ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલે પત્રકાર પરિષદ : 09-02-2022
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરી ખેતરના નકશામાં સુધારો કરવાની મુદ્દત લંબાવવા સંબંધના મહેસુલ મંત્રીશ્રીની જાહેરાત અન્વયે આ વિષયે નીચે મુજબના મુદ્દાઓ જણાવેલ હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો