Author Archives: Ashvin Gohil

31 Jul
0

રાજ્યના યુવાનો – યુવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય : 31-07-2019

રાજ્યના યુવાનો – યુવતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થાય અને રાષ્ટ્રની ગૌરવવંતી આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની વહિવટી સેવામાં અહમ યોગદાન આપી શકે તે માટે સરદાર પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પબ્લીક એડમીનીસ્ટ્રેશન (સ્પીપા) દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાની સઘન તાલીમ માટેની પ્રવેશ પરીક્ષા તા. ...

Read More
29 Jul
0

માધવસિંહ જન્મ દિવસ : 29-07-2019

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારના પૂર્વ વિદેશમંત્રી મુરબ્બી શ્રી માધવસિંહ સોલંકી તા. ૩૦ જુલાઈ, ૨૦૧૯ ને મંગળવારના રોજ ૯૩ વર્ષ પુરા કરી ૯૪ મા વર્ષમાં પ્રવેશ કરે છે.  શ્રી માધવસિંહભાઈ તા. ૩૦ જુલાઈ ૨૦૧૯ ને મંગળવારના રોજ ૯૪ ...

Read More
26 Jul
0

સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર આશારામ આશ્રમ દિપેશ – અભિષેક અપમૃત્યુ અને નલીયા કાંડ : 26-07-2019

સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર આશારામ આશ્રમ દિપેશ – અભિષેક અપમૃત્યુ અને નલીયા કાંડ અંગેના વિધાનસભામાં રજુ થયેલા તપાસપંચ અહેવાલ પર આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતું કે, સરકાર નિયુક્ત કમીશનો ભાજપ સરકાર ...

Read More
24 Jul
0

ગુજરાત યુનીવર્સીટીના ભાવનો અને મુખ્ય બિલ્ડીંગમાં વીજપુરવઠો ખોરવાતા : 24-07-2019

ગુજરાત યુનીવર્સીટીના ભાવનો અને મુખ્ય બિલ્ડીંગમાં વીજપુરવઠો ખોરવાતા તબીબી વિદ્યાશાખા(MBBS) અને ફિજીયોથેરાપીના ૮૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમ્યાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષા સમયે જ વીજળી ગુલ થતા પરીક્ષા આપનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં ચિંતા વ્યાપી હતી. ગુજરાત યુનીવર્સીટીના સતાધીશોને ૨૦૦ ...

Read More
20 Jul
0

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રીમતિ શીલા દિક્ષીતજીના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શ્રધ્ધાંજલિ : 20-07-2019

કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા દિલ્હીના ૧૫ વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે સફળ શાસન આપનાર શ્રીમતિ શીલા દિક્ષીતજીના નિધન અંગે ઘેરા શોકની લાગણી સાથે શ્રધ્ધાંજલિ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, ...

Read More
શ્રીમતી પ્રિયંકા ગાંધીની પોલીસ દ્વારા અટકાયતના વિરોધમાં ધરણા પ્રદર્શન
20 Jul
0

શ્રીમતી પ્રિયંકા ગાંધીની પોલીસ દ્વારા અટકાયતના વિરોધમાં ધરણા પ્રદર્શન

Read More
17 Jul
0

રાજ્યનમાં આઈ.એ.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ પૈકી ૩૦% જગ્યાપઓ ખાલી. : 17-07-2019

રાજ્‍યમાં આઈ.એ.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ પૈકી ૩૦% જગ્‍યાઓ ખાલી. ‘સમાન કામ, સમાન વેતન’નો નામદાર કોર્ટનો ચુકાદો છતાં રાજ્‍ય સરકાર આ ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં ગઈ. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાનો લાભ આપતી સરકાર ફીક્‍સ પગારના કર્મચારીઓને ન્‍યાય આપવા માંગતી નથી. અગાઉ આઉટ ...

Read More
અમદાવાદ ખાતે શ્રી રાહુલ ગાંધી
12 Jul
0

અમદાવાદ ખાતે શ્રી રાહુલ ગાંધી

Read More
10 Jul
0

હોમગાર્ડ જવાનો ને પ્રતિદિન વેતન : 10-07-2019

૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને પડોશી રાજ્યોની સરખામણીએ ઓછામાં ઓછું રૂા. ૭૦૦/- પ્રતિદિન વેતન આપવામાં આવે. ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હાઈકોર્ટના આદેશ છતાં મોટા ભાગના હોમગાર્ડ ...

Read More
05 Jul
0

કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ ૨૦૧૯-૨૦ ના રજુ થયેલ અંદાજપત્રથી દેશમાં મોંઘવારી : 05-07-2019

કેન્દ્ર સરકાર દ્વાર વર્ષ ૨૦૧૯-૨૦ ના રજુ થયેલ અંદાજપત્રથી દેશમાં મોંઘવારી વધશે. સામાન્ય મધ્યમ વર્ગનાને વધુ સમસ્યાનો સામનો કરવો પડશે. રાષ્ટ્રીયકૃત બેન્કો અને સંસ્થાઓની માળખાને વધુ નુક્શાન થશે. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું ...

Read More
03 Jul
0

શ્રી મધુસુદન મિસ્ત્રી પ્રેસનોટ : 03-07-2019

Press Note

Read More
રથયાત્રાના પૂર્વ દિવસે જગન્નાથ મંદિર ખાતે રથની પૂજન વિધિ કરતા કોંગ્રેસ આગેવાનો
03 Jul
0

રથયાત્રાના પૂર્વ દિવસે જગન્નાથ મંદિર ખાતે રથની પૂજન વિધિ કરતા કોંગ્રેસ આગેવાનો

Read More