સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા પારદર્શક થાય અને પેપરલીંક જેવી ઘટનાઓ પર રોક લાગે તેવી માંગ સાથે ગુજરાતમાં યુવાનોને ન્યાય મળે તે માટે તા. 28મી માર્ચે ગાંધીનગરમાં યુવા સંમેલન યોજાશે. ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું ...
Read MoreAuthor Archives:
કોંગ્રેસ પક્ષના માન. ધારાસભ્યશ્રીઓએ તા. ૦૯-૦૩-૨૦૨૨ના રોજ માન. શ્રમ અને રોજગાર મંત્રીશ્રીને બેરોજગારો અંગે પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી રાજ્યમાં ૩,૪૬,૪૩૬ શિક્ષિત બેરોજગાર અને ૧૭,૮૧૬ અર્ધશિક્ષિત બેરોજગાર મળીને કુલ ૩,૬૪,૨૫૨ બેરોજગારો નોંધાયેલા છે. બે વર્ષમાં (સને ૨૦૨૦ અને ૨૦૨૧) માત્ર ૧૨૭૮ ...
Read Moreયુ.જી.સી.ના ધારાધોરણ મુજબ પગાર ધોરણ, વિશેષ લાભ અને સુવિધા લઈ રહ્યાં છે અને બીજીબાજુ યુ.જી.સી.ના ધારાધોરણ મુજબ શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તે કુલપતિશ્રીઓને શિક્ષણના હિતમાં તાત્કાલીક અસરથી દુર કરવાની માંગ : ડૉ. મનિષ દોશી અને ડૉ. નિદત બારોટ યુજીસીના ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા સેવાલક્ષી અને સમાજલક્ષી અભિગમ દાખવીને તેઓની શુભેચ્છા મુલાકાતે આવતા સાથીઓ પુષ્પગુચ્છની બદલે વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે પ્રોત્સાહિત થાય તેવા નોટબુક, પુસ્તક, સ્ટેશનરી તેમજ અન્ય વસ્તુ શુભકામના સ્વરૂપે આપે તેવો પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોરે વિનમ્ર ...
Read Moreભાજપ સરકારના વિદાય સમારંભ સમયે જાહેર કરેલ બજેટ માત્રને માત્ર આંકડાની માયાજાળ, જુની જાહેરાતોના નામો બદલવા અને અમલીકરણના નામે કોઈ હિસાબ નહિ તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘આ બજેટ માત્ર શબ્દોની માયાજાળ ...
Read Moreયુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને રાખતા જે ભારતમાંથી અભ્યાસ કરવા સંદર્ભ યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ જેઓ યુદ્ધની પરિસ્થિતિને લીધે યુક્રેન દેશમાં ફસાયેલ છે. તેઓને ભારત પરત લાવવા મામલે એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનિવર્સિટી ચાર રસ્તા ખાતે ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓ પ્લે ...
Read Moreદેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અંતિમ દિવસે : 27-02-2022
દેવભૂમિ દ્વારકા ખાતે કોંગ્રેસ પક્ષની રાજ્ય સ્તરીય ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અંતિમ દિવસે ઉપસ્થિત ૫૦૦ થી વધુ ડેલીગેટ સમક્ષ પ્રવર્તમાન સમસ્યાઓ, જનતા લક્ષી મુદ્દાઓ અને કોંગ્રેસ પક્ષના અભિગમ અંગે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ...
Read Moreચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા અને શીશ ઝુકાવી જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ...
Read Moreદ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરનાં પ્રથમ દિવસે ગુજરાત પ્રદેશ સંગઠન પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર સહિત કોંગ્રેસ પક્ષનું શિર્ષત્વ નેતૃત્વએ ભગવાન દ્વારકાધીશની પૂજા – અર્ચના કરી આશીર્વાદ લીધા. ગુજરાતના તાલુકા – જીલ્લામાંથી ૫૦૦થી વધુ ડેલીગેટ ...
Read Moreધોરણ10 અને 12ની પ્રીલિમિનરી પરીક્ષાનું પેપર યુટ્યૂબ પર લીક, સંપૂર્ણ પેપર સોલ્વ કર્યાનો વીડિયો અપલોડ થયો, વધુ એક પેપર ફૂટ્યું, શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર. નવનીત પ્રકાશને ઘાટલોડીયા પોલીસમાં લેખીત ફરિયાદ કરી હોય તો ૨૪ કલાક છતાં કેમ પગલા ભરાયા નહિ? શિક્ષણ મંત્રીશ્રી જવાબ આપે. રાજ્યમાં ...
Read Moreવલસાડ જીલ્લાની પ્રાથમિક શાળા કુસુમ વિદ્યાલયમાં સ્થાનિક સરકારી કચેરીના આદેશથી બાળકો માટે વકૃત્વ સ્પર્ધાના નામે ભાજપ સરકાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા ‘નાથુરામ ગોડસે – હિરો’ તરીકે ચિતરવાના પ્રયાસની નિમ્નકક્ષાની માનસિકતાને વખોડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, વલસાડમાં નાના ...
Read More