ભાજપ સરકાર દ્વારા રજૂ કરેલ અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નાણાંકીય બિનઆયોજન, ખોટા ખર્ચા, અન્ય હેતુ માટે નાણાં વેડફી નાંખવા જેવી બાબતોથી ગુજરાત દેશમાં અગ્રીમ દેવાદાર રાજ્ય બની ...
Read MoreAuthor Archives:
રાજ્યની ભાજપ સરકારે આજે જાહેર કરેલું બજેટ ફક્ત જાહેરાતોનું અને પ્રજાજનોને ભ્રમિત કરનારું બજેટ છે તેમ કહીને નવસર્જન ગુજરાતના પ્રણેતા અને પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “નોટબંધીએ વાળી છે વેઠ, પડ્યા ઉપર પાટું છે આ બજેટ”. ભાજપ ...
Read Moreગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારે આજે જાહેર કરેલું બજેટ ફક્ત જાહેરાતોનું અને પ્રજાજનોને ભ્રમિત કરનારું બજેટ જાહેર કર્યું છે જેના વિરોધમાં રાજ્યના આઠ મહાનગરોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા બજેટની હોળી કરવામાં આવી ...
Read Moreપૂર્વ પોલીસ કમિશ્નર શ્રી જશપાલસિંહને શ્રધ્ધાંસુમન પાઠવતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી તરીકે લોકપ્રિય રહેનાર શ્રી જસપાલસિંગ વડોદરા મહાનગર સેવા સદનના પૂર્વ મેયર અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી ...
Read Moreભાજપના હોદ્દેદારો તથા તેમના મોટા માથાઓ દ્વારા ચિંતન બેઠકમાં પક્ષના ઓળખકાર્ડ આપીને બહેન-દિકરીઓ સાથે દૂષ્કર્મ આચરી સતત બ્લેકમેલીંગ કરીને શારીરીક શોષણ જેવી ઘટનાઓ સામે આવી ત્યારે ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. નલીયા દુષ્કર્મ કાંડ – ભાજપ કાંડ માં ભોગ ...
Read Moreરૂ. ૧૦૦ કરોડથી વધુનો ચૂનો લગાવનાર અર્બુદા ક્રેડીટ-અપની ક્રેડીટના સંચાલકો કેન્દ્રીય મંત્રીઓ સામે નિકટનો નાતો ધરાવે છે ગુજરાતના ૪૦ હજારથી વધુ સામાન્ય અને માધ્યમ વર્ગના નાગરીકો સાથે છેતરપીંડી કરનાર અર્બુદા ક્રેડીટ-અપની ક્રેડીટના સંચાલકોને ભાજપ સરકાર બચાવી રહી છે ગુજરાતમાં છેલ્લા ...
Read Moreનલિયા દુષ્કર્મ કાંડમાં જે રીતે વિગતો એક પછી એક ખુલ્લી પડી રહી છે, પીડીતાની એફ.આઈ.આર. નોંધતા પોલીસ તંત્રને ૧૩ દિવસ જેટલો લાંબો સમય લાગે, સમગ્ર કાંડમાં મોટા માથાઓના નામ ન ખૂલે તે માટે સમગ્ર તંત્ર કામે લાગે ત્યારે ગુજરાતની બહેન-દિકરીઓની ...
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડકશ્રી બલવંતસિંહ રાજપુત, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાશ્રી શૈલેષ પરમાર, ધારાસભ્યશ્રીઓ ડૉ. તેજશ્રીબેન પટેલ, શ્રીમતી કામિનીબા રાઠોડ, શ્રી બળદેવજી ઠાકોર, શ્રી ...
Read More
રાજ્યના વિકાસમાં અમુલ્ય યોગદાન આપનાર પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
Read More