગેવાનોને સાથે રાખીને મુલાકાત લઈ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Read More
10 Jul
0

ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં : 10-07-2017

જમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની ...

Read More
Vadodara (3)
10 Jul
0

ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં આવેદનપત્ર

જમીન માપણીમાં થયેલ ગેરરીતી-ભ્રષ્ટાચારની તપાસ અને ગુજરાતના ખેડૂતોના દેવામાફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની ...

Read More
08 Jul
0

રાજ્યમાં શિક્ષણ કાર્ય કરતાં શિક્ષકોનીજ પરીક્ષા લેવી પડે તેવી ઉભી થયેલી શરમજનક પરિસ્થિતિ : 08-07-2017

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગને સરકારી કાર્યક્રમોના આયોજન તેમજ સરકારી યોજનાના પ્રચાર-પ્રસારના કામમાં જ વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. શાળા-પ્રવેશોત્સવ-ગુણોત્સવના એક બાજુ ઢોલ વગાડવામાં આવે છે. પરંતુ શિક્ષણ કાર્ય આપનાર શિક્ષકોની પૂરતા પ્રમાણમાં પૂરા વેતન સાથે ભરતી જ ...

Read More
08 Jul
0

૧૦ જુલાઈ,૨૦૧૭ સોમવાર ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેક્ટરશ્રીને રેલી સ્વરૂપે જઈને આવેદનપત્રના : 08-07-2017

ગુજરાત સરકાર દ્વારા જમીન માપણીના કારણે ગુજરાતના ૧ કરોડથી વધુ ખેડૂતોના અનેક સર્વે નંબરમાં મોટા પાયે ગોટાળો થયો છે. ભાજપ સરકારની મળતીયા એજન્સી દ્વારા જમીન માપણીમાં મોટા પાયે થયેલા ગોટાળા અને વગદાર માણસો દ્વારા થયેલા ભ્રષ્ટાચાર સામે, ગુજરાતના ખેડૂતોની સમસ્યાને ...

Read More
07 Jul
0

અમુક લોકો જમીન માપણી વખતે જનતાને ગેરમાર્ગે દોરે છે તેવા માન. મહેસુલ મંત્રીશ્રીના નિવેદનનો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો સણસણતો જવાબ : 07-07-2017

અમુક લોકો જમીન માપણી વખતે જનતાને ગેરમાર્ગે દોરે છે તેવા માન. મહેસુલ મંત્રીશ્રીના નિવેદનનો શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો સણસણતો જવાબ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ માપણી ખોટી અને રદ્દ થવા પાત્ર છે તેવા જામનગર જિલ્લા લેન્ડ રેકર્ડ ઓફિસના ત્રણ અહેવાલો રજૂ કર્યા જિલ્લાના ...

Read More
07 Jul
0

ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી રોહન ગુપ્તા : 07-07-2017

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મીડીયા ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી રોહન ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. શ્રી રોહન ગુપ્તા હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આઈ.ટી. સેલના અધ્યક્ષ તરીકે સફળ કામગીરી કરી રહ્યાં છે. મેનેજમેન્ટમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શ્રી રોહન ...

Read More
07 Jul
0

ખાનગી શાળાના બાળકોની બસ ખેંચી લેતા મજબૂર થઈને શાળાના આચાર્યને વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની ફરજ : 07-07-2017

ભાજપ સરકારના શાસનમાં એસ.ટી. બસો ભાજપના કાર્યક્રમ માટે ફાળવી દેવાની અનેક ઘટનાઓ બની છે. હજારો મુસાફરો વારંવાર પરેશાન થયા છે. પણ સત્તાના અહંકારમાં પ્રજાની મુશ્કેલીની અવગણના કરવામાં આવી રહી છે. ભાજપ પક્ષના ૨૦ વર્ષથી વધુ શાસનના અહંકારની ચરમસીમા સમાન વલસાડ ...

Read More