અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રીમતિ અલકા લાંબાજી : 26-06-2022

  • ‘અગ્નિપથ’ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે : શ્રીમતિ અલકા લાંબા
  • કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૬૨ લાખ સરકારી પદ ખાલી જે પૈકી ૨ લાખ ૫૫ હજાર પદ ભારતીય સૈનામાં ખાલી છે તેને તાત્કાલિક ભરવા, અગ્નિપથ યોજના પરત લો, જે અગ્નિ વિરો પર થયેલ કેસ પરત લેવા કોંગ્રેસ પક્ષની માંગ
  • દેશની સુરક્ષા અને યુવાનોના હિતમાં અગ્નિપથ યોજના પરત લેવાની માંગ સાથે ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો પર આવતી કાલે કોંગ્રેસના ધરણા – વિરોધ પ્રદર્શન યોજાશે : શ્રી જગદીશ ઠાકોર

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રીમતિ અલકા લાંબાજીએ આજરોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ‘અગ્નિપથ’ યોજનાની વાત, યુવાનો સાથે વિશ્વાસઘાત સમાન છે. કેન્દ્ર ની સરકારે વિચાર્યા  વિના અડધી રાત્રે  તઘલખી ફરમાન જાહેર કર્યા, જેનો ભોગ દેશની જનતા બની રહી છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Angnipath_PC_pointers_260622