Author Archives: Ashvin Gohil

25 Jul
0

અતિવૃષ્ટિના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ સ્થગિત કરવા બાબત : 25-07-2017

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
25 Jul
0

કારોબારી મીટીંગ : 25-07-2017

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં અમરનાથ યાત્રામાં મૃત્યુ પામેલ યાત્રિકોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ...

Read More
9
25 Jul
0

ધારાસભ્યો સાથે આયોજિત બેઠક

આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે ધારાસભ્યશ્રીઓની મળી બેઠક હતી જેમાં શ્રી અહેમદ પટેલ ખાસ રહ્યા ઉપસ્થિત હતા. આ બેઠકમાં શ્રી શક્તિસિંહ ગોહિલે વિપક્ષ નેતા તરીકે મોહનસિંહ રાઠવાના નામની દરખાસ્ત મૂકી હતી અને બધા જ ધારાસભ્યશ્રીઓએ ટેકો ...

Read More
11
25 Jul
0

પ્રદેશ કારોબારી બેઠક

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં અમરનાથ યાત્રામાં મૃત્યુ પામેલ યાત્રિકોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં સમગ્ર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે મૃત્યુ પામેલા નાગરિકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ...

Read More
24 Jul
0

પત્રકાર પરિષદ : 24-07-2017

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી. મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી અશોક ગેહલોતજી ની તા. ૨૫-૦૭-૨૦૧૭ ને મંગળવાર સાંજે ૪-૦૦ કલાકે, “રાજીવ ગાંધી ભવન” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરશે. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ...

Read More
24 Jul
0

ભાજપના શાસનમાં હોર્ડિગ – બેનરો સલામત, : 24-07-2017

ભાજપના શાસનમાં હોર્ડિગ – બેનરો સલામત, રોડ-રસ્તા અસલામત શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘપ્રકોપથી ભીંજાયેલી ભાજપ સરકાર જાગીને અસરગ્રસ્તોને યુદ્ધના ધોરણે મદદ કરેઃ ડૉ. હિમાંશુ પટેલ શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાંમાં આવેલી અવકાશી આફતમાં ભીંજાઈને નિંદ્રાધીન થઈ ગયેલી ભાજપ સરકાર ક્યાંય દેખાતી ...

Read More
24 Jul
0

કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલ કન્ટ્રોલ રૂમ : 24-07-2017

છેલ્લા ૬ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર રોડ, રસ્તા અને નાના પુલો ધરાશાયી થયા છે. સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે રસ્તા અને પુલોમાં થયેલ મોટાપાયે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી ...

Read More
24 Jul
0

કૈલાસ-માનસરોવર યાત્રા સહિતના યાત્રાળુઓ-શ્રધ્ધાળુઓને બબ્બે વર્ષ ન ચૂકવાયેલ રાહતની રકમ : 24-07-2017

મતની ખેતી માટે મોટે મોટેથી બૂમો પાડીને હિન્દુઓના હિત માટે વાતો કરતી સરકાર કૈલાસ-માન સરોવર યાત્રાના શ્રધ્ધાળુઓને યાત્રા માટે અપાતી રૂા. ૨૦,૦૦૦ ની રાહત પણ બબ્બે વર્ષ સુધી યાત્રિકોને ચૂકવાતી નથી. જ્યારે અન્ય રાજ્યોમાં તાત્કાલિક અસરથી યાત્રિકોને રાહતની રકમ આપી ...

Read More
24 Jul
0

સ્માર્ટ સીટીની ગુલબાંગો હાંકતી ગુજરાત સરકાર ગુજરાતના શહેરોને માત્ર રહેવા લાયક બનાવે તો પણ ઘણું. : 24-07-2017

સ્માર્ટ સીટીની ગુલબાંગો હાંકતી ગુજરાત સરકાર ગુજરાતના શહેરોને માત્ર રહેવા લાયક બનાવે તો પણ ઘણું. ગુજરાતના શહેરોને સિંગાપુર, શાંઘાઈ કે બેઇજીંગ બનાવવા દિવાસ્વપ્નો બતાવતા સત્તાધીશો જાણી લે કે શાંધાઈ, સિંગાપુર કે બેઈજીંગમાં વરસાદ બંધ થતા પાંચજ મિનીટમાં રોડ પર થી ...

Read More
22 Jul
0

નવસર્જન ગુજરાત : 22-07-2017

ગ્રાન્ટેડ શાળાઓમાં ૫૦ થી ૬૦ ટકા સુધી કરવામાં આવેલ અસહ્ય અને કમરતોડ ફી વધારાનો સખ્ત વિરોધ ફી વધારો સત્વરે પાછો ખેંચો – ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રેરીત નાગરિક અધિકાર અભિયાનના અમદાવાદ શહેરના શિક્ષણ અધિકાર અભિયાનના કન્વીનર શ્રી જ્યોર્જ ડાયસ એક ...

Read More
22 Jul
0

બટાકા માટે કોલ્ડ સ્ટોરેજની રૂ. ૫૦ સબસીડી લેવામાં બમણું નુકસાન : 22-07-2017

ખેડૂતોને બટાકા માટે કોલ્ડ સ્ટોરેજની રૂ. ૫૦ સબસીડી લેવામાં બમણું નુકસાન કોલ્ડ સ્ટોરેજમાંથી બટાકા કાઢવાની મુદ્દત ૩૧મી ઓક્ટોબર સુધી લંબાવી પોષણક્ષમ ભાવ આપોઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવી રહેલી છેતરપીડીંમાં ખેડૂતોને બટાકામાં કોલ્ડ સ્ટોરેજની રૂ. ...

Read More
22 Jul
0

સમગ્ર રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી આનંદની લાગણી : 22-07-2017

સમગ્ર રાજ્યમાં વરસાદનું એકવાર ફરીથી આગમન થવાથી આનંદની લાગણી છે. રાજ્યના નાગરિકો માટે પીવાનું પાણી અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી  કુદરત દ્વારા ઉપલબ્ધ થયું છે. છેલ્લા ૪૮ કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો-ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે ...

Read More