જી.એસ.પી.સી. – કે.જી બેસીન કૌભાંડમાં વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પોતે જ સંડોવાયેલા હોઈ આ બાબતની તપાસ સુપ્રિમ કોર્ટના મોનીટરીંગ હેઠળ ખાસ તપાસટીમ મારફત કરાવવા અને જવાબદાર સામે ફોજદારી પગલાં ભરવા કોંગ્રેસ પક્ષે રાજ્યના ૩૩ જિલ્લા ૮ મહાનગરોમાં દેખાવો-ધરણાં-પૂતળાદહનનો કાર્યક્રમ ...
Read MoreAuthor Archives:
રાજ્યમાં મોંઘા શિક્ષણ, ડોનેશન, ટ્યુશન બાદ નવયુવાનોને રોજગાર ન મળે, સરકારી વ્યાપક ભ્રષ્ટાચાર, ફિક્સ પગારના નામે સરકાર ખુદ જ આર્થિક શોષણ, ત્યારે રાજ્યના યુવાનોમાં આક્રોશ અને અજંપા સાથે આંદોલન થાય ત્યારે ભાજપ સરકાર સંવાદને બદલે પોલીસ દમન કરે તે ઘણી ...
Read Moreગુજરાતના ૫૦ હજાર વિદ્યાર્થીઓ માટે કઈ રીતે, કેવી રીતે, કયા આધારે ધોરણ-૧૨ પછી મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે તે અંગે ભાજપ સરકાર ગંભીરતા દાખવે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read More
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી વિવિધ જિલ્લાઓમાં પાણી યાત્રાના વિભાગીય સમાપન પ્રસંગે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર–કચ્છના આગેવાનો-કાર્યકરો અને જાહેરજનતાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ આજે પણ ઈશ્વરની મદદની આજીજી ...
Read More
દક્ષિણ ગુજરાતમાં પાણીયાત્રાના સમાપન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે. ડાંગ, સુરત, વલસાડ, નવસારી, તાપી જેવા વિસ્તારોમાં પણ હજુ સુધી પીવાના પાણીની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આજે ...
Read More
મધ્ય ગુજરાતમાં પાણીયાત્રાના સમાપન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દુષ્કાળની પરિસ્થિતિમાં પણ ગંભીરતા દાખવતી નથી. કાર્યક્રમો અને ઉત્સવોમાં વ્યસ્ત વહીવટી તંત્રને સામાન્ય નાગરિકો પાણી વિના ટળવળે છે તેની ચિંતા નથી. અનેક વિસ્તારોમાં પાણીયાત્રા ...
Read More
ઉત્તર ગુજરાતમાં પાણીયાત્રા સમાપન પ્રસંગે વિધાનસભાના પૂર્વ નેતાશ્રી નરેશ રાવલ, કોંગ્રેસ પક્ષના નેતા શ્રી સાગર રાયકા, વિધાનસભાના દંડકશ્રી બલવંતસિંહ રાજપૂત, જગદિશભાઈ ઠાકોર, ગોવાભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના ઉપપ્રમુખશ્રી લાખાભાઈ ભરવાડ સહિતના આગેવાનોએ ઉપસ્થિત મોટી સંખ્યામાં નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, ઉત્તર ...
Read Moreભાજપ તારી પોકળ વાણી, જનતા તરસે પાણી પાણી, ગતિશીલ ગુજરાતમાં પાણીનો કકળાટ કેમ ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી વિવિધ જિલ્લાઓમાં પાણી યાત્રાના વિભાગીય સમાપન પ્રસંગે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર–કચ્છના આગેવાનો-કાર્યકરો અને જાહેરજનતાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ ...
Read Moreપ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note
Read Moreગુજરાતનું યુવાધન પણ ડ્રગ્સ કલ્ચરના રવાડે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભરતી કૌભાંડ અને કોર્ટ મેટરમાં અટવાતા બેરોજગાર યુવાનોમાં વ્યાપક હતાશા. ગુજરાતમાં રામભરોસે ચાલતી ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું ...
Read Moreશ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે રાજ્યસભામાં દેશમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, દુષ્કાળ એ કેન્સરના રોગ જેવો છે. સમય જતાં તેના ગંભીર પરિણામો સામે આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ૩૦ કરોડ જેટલા ...
Read More