૧૭ વર્ષના બાદ વિસનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો લહેરાયો. વિસનગર ખાતે “કોંગ્રેસ આવે છે” ની શરૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતની જનતાના તાલુકા-જિલ્લા પંચાયતોમાં જે જનઆશીર્વાદ-જનસમર્થન મળ્યા તેવા આશીર્વાદ આજે ૧૭ ...
Read MoreAuthor Archives:
શહીદોના મહામૂલા બલિદાન પર રાજનિતી કરનાર ભાજપ બ્રિગેડ શરમ કરે અહંકારમાં મદમસ્ત બની ગયેલ ભાજપે શહીદ દિન નિમિત્તે પણ રાજનીતિ કરીને શહીદોનું અપમાન કર્યું છે. દેશના આઝાદીના જંગમાં વીર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ સહિતના અનેક લડવૈયાના મહામૂલા બલિદાન ઇતિહાસના પન્ને ...
Read Moreએન.એસ.યુ.આઈ. નવનિયુક્ત ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવી અને પ્રદેશના પદાધિકારીઓ અને જીલ્લાના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. સાથે એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમ્રિતા ધવનની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતા. પદગ્રહણ સમારોહને ...
Read Moreનવનિયુક્ત ચૂંટાયેલ એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખ સહીત પ્રદેશના પદાધિકારીઓ અને જીલ્લાના પ્રમુખશ્રી સહીત પદાધિકારીઓનો શપથ સમારોહ તારીખ ૨૨-૦૩-૨૦૧૭, બુધવારના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે રાખેલ છે. જેમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી રહેશે. તથા એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમ્રિતા ધવન પણ ...
Read Moreનામદાર સુપ્રીમ કોર્ટે આજ રોજ રામ મંદિર બાબતે જે માર્ગદર્શન આપ્યું કે રામ મંદિરનો પ્રશ્ન એ કોર્ટની બહાર સુમેળભર્યા વાતાવરણમાં ઉકેલ આવવો જોઈએ. જે બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ...
Read More“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ માટે ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાંથી પંજાના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તથા કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત ચૂંટાયેલા પદાધિકારીઓની યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ઐતિહાસિક બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ...
Read MoreClick Here to Download Press Note Press Note
Read More
“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ માટે ૧૮૨ વિધાનસભા ક્ષેત્રમાંથી પંજાના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તથા કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓ, જિલ્લા પંચાયત ચૂંટાયેલા પદાધિકારીઓની યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ઐતિહાસિક બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ...
Read More“કોંગ્રેસ આવે છે” થીમ સાથે વિધાનસભા-૨૦૧૭ માટે જુદા જુદા વિધાનસભા ક્ષેત્રમાંથી પંજાના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની એક બેઠક યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ૨૦મી માર્ચ સોમવારના રોજ બપોરે ૧-૩૦ કલાકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Letter to CM
Read More