વલસાડ જીલ્લાના વાપી તાલુકા ખાતે ૬૪મા ખેડ સત્યાગ્રહ કિસાન રેલીને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આઝાદીના સમયમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અનેક સત્યાગ્રહો થયા પણ દેશ આઝાદ થયા પછી પ્રથમ જમીન સુધારણા માટે અને ...
Read MoreAuthor Archives:
સેમેસ્ટર પ્રથા નાબુદ છતાં ધોરણ-9ના બાળકો માટેની મૂલ્યાંકન પુસ્તિકામાં કોનો ભ્રષ્ટાચાર ? ભાજપના ટોચના રાજકીય નેતાના સગાંને કમાવી આપવા બાળકોનું મૂલ્યાંકન થઇ રહ્યું છે આર્ટ્સ – કોમર્સ, સાયન્સ કૉલેજોમાં પણ સેમેસ્ટર પ્રથા રદ કરો – ડૉ. હિમાંશુ પટેલ ભાજપ સરકાર ...
Read Moreભાજપ સરકારના મનમાં ગુજરાતના વિદ્યાર્થી-વાલીઓના ભવિષ્યની ચિંતા હોય, તેમને રાહત આપવાની ઈચ્છા હોય તો સરકારી તિજોરીના નાણાંથી ઉભી થયેલ ગુજરાત મેડીકલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મેડીકલ કોલેજોમાં રૂા. ૩,૦૦,૦૦૦/- જેટલી તગડી ફી વસૂલવામાં આવે છે તેના બદલે તેમાં ઘટાડો કરીને વિદ્યાર્થી-વાલીઓને ...
Read Moreભાજપના દલિત સમરસ સંમેલનનો ફિયાસ્કો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દુષ્યંત ગૌતમ, રાજ્ય સભામાં સાંસદ મહંત શભું મહારાજ ટુંડીયા અને સામાજિક ન્યાય અને અધિકારીતાના કેબીનેટ મંત્રી આત્મારામ પરમાર ગેરહાજર સમગ્ર દેશમાં જ્યારથી ભાજપાની સરકાર સ્થાપિત થઈ છે. ત્યારથી દલિતો, મહિલાઓ ...
Read Moreડીપ્લોમાં ટુ ડીગ્રી પ્રવેશ પ્રક્રિયા ૪૫ દિવસ જેટલો સમય વીતી ગયો છતાં વિદ્યાર્થીઓને ક્યારે પ્રવેશ મળશે ? ક્યાં મળશે ? તમામ બાબત અંગે અનિશ્ચિતતા પર્વતી રહી છે ત્યારે ૧૬ હાજર જેટલા ડીપ્લોમાં પાસ થયેલ અને ડીગ્રીમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે ...
Read Moreસૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ( સૌની) યોજના માટે ચાર લીન્ક જેમાંથી દરેક લીન્કના પેકેજ નવ આયોજન છે પણ, હકીકતમાં દરેક લીન્કના ત્રણ-ત્રણ ટેન્ડરો જ બહાર પાડવામાં આવ્યા છે. “સૌની યોજના” અન્વયે યોજના ખર્ચ ૧૦,૦૦૦ કરોડ જે માત્ર ૧૦ ટકા કામગીરી પૂર્ણ ...
Read Moreપ્રવેશના નામે સરકારની પ્રવેશ સમિતિઓ દર વર્ષે કરોડોનો કારોબાર કરે છે. ચાલુ વર્ષે સરકારની વિવિધ પ્રવેશ સમિતિઓ અને ખાનગી યુનિવર્સિટીઓ દ્રારા ફોર્મ ફીના નામે વિદ્યાર્થીઓના ખિસ્સા માંથી 12 કરોડ ખંખરેવામાં આવ્યા છે.ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાના નામે વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે કરોડો ...
Read Moreશિક્ષણ-રોજગારમાં મોટાપાયે કૌભાંડ, મધ્યપ્રદેશના “વ્યાપમ્ કૌભાંડ” ની જેમ જ ગુજરાતમાં સરકારી નોકરીમાં “વ્યાપક કૌભાંડ” ભાજપ શાસનમાં ગામથી લઈ ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધીના ભ્રષ્ટાચાર દ્વારા સરકારી નોકરી ભરતી કૌભાંડમાં સાચા-મહેનતું-ઉચ્ચ લાયકાત ધરાવતા લાખો યુવાનોની કારકિર્દીના ભોગ લેવાયા તલાટી ભરતી, ...
Read Moreમુખ્યમંત્રી અને મંત્રી મંડળમાં ફેરફાર છતાં ગુન્હાખોરીના આંકમાં કોઈ ઘટાડો થયો નથી. ઉલટાનું છેલ્લા ૨૬ દિવસમાં ૮ લૂંટના બનાવ માત્ર અમદાવાદમાં જ ભોગ બનેલા નાગરિકોએ રૂપિયા ૧૦૦ લાખથી વધુ નાણાં ગુમાવ્યા છે ત્યારે રાજ્યમાં વધી રહેલા ચોરી, લૂંટ, ધાડ, બળાત્કાર, ...
Read Moreખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, ફીક્સ પગારના નામે આર્થિક શોષણ, પાટીદારો પર દમન, દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે ...
Read More
દલિત આદિવાસીઓ પર અમાનુષી અત્યાચાર, પાટીદારો પર દમન, ઓ.બી.સી. –લઘુમતિ સમાજ દુઃખી, ખેડૂતો પારવાર દુઃખી, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બેફામ મોંઘવારી, લાખો શિક્ષિત યુવાનો બેરોજગાર, મોંઘુ શિક્ષણ, કથળી ગયેલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે “જન જનના દિલમાં છે રોષ” ભાજપની પ્રજા વિરોધી ...
Read More