Author Archives: Ashvin Gohil

28 Sep
0

કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપો : 28-09-2016

કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સના હંગામી કર્મચારીઓને કાયમી નોકરી આપો- ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડતના કારણે બેરોજગારી સાથે કર્મીઓમાં ભારે અસંતોષ હોવાથી ફિક્સ પગારના બદલે કાયમી નોકરી આપવી જોઈએ ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકારની વહીવટીય અણઆવડત અને વિકાસલક્ષી નીતિના અભાવે ...

Read More
26 Sep
0

વિસાવદર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલ સભ્યોનો સહી સાથેનો ખુલાસો : 26-09-2016

વિસાવદર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યશ્રી હર્ષદ રીબડીયાએ આજરોજ વિસાવદર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોની સહી સાથે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, તારીખ ૩૦મી સપ્ટેમ્બરના રોજ વિસાવદર ખાતે બપોરે ૨-૦૦ કલાકે, વિશાળ ખેડૂત સંમેલન યોજાવાનુ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ...

Read More
25 Sep
0

રાજ્યમાં પ્રાથમિક શિક્ષાનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે : 25-09-2016

શિક્ષણ વિભાગના ભ્રષ્ટાચારી અને અંધેર વહીવટના કારણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષાનું સ્તર દિવસેને દિવસે કથળતું જાય છે. PTC અને B.Ed થયેલ લાખો યુવાન-યુવતીઓએ શિક્ષક બનવાના સ્વપ્ન સાથે મોંધુ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, પણ ભાજપ સરકારની આર્થિક શોષણની નીતિના કારણે શિક્ષકોની કાયમી ...

Read More
24 Sep
0

રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો વિના શાળાઓ ચાલી રહી છે: 24-09-2016

રાજ્યમાં લાંબા સમયથી શિક્ષકો વિના શાળાઓ ચાલી રહી છે. પૂર્ણ સમયના શિક્ષકોની નિમણુક ન કરીને ગુજરાતના શિક્ષણને ભારે નુકશાન થઇ રહ્યું છે. શિક્ષણનું સ્તર કથળાઈ રહ્યું છે. ફિક્સ પગારના નામે આર્થિક શોષણ કરનાર ભાજપ સરકારે પ્રવાસી શિક્ષકના નામે નવું શોષણનું ...

Read More
23 Sep
0

દલિત સ્વાધિકાર આંદોલન : 19-09-2016

રાજ્ય, લોકોનાં દુર્બળ વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિ અનેઅનુસૂચિત જનજાતિ માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ખાસ તકેદારી લઇ પ્રોત્સાહિત કરી તેમને સામાજિક ન્યાય અને તમામ પ્રકારના શોષણો સામે રક્ષણ આપશે”-      ભારતીય સંવિધાન: ભાગ – ૪, અનુચ્છેદ ૪૬ દેશભક્તિનાં નારા ...

Read More
22 Sep
0

પત્રકાર પરિષદ નિમંત્રણ

Press Note

Read More
19 Sep
0

જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત : 19-09-2016

જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તેની નાપાક હરકતથી વારંવાર દેશમાં વિવિધ આતંકવાદી હુમલાઓ કરાવી રહ્યું છે. દેશના જવાનોના આ બલિદાનનો ...

Read More
19 Sep
0

કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી : 19-09-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે હજી સુધી કોઈપણ પ્રકારનો ચૂંટણીલક્ષી સર્વે કરાવ્યો નથી. કોંગ્રેસ પક્ષ લોકશાહીમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે. રાજ્યના ભાજપ શાસનમાં મોîઘું શિક્ષણ, મોટા પાયે બેરોજગારી, પડી ભાંગેલી કાયદો અને ...

Read More
Abhivadan Samaroh at Vadodara
19 Sep
0

એમ.એસ.યુનીવર્સીટી વડોદરા ખાતે આયોજીત અભિવાદન સમારોહ

Read More
17 Sep
0

લીમખેડા ખાતે કડાણા – હાફેશ્વર સિંચાઈ યોજનાનું ખાત મુહર્ત કરીને આદિવાસી સમાજ સાથે વધુ એક છેતરપીંડી : 17-09-2016

એ.આઈ.સી.સી. ના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ડૉ. પ્રભાબેન તાવીયાડે ભાજપ સરકારની આદિવાસીઓ પ્રત્યેની ભેદભાવ ભરી નિતીને ખુલ્લી પાડતા જણાવ્યું હતું કે, સુરત અને ભાવનગરમાં પ્રજાનો આક્રોશ-અંજપાનો ભોગ બન્યા બાદ ડઘાઈ ગયેલ ભાજપ સરકારે લીમખેડા ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન ...

Read More
17 Sep
0

રાજ્યમાં ગૌવંશ-ગૌહત્યાનો પ્રતિબંધ હોવા છતાં આડેધડ-ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યાં : 17-09-2016

ગુનેગાર હોય તો ગૌવંશ-ગૌહત્યા અંગે કાર્યવાહી કરીને કાનૂનિ પગલાં ભરાવવા જોઈએ પણ કહેવાતા ગૌરક્ષો ગુંડાગર્દી કરીને લઘુમતિ યુવાનને મોતને ઘાટ ઉતારે છતાં પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી ન કરે. આ તો કેવી લોકશાહી ? આ તો કેવી સરકાર ? ત્યારે ગુંડાગર્દી ...

Read More
17 Sep
0

ગુજરાતમાં સ્ત્રીઓ ઉપરની ઉતરોત્તર વધી રહેલ બળાત્કારની ઘટનાઓ રોકવા બાબત.. : 17-09-2016

ગુજરાતની રાજધાની ગાંધીનગરની એપોલો હોસ્પીટલમાં પાકિસ્તાની ડોક્ટર દ્વારા ૨૧ વર્ષીય ડેન્ગ્યું પીડિત યુવતી પર બળાત્કાર ગુજારતા અને આ અમાનુષી કૃત્યને અમો ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ સખ્ય શબ્દોમાં વખોડી કાઢીએ છેએ. આ પછી તપન હોસ્પિટલમાં પણ આવી જ ઘટના ઘટી ...

Read More