Author Archives: Ashvin Gohil

20 Jul
0

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે મુલાકાત : 20-07-2016

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધી તા. ૨૧/૭/૨૦૧૬ ના રોજ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ખાતે અત્યાચારનો ભોગ બનેલ દલિત પરિવારોની મુલાકાત લેશે, ત્યારબાદ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દલિત યુવાનોની ખબર-અંતર પુછીને તેમની વ્યથા સાંભળશે. ...

Read More
20 Jul
0

રાજ્યમાં વ્યાપી રહેલાં દલિત આંદોલનો અને પાટીદાર આંદોલનોમાં નિર્દોષોને ભોગ : 20-07-2016

રાજ્યમાં વ્યાપી રહેલાં દલિત આંદોલનો અને પાટીદાર આંદોલનોમાં નિર્દોષોને ભોગ બનતાં અટકાવવામાં મુખ્ય સચિવશ્રી અને સરકારી તંત્ર નિષ્ફળ. તાજેતરમાં ઉના તાલુકામાં મોટા સમઢીયાળા ગામે દલિતો ઉપર બનેલા અમાનુષી અત્યાચારના બનાવો બાબતે મુખ્ય સચિવ અને સરકારી તંત્રએ રાજ્ય સરકારેને સાચી માહિતી ...

Read More
20 Jul
0

ગુજરાતની હાલની નાજૂક પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ સંગઠનની બેઠક મૌકૂફ : 20-07-2016

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત સાથે તા. ૨૩-૨૪ જૂલાઈ, ૨૦૧૬ ના રોજ નવસર્જન ગુજરાત લક્ષ્ય – ૨૦૧૭ ના ભાગરૂપે રાજ્યના આઠ મહાનગરપાલિકા વિસ્તારના કોંગ્રેસ પક્ષના સંગઠનના પદાધિકારીશ્રીઓની બેઠક યોજવામાં આવી હતી. તે ગુજરાતની હાલની નાજૂક ...

Read More
Bharatsinh Solanki Visits the family of Dalit Victims
20 Jul
0

ભોગ બનેલ દલિત પરીવારની મુલાકાત લેતા ભરતસિંહ સોલંકી

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામ ખાતે દલિતો પરના અમાનવીય અત્યાચારના ભોગ બનેલ પરિવારની મુલાકાત લેતા પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી

Read More
20 Jul
0

દલિતો પરનો અત્યાચાર કમનસીબ બનાવ – ભરતસિંહ સોલંકી

Read More
19 Jul
0

નામદાર મહામહીમને કોંગ્રેસનું એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે મળ્યું : 19-07-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે, નામદાર મહામહીમને કોંગ્રેસનું એક ઉચ્ચ પ્રતિનિધિ મંડળ આજે મળ્યું હતું. જેમાં વિરોધપક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, પૂર્વ વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખશ્રી ...

Read More
19 Jul
0

AHMEDBHAI PATEL – STATEMENT ON GUJARAT DALIT ATROCITIES

Click Here to Download Press Note Press Note

Read More
19 Jul
0

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી અહમદભાઈ પટેલ : 19-07-2016

ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામે દલિતો પરના અમાનવીય અત્યાચારની ગંભીર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવ અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દલિતો પરના અત્યાચારની ઘટના ગુજરાત પરનું કલંક છે. ...

Read More
19 Jul
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

Read More
Memorandum to Governor of Gujarat by Gujarat Congress
19 Jul
0

મહામહીમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર સુપ્રત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો

રાજ્યમાં દલિત પરિવારો પરના અત્યાચારો રોકવામાં આવે, દલિત પરિવારોને બંધારણીય હક્ક આપવામાં આવે અને દલિતો પર અત્યાચારોની તટસ્થ તપાસ કરવામાં આવે અને સંડોવાયેલ ગુનેગારો સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ ...

Read More
18 Jul
0

પ્રતિનિધી મંડળ મહામહીમ રાજ્યપાલશ્રીની મુલાકાત : 18-07-2016

તાજેતરમાં ઉના તાલુકાના સમઢીયાળા ખાતે દલિત યુવાનો પર બેરહેમી-અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો અને આ અંગે ગુનાગારો સામે તાત્કાલિક કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. અમાનુષી અત્યાચાર થતાં પોલીસ તંત્ર – વહીવટી તંત્ર ગુનેગારોને છાવરી રહી છે. ભાજપ શાસનમાં દલિતો પરના ...

Read More
18 Jul
0

ગોંડલ તાલુકાના થોરાળા ગામે દલિત યુવાનોએ હતાશા-નિરાશા-આક્રોશમાં આવી જઈને ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન : 18-07-2016

ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં દલિત યુવાનો પર જાહેરમાં થયેલ અત્યાચાર-અમાનુષી સામે ભાજપ સરકાર અને સ્થાનિક પોલીસ તંત્ર – વહીવટી તંત્રે નક્કર પગલાં ન લેવાના કારણે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના થોરાળા ગામે પાંચ દલિત યુવાનોએ અને જામકંડોરણાના વધુ બે દલિત યુવાનોએ ...

Read More