ઘરઘાટી – બાંધકામ કામદાર યુનિયન ગુજરાત રાજ્યના પ્રમુખ અને ઈન્ટુકના અગ્રણી શ્રી અશોક પંજાબી જણાવે છે કે, ઘરોમાં કામ કરનારા શ્રમિકો, એટલે ઘરઘાટીઓ, કેટરીંગ, હાઉસ કીપીંગ, પ્રાઈવેટ સીક્યુરીટીમાં કામ કરતાં, ટ્રાવેલ્સની બસો અને ખાનગી વાહનો ચલાવતા ડ્રાઈવરો, બાંધકામ ક્ષેત્રે મજુરી ...
Read MoreAuthor Archives:
બંધારણના ઘડવેયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી આપ્યા બાદ સંવિધાન બચાવોના ધરણાં કાર્યક્રમમાં અખિલ ભારતીય કોંગ્રેસના ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવજી એ જણાવ્યું હતું કે, આ દેશમાંથી દલિત, આદિવાસી, ઓબીસી કે સામાજિક આર્થિક રીતે પાછળ રહી ગયેલાઓને અનામતનો લાભ ...
Read Moreઅખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ગુજરાત કોંગ્રેસના પ્રભારીશ્રી રાજીવ સાતવજીએ જણાવ્યું હતું કે, “ઉતરાખંડ ભાજપ સરકારના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું કે સાર્વજનિક પદો પર નિમણુકમાં અનામતનો દાવો કરવો એ એસસી,એસટી,ઓબીસી વર્ગના લોકોનો અધિકાર નથી સાથે સાથે એમ પણ કહેવામાં આવ્યું ...
Read Moreગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-૩, ગ્રામ સેવકમાં ૧૦,૦૦૦ જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના નેતા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ગુજરાતમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ...
Read Moreકેન્દ્રીય બજેટ ૨૦૨૦-૨૧માં બેરોજગારો, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોને કોઈ જ જગ્યા ન મળી : અમિત ચાવડા સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને હવે “એસેમ્બલ ઈન્ડિયા” નામની નવી લોલીપોપ:અમિત ચાવડા કરદાતાઓને ઈન્કમટેક્ષ ભરવાની બે કરવેરા પધ્ધતિ દાખલ કરીને “વન નેશન ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીજીનું એક સુત્ર છે ‘મારુ જીવન એજ મારો સંદેશ’, આપણે સૌ વિચારીએ દુનિયામાં ગણ્યા ગાઠ્યા લોકો એવા છે કે જે એવું જીવી ગયા કે તેમનું જીવન એ જ દુનિયા માટે ...
Read Moreભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહિવટનું તાજેતરનો નમુનો કામધેનુ યુનિવર્સિટીમાં થયેલ ભરતી વર્ગ-૧ અને વર્ગ-૨માં સાત જેટલી જગ્યામાં ભરતીમાં અનિયમિતતા – ગોટાળો સામે આવ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં ભાજપ અને આર.એસ.એસ.ના મળતીયાઓને ભરતી કરવાના કાવતરા પર આકરા પ્રહારો કરતા ગુજરાત ...
Read Moreભાજપ સરકારના શાસનમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીઓમાં રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક, લાયબ્રેરીયન, ફિઝીકલ એજ્યુકેશન ડીરેક્ટર અને મોટા પાયે અધ્યાપકોની જગ્યાઓ ખાલી પુરતુ મર્યાદિત રહ્યું નથી. પરંતુ હવે કુલપતિ વિના યુનિવર્સિટીમાં છેલ્લા બાર મહિના અને વીસ ...
Read More