ગુજરાતના ગામડે-ગામડે રમાતી ગીલ્લી-દંડાની રમતના નિર્દશન પાછળ દશ લાખથી વધુ રૂપિયાનું આંધણ ત્રણ ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ખેલાડીઓને અનેક જિલ્લાઓઓમાં ટ્રેકસૂટ ન મળ્યાની ફરિયાદો – ઘણાં ખેલાડીઓ અને શાળાઓને નિયમ મુજબની રકમ પણ ચાંઉ થઈ ગઈ…! ગુજરાત સરકાર દ્વારા આયોજીત ...
Read MoreAuthor Archives:
બાંધકામ શ્રમિકો કરતાં પણ ઓછી આવક ધરાવતા શ્રમજીવીઓ માટે રૂ. ૧૦માં ભોજન કેમ નહીં ? ભાજપ સરકારને જરૂરીયાતમંદ અને ગરીબ શ્રમજીવીઓને પણ કોઈ ભેદભાવ રાખ્યા વિના રૂ. ૧૦ થી ૩૦માં ભોજન આપવું જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ ગુજરાતમાં ભાજપ સરકારે બાંધકામ ...
Read Moreમહાનગરપાલિકાના ભ્રષ્ટાચારના પોપડાં ઉખડ્યા સ્કૂલ, બ્રીજ, વોંકળાની દિવાલો, જિલ્લા ગાર્ડનની દિવાલો, ઠેર ઠેર રસ્તાઓમાં ગાબડાં. છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા કરોડોના ક્ષતિગ્રસ્ત બાંધકામો, એક-બે ઈંચ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ ગયા. કોન્ટ્રાક્ટરો, પદાધિકારી, અધિકારીઓની સાંઠગાંઠની પોલ ખોલતાં મેઘરાજા. રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, ...
Read Moreબે મોઢાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીની વિશ્વસનીયતા કેટલી ? ગુજરાતની આગામી ચૂંટણી બેલેટ પેપરથી ચૂંટણી થાય અને અને ઈ.વી.એમ. ની કરામત ન થાય તો ભાજપનો પરાજય નિશ્ચત. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી દિપકભાઈ બાબરિયા જણાવે છે કે, ભારત, ગુજરાત ...
Read More
રાષ્ટ્રપતિપદની થનાર ચુંટણી પૂર્વે ગાંધીનગર ખાતે શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી અશોક ગેહલોતજી, શ્રી શંકરસિંહ વાઘેલા, શ્રી અનીલ શાસ્ત્રી, શક્તિસિંહ ગોહિલ, શ્રી અર્જુન મોઢવાડિયા તથા વરિષ્ઠ આગેવનોએ ધારાસભ્યશ્રીઓને માર્ગદર્શન આપી તથા મતદાનનું નિરક્ષણ કરી તમામ આગેવાનો મોક પોલ યોજી મતદાનનું માર્ગદર્શન ...
Read Moreગુજરાતમાં ભાજપ શાસનમાં શિક્ષણ ખાડે પડી ગયું છે. ત્યારે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ ક્ષેત્રે ભાજપ સરકારના નવા નવા ફતવા અને નવા નવા પ્રયોગોથી હેરાન પરેશાન થઈ ગયા છે. ભાજપ સરકાર દ્વાર વિદ્યાર્થીઓ –વાલીઓના હિતમાં કોઈ નક્કર કામગીરી કરવાના બદલે ...
Read Moreઆજે એલ.ડી. આર્ટસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓને નવા કેમ્પસમાં એન.એસ.યુ.આઈ. દ્વારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, જીમખાના, હોલ, સ્પોર્ટ્સના ભાઈઓ – બહેનો માટે અલગ અલગ ચેન્જીંગ રૂમ, કેમ્પસના ગાર્ડનનો વિદ્યાર્થીઓ માટે ઉપયોગ, ક્લાસરૂમની વ્યવસ્થા, હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ માટે ટ્રાન્સફરની વ્યવસ્થા, એન.સી.સી. વીંગની વ્યવસ્થા તેમજ કોલેજ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળની પ્રદેશ કારોબારી તા.૧૬/૦૭/૨૦૧૭ રવિવારના રોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે સવારે ૧૧-૦૦ કલાકે આયોજિત કરવામાં આવેલ છે. આ પ્રદેશ કોંગ્રેસ સેવાદળની પ્રદેશ કારોબારીમાં પ્રદેશ પદાધિકારીશ્રીઓ, શહેર/જીલ્લા પ્રમુખશ્રી, તાલુકા – વિધાનસભા – લોકસભાના પદાધિકારી ...
Read Moreચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને વિશ્વસનીય બનાવવા દરેક મતદારોના ઓળખકાર્ડ સાથે આધારકાર્ડનું જાડાણ કરોઃ કોંગ્રેસ ચૂંટણી પંચે સ્વાયત્ત અને નિષ્પક્ષ રહી ગુજરાતમાં ઈવીએમ સાથે VV Pat ની વ્યવસ્થા કરવી જાઈએઃ ડૉ. હિમાંશુ પટેલ સમગ્ર દેશમાં ચૂંટણી પ્રક્રિયા નિષ્કલંકીત, નિષ્પક્ષ અને વિશ્વસનીય ...
Read Moreખેડૂતોની અરજીઓ મંગાવીને માપણીને દુરસ્ત કરાશે તેવું મુખ્યમંત્રીશ્રીનું નિવેદન ગેરમાર્ગે દોરનારું અને કાનુન વિરુદ્ધનું, નવી માપણી અને પ્રમોલગેશન રદ્દ કરવાની કોંગ્રેસની માંગણી. લેન્ડ રેવન્યુ કોડની કલમ ૨૧૧ મુજબ રાજ્ય સરકાર ૧.૨૫ કરોડ સર્વે નંબરની નવી માપણી અને તેના આધારે પ્રમોલગેશન ...
Read Moreભાજપના શાસનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૫૭૮ જવાનોએ શહાદત ભોગવી. માત્ર જમ્મુ-કાશ્મિરમાં આતંકવાદી હુમલાઓમાં દ્વારા ૧૫૦૦૦ નાગરિકો અને ૪૦૦૦ સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. ભારતીય લશ્કરને ૫૨૦૦૦ સૈનિકો, ૨૫૦૦૦ વધુ જે.સી.ઓ. અને ૯૦૦૦ વધુ અધિકારીઓની અછત હોવા છતાં પૂર્ણ કરવામાં આવતી નથી ...
Read Moreભાજપ અને આર.ટી.ઓ. – એજન્સીની મિલીભગતથી લાખો રૂપિયાનો પ્રજાને બોજઃ પ્રિમાઈસીસ બહાર નંબર પ્લેટ લગાવવામાં જાખમો હોવાથી આ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી તપાસ કરાવોઃ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારના વ્યાપક ખાયકી કરતાં આરટીઓ વિભાગ દ્વારા વાહનોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ લગાવવા ...
Read More