Author Archives: Ashvin Gohil

01 Mar
0

ખનિજ તત્વોની લૂંટફાટ-ગેરાકાયદેસર ખોદાણમાં રૂપિયા ૧ લાખ કરોડ કરતાં વધુના કૌભાંડ : 01-03-2017

છેલ્લા ૧૦ વર્ષમાં રેતી, માટી, કપચી, કાચો કોલસો, લિગ્નાઈટ, મેન્ગેનીઝ, બોક્સાઈટ, જીપ્સમ સહિતના કિંમતી ખનિજ તત્વોની લૂંટફાટ-ગેરાકાયદેસર ખોદાણમાં રૂપિયા ૧ લાખ કરોડ કરતાં વધુના કૌભાંડમાં ભાજપ સરકારની ધનસંગ્રહ યોજના હોવાથી મુખ્યમંત્રીશ્રી અને તેમના મંત્રીઓ-પરિવારો ભીનું સંકેલવા સીધી સૂચના આપતા હોવાનો ...

Read More
01 Mar
0

મહિલા કોંગ્રેસ પત્રકાર પરિષદ : 01-03-2017

આપને આમંત્રિત કરતા હર્ષ થાય છે કે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા તારીખ ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે શિબિર રાખવામાં આવેલ છે જેમાં ગુજરાતભર માંથી જીલ્લાની પ્રમુખ બહેનો, પ્રદેશની મહિલા આગેવાનો તેમજ ...

Read More
17
01 Mar
0

મહિલા સ્વાભિમાન યુવા આક્રોશ રેલી

Read More
28 Feb
0

એમ.બી.બી.એસ. ની પરીક્ષા પાસ કરાવવા શ્રી મનસુખ શાહ કોના દ્વારા – કોના માટે સમગ્ર કૌભાંડ ચલાવતા હતા : 28-02-2017

એમ.બી.બી.એસ. /એમ.ડી. / એમ.એસ. / બી.ડી.એસ./એમ.ડી.એસ. સહિતના અભ્યાસક્રમો ચલાવતી સુમનદીપ વિદ્યાપીઠના સંચાલકશ્રી મનસુખ શાહ દ્વારા મેડીકલ કાઉન્સીલ ઓફ ઈન્ડીયા (એમ.સી.આઈ) ની પરીક્ષા પાસ કરાવવા રૂા. ૨૦ લાખ રૂપિયાની લાંચના એન્ટી કરપ્શન બ્યુરોની ઘટના ઘણી જ ગંભીર છે. ત્યારે, સમગ્ર કાંડમાં ...

Read More
27 Feb
0

આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનોએ પૂરતા વેતન માટે છેલ્લા ચાર વર્ષથી સતત લડત : 27-02-2017

આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનોએ પૂરતા વેતન માટે છેલ્લા ચાર વર્ષથી સતત લડત આપે છે કમનસીબે, ગુજરાતની આંધળી, બહેરી ભાજપ સરકાર બહેનોની લાગણી સાંભળવા પણ તૈયાર નથી. હક્ક અને અધિકાર માટે સમગ્ર રાજ્યમાં આંગણવાડી, આશાવર્કર, મધ્યાહન ભોજનની બહેનો લોકશાહી પધ્ધતિથી ...

Read More
25 Feb
0

મેરી ટાઈમ યુનિવર્સિટી અને ઓર્ગેનિક યુનિવર્સિટીની ફરી જાહેરાત : 25-02-2017

અંદાજપત્રમાં ભાજપ સરકારે ફરી એક વખત જૂની જાહેરાતો રજૂ કરી. મેરી ટાઈમ યુનિવર્સિટી અને ઓર્ગેનિક યુનિવર્સિટીની ફરી જાહેરાત. રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં પાયાની સુવિધાનો અભાવ. રાજ્યની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં મુખ્ય અધિકારી-અધ્યાપકોની જગ્યાઓ ખાલી. ગુજરાતની ભાજપ સરકાર દરવખતે અંદાજપત્રમાં જુદા જુદા ...

Read More
25 Feb
0

ગુજરાત વિધાનસભામાં ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ સંસદીય પ્રણાલીઓની સાથે લોકશાહીને ગળે ટૂંપો દીધો : 25-02-2017

મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે પ્રગતિશીલ રહેલી ભાજપ સરકાર ગરીબો અને ખેડૂતો માટે સંવેદનશીલ રહી નથી ગુજરાત વિધાનસભામાં ૧૩ વર્ષ મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદીએ સંસદીય પ્રણાલીઓની સાથે લોકશાહીને ગળે ટૂંપો દીધો છેઃ ડૉ. હિમાંશુ પટેલ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે પ્રગતિશીલ રહેલી ભાજપ સરકારને ...

Read More
23 Feb
0

ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલ કલંકિત ઘટના : 23-02-2017

ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવેલ કલંકિત ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતિ સોનિયા ગાંધીના રાજકીયા સચિવ અને સાંસદ શ્રી અહેમદભાઈ પટેલે જણાવ્યું હતું કે,  ગુજરાતમાં આજે એક કમનીસીબ ઘટના બની. વિધાનસભા એ પ્રજાના પ્રશ્નોની ચર્ચા ...

Read More
22 Feb
0

ભાજપ સરકારને પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના નિધનની તપાસ કરાવવા પડકાર : 22-02-2017

સત્તાલાલચું ભાજપની બેધારી નીતિ સાથેના અસલી ચહેરાનો પર્દાફાશ ત્રણ વર્ષથી કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ સરકારને પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખરજીના નિધનની તપાસ કરાવવા પડકારઃ ડૉ. હિમાંશુ પટેલ કોઈ પણ ભોગે સત્તા મેળવવા માટે બેધારી નીતિ અખત્યાર કરનાર ભાજપના અસલી ...

Read More
22 Feb
0

૪૦,૦૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને પડોશી રાજ્યોની સરખામણીએ ઓછામાં ઓછું રૂા. ૪૦૦- પ્રતિદિન વેતન આપવામાં આવે : 22-02-2017

કાયદો વ્યવસ્થા, કુદરતી આપત્તી અને ટ્રાફિકમાં પોલીસતંત્રને મદદરૂપ થવા ફરજ બજાવતા ૪૦,૦૦૦ જેટલાં હોમગાર્ડ જવાનોને અપૂરતુ અને અનિયમિત વેતન ન આપવાની બાબત માટે ભાજપ સરકારના દેવાળિયા વહીવટ અને શોષણની નિતી જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. ...

Read More
21 Feb
0

બજેટ અંગે પૂર્વપ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની પ્રતિક્રિયા : 21-02-2017

ભાજપ સરકાર દ્વારા રજૂ કરેલ અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની નાણાંકીય બિનઆયોજન, ખોટા ખર્ચા, અન્ય હેતુ માટે નાણાં વેડફી નાંખવા જેવી બાબતોથી ગુજરાત દેશમાં અગ્રીમ દેવાદાર રાજ્ય બની ...

Read More
21 Feb
0

બજેટ અંગે પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની પ્રતિક્રીયા : 21-02-2017

રાજ્યની ભાજપ સરકારે આજે જાહેર કરેલું બજેટ ફક્ત જાહેરાતોનું અને પ્રજાજનોને ભ્રમિત કરનારું બજેટ છે તેમ કહીને નવસર્જન ગુજરાતના પ્રણેતા અને પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, “નોટબંધીએ વાળી છે વેઠ, પડ્યા ઉપર પાટું છે આ બજેટ”. ભાજપ ...

Read More