Author Archives: Ashvin Gohil

28 Apr
0

ઝોનવાઈઝ પાણીયાત્રા સમાપન : 28-04-2016

ભાજપ તારી પોકળ વાણી, જનતા તરસે પાણી પાણી, ગતિશીલ ગુજરાતમાં પાણીનો કકળાટ કેમ ? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યવ્યાપી વિવિધ જિલ્લાઓમાં પાણી યાત્રાના વિભાગીય સમાપન પ્રસંગે રાજકોટ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર–કચ્છના આગેવાનો-કાર્યકરો અને જાહેરજનતાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ ...

Read More
28 Apr
0

લીગલ સેલ મીટીંગ : 28-04-2016

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો Press Note

Read More
28 Apr
0

ગુજરાતનું યુવાધન પણ ડ્રગ્સ કલ્ચરના રવાડે – ડૉ. હિમાંશુ પટેલ : 28-04-2016

ગુજરાતનું યુવાધન પણ ડ્રગ્સ કલ્ચરના રવાડે – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ભરતી કૌભાંડ અને કોર્ટ મેટરમાં અટવાતા બેરોજગાર યુવાનોમાં વ્યાપક હતાશા. ગુજરાતમાં રામભરોસે ચાલતી ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું ...

Read More
28 Apr
0

શ્રી અહેમદભાઈ પટેલ, રાજ્યસભામાં આપેલ વક્તવ્ય : 28-04-2016

શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે રાજ્યસભામાં દેશમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવીને જણાવ્યું હતું કે, દુષ્કાળ એ કેન્સરના રોગ જેવો છે. સમય જતાં તેના ગંભીર પરિણામો સામે આવે છે. તેમણે જણાવ્યું હતું કે, ૩૦ કરોડ જેટલા ...

Read More
Pani Yatra
28 Apr
0

પાણી યાત્રા

રાજ્યમાં ૮ હજાર ગામોમાં પીવાના પાણીની વ્યાપક તંગી છતાં ભાજપ સરકાર ઉંઘી રહી છે. રોજ નતનવા તાયફા કરે છે પણ, હજારો પરિવારો પાણીની પારાવાર મુશ્કેલી અનુભવે છે ત્યારે ભાજપ સરકાર મીટીંગોમાંથી બહાર આવી વાસ્તવિક રીતે પાણીની ગંભીર કટોકટીવાળા વિસ્તારમાં વહીવટી ...

Read More
27 Apr
0

પાણી યાત્રાનું સમાપન : 27-04-2016

રાજ્યમાં ૮ હજાર ગામોમાં પીવાના પાણીની વ્યાપક તંગી છતાં ભાજપ સરકાર ઉંઘી રહી છે. રોજ નતનવા તાયફા કરે છે પણ, હજારો પરિવારો પાણીની પારાવાર મુશ્કેલી અનુભવે છે ત્યારે ભાજપ સરકાર મીટીંગોમાંથી બહાર આવી વાસ્તવિક રીતે પાણીની ગંભીર કટોકટીવાળા વિસ્તારમાં વહીવટી ...

Read More
26 Apr
0

એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે પરીક્ષા નિયામકશ્રી રાજેશભાઈ પટેલને આવેદનપત્ર : 26-04-2016

આજ રોજ એન.એસ.યુ.આઈ. દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે પરીક્ષા નિયામકશ્રી રાજેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે, હાલ ચાલી રહેલી એલ.એલ.બી. સેમ-૬ સમય સવારે ૧૦ થી ૧ તથા  એલ.એલ.બી. સેમ-૨ સમય બપોરે ૨ થી ૫ ની પરીક્ષાઓ જેમાંથી એક સેન્ટર એન.સી.બોડીવાલા ...

Read More
26 Apr
0

યુથ કોંગ્રેસ ૩૩ જિલ્લા ૮ શહેરોમાં સંગઠનની ચૂંટણી : 26-04-2016

યુથ કોંગ્રેસ સભ્ય નોંધણી ૧૪મી મે, સુધી રહેશે. યુથ કોંગ્રેસમાં ૩૩ જિલ્લા ૮ શહેરોમાં સંગઠનની ચૂંટણી યોજાશે. પરાગ વાડાઈ ઓલ ઈન્ડીયા યુથ કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયાના ગુજરાતના ચૂંટણી અધિકારીશ્રી પરાગ વાડાઈ અને ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના મહામંત્રી-ગુજરાતના પ્રભારશ્રી વિદિત ચૌધરીએ યુથ ...

Read More
26 Apr
0

ગાંધીનગર ચૂંટણી અને પેટા ચૂંટણી પરિણામ : 26-04-2016

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના પરિણામબાદ મતદારોનો આભાર વ્યક્ત કરતાં મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસ, શહેર પ્રમુખશ્રી ડૉ. કૌશિક શાહ, કો-ઓર્ડીનેશન કમીટીના ચેરમેનશ્રી હિંમતસિંહ પટેલ, મિહીર શાહ, માયાબેન દવે એ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકામાં સત્તા હાંસલ કરવા ભાજપે તમામ હથકંડા, ...

Read More
25 Apr
0

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ અગત્યની બેઠક : 25-04-2016

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી – નેતા, કોર્પોરેશનના નેતા અને પ્રદેશ પદાધિકારીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા,   એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી ગુરૂદાસ કામત, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ ...

Read More
Gujarat-Pradesh-Congress-Committee (15)
25 Apr
0

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ અગત્યની બેઠક

રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ જિલ્લા પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી – નેતા, કોર્પોરેશનના નેતા અને પ્રદેશ પદાધિકારીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા,   એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી ગુરૂદાસ કામત, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ ...

Read More
24 Apr
0

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અનુક્રમે ગ્રમોદયથી ભારત ઉદય.. : 24-04-2016

રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અનુક્રમે ગ્રમોદયથી ભારત ઉદય અભિયાનની મોટી મોટી જાહેરાત કરનાર વડાપ્રધાનશ્રીના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના ૧૪ વર્ષના શાસનમાં ગ્રામ્ય વિસ્તાર, ગ્રામ પન્ચ્યાતના માળખાને તોડી  નાખ્યું છે. ટે “મોદી મોડેલ” અંગે ભાજપ સરકાર જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત ...

Read More