Press Note
Read MoreAuthor Archives:
ગુજરાત વિધાનસભા છ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસપક્ષના સમર્થન બદલ તમામ મતદારોનો હૃદયથી આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા એ જણાવ્યું હતું કે, લોકશાહી બચાવવા માટે બંધારણની રક્ષા માટે અને મુલ્ય આધારીત રાજનીતીની એક રાહ ચિંધવા માટે મતદાતાઓ ...
Read MorePress_Note_MD_20_10_2019
Read Moreબિન સચિવાલય સેવા કારકૂન, સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ૩૭૩૮ જગ્યા માટે ૧૦ લાખ ૪૫ હજાર થી વધુ યુવાન-યુવતીઓની ભરતી પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત દ્વારા ભાજપ સરકાર ગુજરાતના યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે, ભરતી કોભાંડની તટસ્થ તપાસ અને રાજ્યના યુવાનોને ...
Read Moreસરકારી નોકરીમાં ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં કરનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશની ભાજપ સરકારના “વ્યાપમ કૌભાંડ” ની જેમ ગુજરાતમાં સરકારી નોકરી – ભરતી માં ...
Read MoreLetter to PM _ MD
Read Moreકરોડો રૂપિયાનો દારૂ રોજ ગુજરાતમાં ઠલવાય, શરમ ન અનુભવતી ભ્રષ્ટ ભાજપા સરકાર અને નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી લાજવાને બદલે ગાજી રહ્યાં છે. મુખ્યમંત્રીશ્રી – ભાજપા સરકાર, તમારા ભ્રષ્ટશાસન, નાકામી, ગેરકાયદે કામો છૂપાવવા માટે ગુજરાત – ગુજરાતીઓની અસ્મિતાને શા માટે જોડી રહ્યાં છો ...
Read Moreભારતીય જનતા પાર્ટી કે આર.એસ.એસ. ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ ક્યારેય ગાંધી વિચારધારાને ભુલાવી શકાશે નહી આ ગાંધી વિચારધારા જ દેશને એક અને અખંડિત રાખવામાં મુખ્ય પરિબળ બની રહેશે. – શ્રી અમીત ચાવડા ૨જી ઓક્ટોબરે બપોરે ૨-૦૦ કલાકે ‘ગાંધી ...
Read Moreગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસપક્ષના ઉમેદવારોએ આજરોજ મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ : 27-09-2019
પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રા ને આજરોજ ઐતિહાસિક નમક સત્યાગ્રહની ભૂમિ દાંડી થી ...
Read More