ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને શિક્ષણ સમિતિના સભ્યશ્રી ઇલ્યાસ કુરેશી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે એવી શુભેછા પાઠવવા પેન અને ગુલાબના ફૂલ આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં રાહે ખેર સ્કુલના ડાયરેક્ટર ...
Read MoreAuthor Archives:
નાના ખેડૂતો અને નાના જમીન ધારકોને નિયમોના નામે જમીન વિહોણા બનાવનાર રાજ્યનો શહેરી વિકાસ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. મકરબા, આકોફ અને આંબલી ટીપી ૨૦૪ અન્વયે ટાઉન પ્લાનીંગના કપાતના તમામ નિયમો રાજ્યના પૂર્વમંત્રી અને વગદાર માટે બદલવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ...
Read Moreપાંચ રાજ્યોના જાહેર થયેલ ચૂંટણી પરિણામોમાં પંજાબમાં કોંગ્રેસ પક્ષ ઐતિહાસિક જીત મેળવી છે જ્યારે ભાજપ અકાલી દળના ભ્રષ્ટ શાસનનો કારમો પરાજય થયો છે. ગોવા અને મણીપુરમાં કોંગ્રેસ પક્ષ સીન્ગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે વિજય મેળવીને સત્તા સુધી પહોંચી રહી છે. ત્યારે ...
Read Moreહોળી- ધુળેટીના પવિત્ર અને રંગોના પર્વ નિમિત્તે ગુજરાતવાસીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીએ હૃદયપૂર્વક શુભકામના પાઠવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, હોળીનું પાવનપર્વ સૌ ગુજરાતવાસીઓના ...
Read Moreવિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવી “નવસર્જન ગુજરાત”ના સ્વપ્નને સિધ્ધ કરે. કોંગ્રેસ દ્વારા બોર્ડની પરીક્ષા માટે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા માટે દરેક વિદ્યાર્થી ભાઈ-બહેનોને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવતા કોંગ્રેસના પ્રદેશ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreઆજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે બપોરે ૦૩:૦૦ કલાકે વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ચુંટણીને સ્થગિત કરવાના મુદ્દે એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનીવર્સીટીનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. ૭૦૦ વધુ વિદ્યાર્થીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો. છેલ્લા ૧૫ વર્ષથી ગુજરાતની તમામ ...
Read Moreઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે આયોજિત મહિલા સરપંચના સન્માન સમારંભમાં જે ઘટનાઓ બની છે તેનાથી મોદી અને ભાજપનું માથું શરમથી ઝુકી જવું જોઈએ. કરોડો રૂપિયાનો ખર્ચ કરી સમસ્ત ભારતમાંથી દરેક રાજ્યમાંથી મહિલા સરપંચોને મહેમાન બનાવ્યા, પણ ગુજરાતની જ તાજેતરમાં ...
Read Moreકેન્દ્રીય પરિવહન મંત્રીશ્રી નિતીન ગડકરીએ તા. ૭-૩-૨૦૧૭ ના રોજ ભરૂચ ખાતે નવનિર્મિત કેબલબ્રીજ અંગેના જુઠ્ઠાંણાના પર્દાફાશ કરતાં આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, યુપીએના શાસન દરમ્યાન ભરૂચ જિલ્લાના રાજ્યસભાના સાંસદ શ્રી અહેમદભાઈ ...
Read Moreકોંગ્રેસ પક્ષના સાંસદશ્રી અહમદભાઈ પટેલ એ આજ રોજ ભરૂચ ખાતે રૂા. ૩૭૯ કરોડના નવ નિર્મિત એકસ્ટ્ર ડોઝડ બ્રિજ (કેબલ બ્રિજ) ના લોકાપર્ણ અંગે કરેલ ટ્વીટ મને એ વાતનો આનંદ છે કે, વડાપ્રધાન દ્વારા જે પુલનું ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે. ...
Read Moreભાજપ દ્વારા માત્ર વોટબેન્ક માટે ઉપયોગ કરાયેલાં પાટીદાર સમાજ ઉપરના અત્યાચારો માટે જાહેર ચર્ચા કરવા ડે.સીએમ નિતીન પટેલને પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ પાટીદાર સમાજનાં બુઝર્ગ નેતા આત્મારામ પટેલનું ધોતીયું ખેંચનાર ભાજપ અને તેનાં આકાઓની હિટલરશાહી સામે કેશુબાપાએ કહેવું પડ્યું હતું, ...
Read More