ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહ સોલંકી તા. ૩૦ જુલાઈ, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ ૯૩ વર્ષ પુરા કરી ૯૪માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજનાના પ્રણેતા અને કોંગ્રેસપક્ષને ૧૪૯ અને ૧૪૨ ...
Read MoreAuthor Archives:
ભારતના બંધારણના આમુખમાં ભારત એક લોકશાહી દેશ છે એટલે જ આપણા દેશમાં રાજશાહી, સરમુખત્યારશાહી કે સરકારી શાસન નહીં એવું સ્પષ્ટ બંધારણ સભાએ ઠરાવેલું છે. આ લોકશાહી વ્યવસ્થા ટકાવવામાટે બંધારણમાં વિભિન્ન જોગવાઈઓ રહેલી જ છે. આ જોગવાઈઓનું હનન થાય ત્યારે લોકશાહી ...
Read Moreઅમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? : અમિત ચાવડા ભાજપના નેતાઓને ‘એપેડમીક ...
Read More‘જેવો ગુન્હાનો વ્યાપ એવો હોદ્દાનું માપ’ ભાજપનો નવતર પ્રયોગ : અર્જુન મોઢવાડિયા ભાજપમાં રાજકીય બાયોડેટાને બદલે એફ.આઈ.આર. માં લાગેલી કલમો લાયકાત ગણાય છે : અર્જુન મોઢવાડિયા. રાજનીતી અને અપરાધીકરણનો સમન્વય શીખવો હોય તો ભાજપ પાસેથી શીખો : અર્જુન મોઢવાડિયા જેલ ...
Read Moreકોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત શિક્ષણ વ્યવસ્થા છે. રાજ્યમાં સૌથી પહેલા શૈક્ષણિક સંસ્થાઓનું લોકડાઉન થયું અને સૌથી છેલ્લે શાળા કોલેજો ખુલવાની શક્યતા છે. રાજ્યમાં લોકડાઉનના કારણે ધંધા રોજગાર સંપૂર્ણ બંધ થવાથી સામાન્ય અને મધ્યમવર્ગ સૌથી વધુ આર્થિક સમસ્યાનો સામનો કરી ...
Read Moreકોલસાની ખરીદી સ્પર્ધાત્મક દરે કરવાનો અને ભાવમાં ઘટાડાનો લાભ લોકોને આપવાનો સરકારનો દાવો સપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારો છે. પ્રજાનું હિત નહિ, ખાનગી વીજ કંપનીઓના હિતને વરેલા ઉર્જામંત્રીશ્રી અને ભાજપ સરકાર સરકારી કંપનીઓનું વીજ ઉત્પાદન ઘટાડીને ખાનગી કંપની પાસેથી ૯૦,૦૦૦ કરોડની જંગી ...
Read Moreમુખ્યમંત્રી કહે ‘મને ખબર નથી’, આરોગ્યમંત્રી કહે ‘હું પણ ઇન્જેક્શન શોધું છું’ ત્યારે જનતા ભગવાન ભરોસે – અમીત ચાવડા ગુજરાતમાં કાળા બજારીના કારણે લાઈફ સેવિંગ ઇન્જેક્શન સામાન્ય લોકો – COVID -19 ના દર્દીઓને મળી નથી રહ્યા – અમીત ચાવડા ગુજરાત ...
Read More