Author Archives: Ashvin Gohil

27 Jun
0

જીએસટી માં ઉંચા કરમાળખા પરિણામે વેપાર-ઉદ્યોગ અને ખાસ કરીને નાના વેપારીઓમાં ભય અને ડરનો માહોલઃ કોંગ્રેસ : 27-06-2017

જીએસટી માં ઉંચા કરમાળખા પરિણામે વેપાર-ઉદ્યોગ અને ખાસ કરીને નાના વેપારીઓમાં ભય અને ડરનો માહોલઃ કોંગ્રેસ કાપડ ઉદ્યોગ સહીત નાના વ્યાપારીઓના હિત માટે આપેલ ત્રણ દિવસની હડતાલને કોંગ્રેસ પક્ષના સંપૂર્ણ ટેકોઃ કોંગ્રેસ ગુજરાતના ઓળખ સમાન કાપડ ઉદ્યોગના પ્રતિનિધિઓ દ્વારા વારંવારની ...

Read More
27 Jun
0

ઓ.બી.સી. વિભાગની અગત્યની બેઠક તા. ૩૦-૦૬-૨૦૧૭ : 27-06-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના અધ્યક્ષશ્રી બળદેવજી ઠાકોરે આગામી સંગઠન અંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોંગ્રેસ પક્ષ ઓ.બી.સી. વિભાગનું સંગઠન મજબૂત અને અસરકારક બને તે માટે ઓ.બી.સી. વિભાગની અગત્યની બેઠક તા. ૩૦/૦૬/૨૦૧૭ ને શુક્રવાર સાંજે ૪-૦૦ કલાકે, રાજીવ ગાંધી ...

Read More
27 Jun
0

ભાજપના સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા સામે ચેક બાઉન્સના કેસમાં પકડ વોરન્ટ : 27-06-2017

ભાજપના સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા સામે ચેક બાઉન્સના કેસમાં પકડ વોરન્ટ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે,  અગાઉ ભાજપના અધ્યક્ષ આર્થિક વ્યવહારમાં મુંબઈ કોર્ટ દ્વારા અને હવે સુરેન્દ્રનગરના સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરાના કલોલ ...

Read More
24 Jun
0

જીએસટીના પ્રશ્નો અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા વેપારીઓની મીટીંગ : 24-06-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઈકોનોમિક એફેર્સ સેલ અને સી.એ.સેલ દ્વારા તા.૨૬/૬/૨૦૧૭ ને સોમવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે સરદાર પટેલ સ્મારક, શાહીબાગ ખાતે ગુજરાતના વ્યાપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ અને નાના-મોટા વેપારી ભાઈઓ, ઉદ્યોગકારો જેમને જીએસટીના પ્રસ્થાવિત બીલને કારણે ભારે સમસ્યાઓ ઉભી થયેલ ...

Read More
1
24 Jun
0

રથયાત્રાના પૂર્વ દિવસે જગન્નાથ મંદિર ખાતે રથની પૂજન વિધિ કરતા કોંગ્રેસ આગેવાનો

આજ રોજ અમદાવાદ શહેર ખાતે આવેલ ગુજરાતના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરની રથયાત્રા મહોત્સવ નિમિત્તે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડિયા શ્રી ...

Read More
23 Jun
0

શિક્ષણમાં વિવિધ મુશ્કેલી અને ભાજપ સરકારની નિતીના કારણે ઉભી થયેલી પરિસ્થિતી અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને વિસ્તૃત આવેદન પત્ર : 23-06-2017

છેલ્લાં ૨૦ વર્ષમાં ભાજપ સરકારની ગુજરાતમાં શિક્ષણમાં વ્યાપારીકરણ નિતીને લીધે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ભાજપ સરકારની શિક્ષણનું વ્યાપારીકરણ કરવાની નીતિ વિરુદ્ધ તેમજ ધોરણ ૧૧-૧૨ ના વિદ્યાર્થીઓના પ્રવેશના પ્રશ્નના ઉકેલ માટે, રાજ્ય / શહેરમાં નવી ગ્રાન્ટ ઈન એઈડ ...

Read More
23 Jun
0

૨૬ લોકસભા દીઠ નિયુક્ત વરિષ્ઠ આગેવાનો સાથે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક : 23-06-2017

વિધાનસભા – ૨૦૧૭ “નવસર્જન ગુજરાત” અન્વયે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા અને એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રીમતી વર્ષા ગાયકવાડ, શ્રી રાજીવ સાતવની ની ઉપસ્થિતીમાં ૨૬ લોકસભા ...

Read More
22 Jun
0

નેશનલ લેન્ડા રેકોર્ડઝ મોર્ડેનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રાજયમાં ૧.૨૫ કરોડ સરવે નંબરોની નવી માપણી ૧૦૦ ટકા ભુલ ભરેલી અને ખોટા નકશાઓ બન્યાલ : 22-06-2017

નેશનલ લેન્‍ડ રેકોર્ડઝ મોર્ડેનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રાજયમાં ૧.૨૫ કરોડ સરવે નંબરોની નવી માપણી ૧૦૦ ટકા ભુલ ભરેલી અને ખોટા નકશાઓ બન્‍યા છે, સમગ્ર રાજયની માપણી રદ કરવાની અને જુની માપણીના આધારે બનેલા નકશાઓ માન્‍ય રાખવાની કોંગ્રેસની માંગણીઃ શ્રી ભરતસિંહ સોલંકી ...

Read More
22 Jun
0

જિલ્લા બેન્કો રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટોની અદલાબદલીમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ : 22-06-2017

નોટબંધીની જાહેરાત સમયે સતત નિયમો બદલનાર નાણાં વિભાગ, પ્રધાનમંત્રીશ્રીનું ભાષણ અને આર.બી.આઈ. ની સતત બદલાતા નિતી-નિયમો-જાહેરાતો કે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લા બેન્કો રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટોની અદલાબદલીમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ, સાથો સાથ નાગરિકો માટે પણ સ્પષ્ટપણે ...

Read More
21 Jun
0

મહિસાગર જિલ્લામાં ભાજપ યુવા મોરચાના યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી : 21-06-2017

ભાજપ યુવા મોરચાના યુવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી નવસર્જન ગુજરાતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી. કોંગ્રેસ પક્ષના સંગઠન અને વિધાનસભાની ચૂંટણી – ૨૦૧૭ ને ધ્યાનમાં લઈ ત્રણ દિવસીય પ્રવાસના ત્રીજા દિવસે મહિસાગર જિલ્લામાં સમાવિષ્ટ સંતરામપુર, બાલાશિનોર, લુણાવાડા વિધાનસભા મત વિસ્તાર ...

Read More
21 Jun
0

સયુંક્ત પત્રકાર પરિષદ : 21-06-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તા. ૨૨-૦૬-૨૦૧૭ ને ગુરૂવાર સાંજે ૪-૪૫ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે સયુંક્ત પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો ...

Read More
21 Jun
0

તા. ૨૧મી જૂન, આંતરરાષ્રીવ ય યોગ દિવસ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ૨૨ થી વધુ સર્જાયા રેકોર્ડ…. કોના નામે : 21-06-2017

તા. ૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ૨૨ થી વધુ સર્જાયા રેકોર્ડ…. કોના નામે? ડૉ. હિમાંશુ પટેલ ‘‘યોગ’’ એ તંદુરસ્તી માટે સારી બાબત છે. નાગરિકો સ્વયં પણ આરોગ્ય અંગે સભાન છે. જોકે ગુજરાતની ભાજપ સરકારે ‘યોગ’ ને ...

Read More