Author Archives:
લોખંડી પુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલી અર્પણ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી
Read Moreઆજ રોજ વઢવાણ, પાટણ, ડભોઈ નગરપાલિકામાં યોજાયેલ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના વિજેતા પદાધિકારીઓને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહજી વાઘેલાએ અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, નગરપાલિકામાં નવનિયુક્ત પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો સાથે ...
Read Moreતા. 12/12/2015 ના રોજ વઢવાણ નગરપાલિકાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષ તરફથી કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરવાનો આદેશ (વ્હીપ) આપેલો. છતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશની અવગણના કરીને કોંગ્રેસના ઉમેદવાર સિવાય અન્ય ઉમેદવારને મત આપ્યો છે. જેને પક્ષ ગંભીર અશિસ્ત માને છે ...
Read Moreરાજ્યના 500 કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓનું સરકારની મળતીયા આઉટસોસીંગ એજન્સીઓ શોષણ કરે છે. આઉટસોસીંગ એજન્સીઓ મોટા ભાગે 50 ટકા જ પગાર કામ કરતાં કર્મચારીઓને ચૂકવે છે સરકાર દ્વારા એજન્સીને અપાતા નાણાં રૂ. 3,89,44,000/- એટલે દર મહિને રૂા. 2,14,44,000/- જેટલો ...
Read More૩૧ જીલ્લા પંચાયત અને ૨૩૦ તાલુકા પંચાયતમાં તાજેતરમાં ચુંટણી પરિણામોમાં કોંગ્રેસ પક્ષ ૨૪ જીલ્લા પંચાયત અને ૧૩૪ તાલુકા પંચાયત પર જન સમર્થન-જન આશીર્વાદ મેળવ્યા છે. તા.૧૧,૧૨ અને ૧૩ ડીસેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલ બેઠકની તારીખો બદલાઈને તા.૧૭,૧૮ અને ૧૯ ડીસેમ્બરના ...
Read More
આજ રોજ આણંદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં આણંદ નગરપાલિકા, જીલ્લા પંચાયત, અને તાલુકા પંચાયતના સભ્યોનો સન્માન સમારંભ યોજાયો
Read Moreસત્તાના જોરે જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓનો જનાદેશ ફેરવવા ભાજપ પ્રયત્નો બંધ કરે. કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખ અને ધારાસભ્યશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, “ભાજપ સરકારને જાણે પહેલેથી અંદાજ આવી ગયેલ હોય તેમ પહેલા વટહુકમથી વહીવટની મુદત લંબાવી ચૂંટણી મોડી કરવાની કોશિષો કરી ...
Read Moreગુજરાતના ખેડૂતો ઘણી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ખાસ કરીને કપાસ ઉત્પાદન કરતાં ખેડૂતોને યોગ્ય ભાવનો નિર્ણય નહીં થાય તો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જશે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ લોકસભા ચૂંટણી સમયે જાહેર સભામાં ખેતપેદાશોના ભાવ માટે વારંવાર ...
Read Moreસમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસ પક્ષને જિલ્લા પંચાયત- તાલુકા પંચાયતમાં જવલંત વિજય મળ્યો છે અને મહાનગરપાલિકા અને નગરપાલિકામાં મતોની ટકાવારી, જનસમર્થન અને બેઠકોમાં મોટાપાયે વધારો થયો છે. આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે અનઔપચારિક વાતો કરતાં ગુજરાત ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયત, 56 નગરપાલિકામાં પારદર્શક મુક્ત ન્યાયિક ચૂંટણી યોજવાની સંવૈધાનિક જવાબદારી ગુજરાત ચૂંટણી આયોગની છે. કમનસીબે ગુજરાત ચૂંટણી આયોગ યોગ્ય રીતે ફરજ બજાવવામાં મહદઅંશે નિષ્ફળ રહ્યું છે અને ગેરબંધારણીય રીતે ...
Read More