અખિલ ભારતીય સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા શ્રી બાલુભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય સેવાદળ ૮૦ વર્ષ કરતા વધુ સમયથી રાષ્ટ્રીય કક્ષાએ યુવક-યુવતીઓને તાલીમ આપતું સ્વૈચ્છિક સંગઠન છે. દિલ્હી ખાતે તાજેતરમાં મળેલ અખિલ ભારતીય ...
Read MoreAuthor Archives:
“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૧૮૨ વિધાનસભા ક્ષેત્ર માટે કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની તા. ૨૭મી અને તા. ૨૮ મી માર્ચ, ૨૦૧૭ એમ બે ...
Read Moreઅમદાવાદ, બાપુનગર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત તા. ૨૬/૩/૨૦૧૭ સાંજે ૭-કલાકે, જનવેદના કાર્યક્રમ નું આયોજન બાપુનગર ચાર રસ્તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા. જનવેદના સંમેલનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ ...
Read Moreમાનવતાના સામે લાગે ફિક્કો, વિશ્વ હિન્દુ પરિષદના સિક્કો” – ડૉ. હિમાંશુ પટેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અચાનક સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ બાબતને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. હિમાંશું પટેલે ...
Read More“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ ...
Read More
“ગુજરાત કહે છે, કોંગ્રેસ આવે છે” આ સંકલ્પ સાથે ગુજરાત વિધાનસભા-૨૦૧૭ ની ચૂંટણી માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહજી સોલંકી, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી અર્જુનભાઈ ...
Read Moreભાજપ સરકારે સત્તામાં મદમસ્ત બની લોકપ્રહરીઓનું શોષણ કર્યું છેઃ કોંગ્રેસ પત્રકારોને મકાન, પેન્શન, તબીબી સારવાર અને સહાય આપશેઃ ડૉ. હિમાંશુ પટેલ છેલ્લા બે દશકાથી સત્તાનાં મદમાં મદમસ્ત બનેલી ભાજપ સરકારે સમગ્ર વિશ્વમાં ચોથી જાગીર ગણાતા પત્રકારત્વ જગતને હળહળતા અન્યાય સાથે ...
Read Moreકોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને પ્રદેશના પદાધિકારીઓની અગત્યની બેઠકો આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, એ.આઈ.સી.સી. ...
Read Moreરાજ્યના ૧૦ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલ ધોરણ-૧૦ માધ્યમિક શિક્ષણ બોર્ડની પરિક્ષાનું અંગ્રેજી વિષયનું પેપર ફુટવાની ઘટનાની સંપૂર્ણપણે ન્યાયિક તપાસની માંગઃ કોંગ્રેસ પેપર ફુટવાની ઘટના અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જવાબદારીનો સ્વીકાર કરેઃ કોંગ્રેસ ધોરણ – ૧૦ ની માધ્યમિક ...
Read More૧૭ વર્ષના બાદ વિસનગર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો ત્રિરંગો લહેરાયો. વિસનગર ખાતે “કોંગ્રેસ આવે છે” ની શરૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નવસર્જન ગુજરાતના પ્રણેતા શ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતની જનતાના તાલુકા-જિલ્લા પંચાયતોમાં જે જનઆશીર્વાદ-જનસમર્થન મળ્યા તેવા આશીર્વાદ આજે ૧૭ ...
Read Moreશહીદોના મહામૂલા બલિદાન પર રાજનિતી કરનાર ભાજપ બ્રિગેડ શરમ કરે અહંકારમાં મદમસ્ત બની ગયેલ ભાજપે શહીદ દિન નિમિત્તે પણ રાજનીતિ કરીને શહીદોનું અપમાન કર્યું છે. દેશના આઝાદીના જંગમાં વીર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવ સહિતના અનેક લડવૈયાના મહામૂલા બલિદાન ઇતિહાસના પન્ને ...
Read Moreએન.એસ.યુ.આઈ. નવનિયુક્ત ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખશ્રી મહિપાલસિંહ ગઢવી અને પ્રદેશના પદાધિકારીઓ અને જીલ્લાના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહમાં વિશેષ ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા. સાથે એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખશ્રી અમ્રિતા ધવનની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતા. પદગ્રહણ સમારોહને ...
Read More