અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી અને પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી સયુંક્ત રીતે દક્ષિણ ગુજરાતના ચૂંટણીલક્ષી પ્રવાસ શરૂ કર્યા છે. ગુજરાતના વિધાનસભાની ૨૦૧૭ ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષે વ્યૂહાત્મક કામગીરી શરૂ કરી છે. પ્રવાસના પ્રથમ દિવસે ...
Read MoreAuthor Archives:
નવસર્જન ગુજરાત-૨૦૧૭ નું સ્વપ્ન સાકાર કરવા આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પૂર્વ મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોતજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકી તથા એ.આઈ.સી.સી. ના મંત્રી અને દક્ષિણ ગુજરાતના પ્રભારીશ્રી હર્ષવર્ધન સપકાલ તા. ...
Read Moreવિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી સરકારે સ્કૂલ ફી ૧૫૦૦૦ કરવાની સ્પષ્ટ જાહેરાત કરી હોવા છતાં સરકારની મીલીભગતના કારણે છડેચોક શાળા સંચાલકો વાલીઓને લૂંટી રહ્યાં છે. ભાજપ સરકારની શિક્ષણ નીતિ બજારીકરણના કારણે છેલ્લા બે દાયકામાં રાજ્યના શિક્ષણજગતનું માફિયાકરણ થઈ ગયું છે. સેલ્ફ ...
Read More
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેટરશ્રીઓની બેઠક એક અગત્યની બેઠક મળી હતી જેમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા તેમજ વરિષ્ઠ આગેવાનોએ ...
Read More
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત શહેર – જીલ્લા પ્રમુખશ્રીઓ તથા શહેર – જીલ્લા નિરીક્ષકશ્રીઓની એક અગત્યની બેઠક મળી હતી જેમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ...
Read More
આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે ગુજરાત યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની બેઠક મળી હતી જેમાં એ.આઈ.સી.સી.ના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત યુથ કોંગ્રેસના ...
Read More
તારીખ ૩ જુલાઈ ૨૦૧૭ના દિવસે “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપક્રમે “મુઝમે હૈ ઇન્દિરા” નામે મહિલા સશક્તિકરણ માટે પ્રદેશ – જીલ્લા – તાલુકાના સંગઠનના પદાધિકારી અને સક્રિય કાર્યકર્તા બહેનોનું મહત્વની બેઠકમાં ૭૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. ...
Read Moreતારીખ ૩ જુલાઈ ૨૦૧૭ના દિવસે “રાજીવ ગાંધી ભવન” ખાતે ગુજરાત મહિલા કોંગ્રેસના ઉપક્રમે “મુઝમે હૈ ઇન્દિરા” નામે મહિલા સશક્તિકરણ માટે પ્રદેશ – જીલ્લા – તાલુકાના સંગઠનના પદાધિકારી અને સક્રિય કાર્યકર્તા બહેનોનું મહત્વની બેઠકમાં ૭૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. ...
Read Moreગુજરાત મહિલા કોંગ્રેસ ઉપક્રમે ઈન્દિરાજીના જન્મશતાબ્દી વર્ષના સમારોહના ભાગ રૂપે “મુઝમે હૈ ઇન્દિરા” નામનો મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની તમામ જીલ્લાઓ/શહેરોની સંગઠનની બહેનો સવારે ૧૧:૦૦ વાગે “રાજીવ ગાંધી ભવન” અમદાવાદ ખાતે આવશે. તેમને અખિલ ભારતીય ...
Read More
દેશના અર્થતંત્રને ભાજપની સરકાર “પડ્યા ઉપર પાટું” મારીને બેહાલીની દિશામાં ધકેલી રહી છે. પહેલાં નોટબંધી અને હવે વણ વિચાર્યા ભારે ભરખમ ટેક્ષ સાથે જી.એસ.ટી. લાવીને નાના-મોટા ધંધા-રોજગારને પાયમાલી તરફ લઈ જઈ રહી છે. ગ્રાહકો અને ઉત્પાદકો બંનેના ખિસ્સા ખાલી કરવા ...
Read Moreયુનાઈટેડ પ્રોગ્રેસીવ એલાયન્સ (યુપીએ) ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી મીરાકુમારે આજે સવારે ૯-૦૦ કલાકે, ઐતિહાસિક સ્થળ સાબરમતી આશ્રમ ખાતે પૂ. મહાત્મા ગાંધીને નમન-વંદન કરીને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારનો શુભારંભ કર્યો હતો. ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કરી ...
Read More