ચારે તરફથી ઘેરાયેલી, બઘવાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની મેલી મુરાદનો પર્દાફાશ : 21-07-2017
ચારે તરફથી ઘેરાયેલી, બઘવાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નિવડેલ ભાજપની મેલી મુરાદનો પર્દાફાશ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહ સહિતના ભાજપના મુખ્યમંત્રી અને અધ્યક્ષ દ્વારા યેન કેન પ્રકારે ચૂંટણી જીતવાના સોગઠા-મનસૂબા પર પણ પાણી ફરી વળ્યું છે. શ્રી ...
Read More