પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read MoreAuthor Archives:
ભાજપ શાસનમાં નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડૂતને રૂા. ૧ લાખને બદલે રૂા. ૪ લાખ નું વળતર આપવાની યોજના ફક્ત કાગળ ઉપર વાયબ્રન્ટ ગુજરાત માટે એરોડ્રામ શણગારવાનું ખર્ચ રૂા. ૫૦ કરોડ. નવેમ્બર-૨૦૧૫ પછી અકસ્માતે મૃત્યુ પામનાર ખેડતને રૂા. ૧ લાખને ...
Read More
ભાજપ સરકારના ‘નોટબંધી’ ના અરાજક ભર્યા નિર્ણયની વિરૂધ્ધમાં આજે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યકરો ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે પણ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની કચેરી ખાતે ઘસી જઈને તાળાબંધી કરી હતી. તાળાબંધીના કાર્યક્રમમાં શ્રી સુશિલકુમાર શિંદે, શ્રી ...
Read Moreનોટબંધીના નિર્ણયને ૬૮ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નાગરિકોને રાહત મળવાને બદલે મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે, કઠિન સમયમાં નાગરિકોની હાલાકીને વાચા આપવા અને કેન્દ્રની મોદી સરકાર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની નિષ્ફળતા ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષના ...
Read Moreછેલ્લા બે મહીનાથી ગુજરાત યુનિવર્સિટી નો પદવીદાન સમારંભ તલ્લે ચડ્યો છે, વીઆઇપી ગેસ્ટ બોલાવવાની યુનિવર્સિટી સત્તાધિશોની ઘેલછા ને કારણે પદવીદાન સમારંભ ખોરંભાયો છે , મહત્વ નુ છે કે યુનિવર્સિટીએ નવેમ્બર માં પદવીદાન સમારંભ યોજવાની જાહેરાત કરી હતી , પરંતુ વીઆઇપી ...
Read Moreરાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ચરખાં સાથેની ઐતિહાસિક તસવીર હટાવીને ખાદી વિલેજ કમિશને મોદી ભક્તી માટે શ્રી નરેન્દ્ર મોદીની ચરખાં સાથે ઉભી કરેલી તસ્વીર ડાયરી અને કેલેન્ડરમાં પ્રસિધ્ધ કરવાની ઘટનાથી કરોડો હિન્દુસ્તાનીની લાગણીને ઠેસ પહોંચી છે, આઘાત પહોંચ્યો છે. પૂ. મહાત્મા ...
Read Moreઆણંદ જિલ્લાના આંકલાવના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શ્રી રવિ પૂજારી વિરૂધ્ધ દાખલ કરેલ ફરિયાદની નકલ આ સાથે સામેલ છે. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી અમિત ચાવડાને જાનથી મારી નાંખવાની અંડરવર્લ્ડના ડોન શ્રી રવિ પૂજારીથી જાહેર થાય ...
Read Moreશ્રી મોદી સરકારમાં ગુજરાત અને ગુજરાતીઓને વધુ એક તમાચો-અન્યાય રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ગુજરાતની કચેરી રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી આપતી નથી. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા ગુજરાતની કચેરી રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી આપતી નથી. શ્રી મોદી સરકારમાં ગુજરાત અને ...
Read Moreમાર્કેટ યાર્ડ – હાપાનાં ચેરમેન તરીકે સતત ૪ થી વખત શ્રી રાઘવજીભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા. : 13-01-2017
માર્કેટ યાર્ડ – હાપાનાં ચેરમેન તરીકે સતત ૪ થી વખત શ્રી રાઘવજીભાઈ પટેલ બિન હરીફ ચૂંટાયા. ખેડૂતોને ન્યાય મળે તે મારી પ્રાથમિક્તાઃ શ્રી રાઘવજીભાઈ પટેલ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જામનગર (માર્કેટ યાર્ડ-હાપા) ની આજ રોજ યોજાયેલ ચેરમેનની ચૂંટણીમાં ...
Read Moreઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવી ભાજપ સરકારની નિતી. રાજ્યના ઓળખ સમા સીરેમીક ઉદ્યોગને નુક્શાન થાય તેવી ભાજપ સરકારની નિતી. સીરેમીક ઉદ્યોગને ગેસ ફાળવણીમાં ૩૦ ટકા કાપ મૂકતી ગુજરાત સરકાર. વાયબ્રન્ટ ઉત્સવમાં ચાઈના કંપનીઓને ખુશ કરવા માટે ભાજપ ...
Read Moreવાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ સરકારી તિજોરીના નાણાંમાંથી થાય છે કે ભાજપના નાણાંથી? રાજ્યના નાગરિકોના નાણાંથી ભાજપનો પક્ષીય પ્રચાર કેટલે અંશે વ્યાજબી? સરકારી તિજોરીના કરોડો રૂપિયાના ખર્ચે યોજતા વાયબ્રન્ટ-૨૦૧૭ કાર્યક્રમ ભાજપ પક્ષનો કાર્યક્રમ હોય તે રીતે ઠેર ઠેર હોર્ડીંગ્સો લાગ્યા છે. રાજ્યના ...
Read More