Author Archives: Ashvin Gohil

12 Oct
0

સરકારી નોકરીમાં ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં કરનાર ભાજપ સરકાર : 12-10-2019

સરકારી નોકરીમાં ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે મોટા પાયે ચેડાં કરનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, મધ્ય પ્રદેશની ભાજપ સરકારના “વ્યાપમ કૌભાંડ” ની જેમ ગુજરાતમાં સરકારી નોકરી – ભરતી માં ...

Read More
09 Oct
0

Letter to PM

Letter to PM _ MD

Read More
09 Oct
0

મુખ્યમંત્રીશ્રી – ભાજપા સરકાર, તમારા ભ્રષ્ટશાસન, નાકામી, ગેરકાયદે કામો છૂપાવવા : 07-10-2019

કરોડો રૂપિયાનો દારૂ રોજ ગુજરાતમાં ઠલવાય, શરમ ન અનુભવતી ભ્રષ્ટ ભાજપા સરકાર અને નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી લાજવાને બદલે ગાજી રહ્યાં છે. મુખ્યમંત્રીશ્રી – ભાજપા સરકાર, તમારા ભ્રષ્ટશાસન, નાકામી, ગેરકાયદે કામો છૂપાવવા માટે ગુજરાત – ગુજરાતીઓની અસ્મિતાને શા માટે જોડી રહ્યાં છો ...

Read More
02 Oct
0

ગાંધી સંદેશ યાત્રા’ ના સમાપન સરદારબાગ થી કોચરબ આશ્રમ પદયાત્રા : 02-10-2019

ભારતીય જનતા પાર્ટી કે આર.એસ.એસ. ગમે તેટલા પ્રયત્ન કરે તો પણ ક્યારેય ગાંધી વિચારધારાને ભુલાવી શકાશે નહી આ ગાંધી વિચારધારા જ દેશને એક અને અખંડિત રાખવામાં મુખ્ય પરિબળ બની રહેશે. – શ્રી અમીત ચાવડા ૨જી ઓક્ટોબરે બપોરે ૨-૦૦ કલાકે ‘ગાંધી ...

Read More
30 Sep
0

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસપક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યુ

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકો માટે કોંગ્રેસપક્ષના ઉમેદવારોએ આજરોજ મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતીમાં ઉમેદવારી પત્રક ભર્યુ હતું. પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
28 Sep
0

‘ગાંધી સંદેશ યાત્રા’ – બીજા દિવસે : 28-09-2019

Press Note

Read More
27 Sep
0

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ : 27-09-2019

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ૨૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ‘ગાંધી સંદેશ યાત્રા’ – દાંડી થી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની મોટર સાયકલ યાત્રા ને આજરોજ ઐતિહાસિક નમક સત્યાગ્રહની ભૂમિ દાંડી થી ...

Read More
24 Sep
0

ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓને લાંબા સમયથી અન્યાય કરતી ભાજપા સરકાર. : 24-09-2019

૨૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ગુજરાતના શિક્ષણ પર ગંભિર અસર તાત્કાલીક ભરતી પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસપક્ષની માંગ. ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓને લાંબા સમયથી અન્યાય કરતી ભાજપા સરકાર. દિશાવિહીન શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર પ્રાથમીક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સહિત સરકારી – ...

Read More
24 Sep
0

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે ગાંધી સંદેશ યાત્રા : 24-09-2019

પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૨૭ સપ્ટેમ્બરથી ૨જી ઓક્ટોબર સુધી ગાંધી સંદેશ યાત્રા યોજાશે. દાંડી થી સાબરમતી સુધીની ૩૬૮ કિ.મી. ‘ગાંધી સંદેશ યાત્રા’નું નેતૃત્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા કરશે. પોરબંદર ...

Read More
20 Sep
0

‘પીવે પોલીસ પકડે પોલીસ’ સમગ્ર મહેફીલ કાંડ મુદ્દે નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે. : 20-09-2019

‘પીવે પોલીસ પકડે પોલીસ’ સમગ્ર મહેફીલ કાંડ મુદ્દે નિષ્ફળ મુખ્યમંત્રીશ્રી રાજીનામું આપે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં દારૂબંધીના ધજજીયા ઉડાડતી ઘટના સરકારે બોધપાઠ લેવો જરૂરી. હેલ્મેટ, સીટબેલ્ટ ના ભંગ બદલ સી.સી.ટી.વી. ફુટેજ આધારે નાગરીકોને મોટો દંડ ફટકારતી ભાજપ સરકારને દારૂ ગુજરાતમાં ક્યાંથી ઠલવાય ...

Read More
19 Sep
0

રાજ્યના મુખ્યમંત્રીશ્રીના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં શ્રી અમીત ચાવડા : 19-09-2019

‘મંદી તો માત્ર હવા છે’ તેવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીના બેજવાબદાર નિવેદન અંગે આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીશ્રી જે તે જિલ્લા – શહેર કે ગામમાં જમીન ઉપર મુલાકાત લે તો સાચુ આર્થિક ...

Read More
18 Sep
0

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ ના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે : 18-09-2019

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ ના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની દ્વિતીય કારોબારીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ પદાધિકારી, જિલ્લા પ્રમુખશ્રીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લાઓ અને શહેરમાંથી ૮૦૦ પદાધિકારી ...

Read More