વિસ્તૃત કારોબારી

  • એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” વિસ્તૃત કારોબારી બેઠક

“એક જ અવાજ, કોંગ્રેસ આવે છે.” થીમ સાથે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આજની કારોબારીની શરૂઆતમાં શહીદ થયેલા જવાનોને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. બાદમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સંદર્ભેનો ઠરાવ, ગુજરાતના ખેડૂતોની સમસ્યા સંદર્ભેનો ઠરાવ, ગુજરાતની શિક્ષણ ક્ષેત્રની સમસ્યા અંગેનો ઠરાવ, આદિવાસી સમૂદાયના પ્રશ્નો અગેનો ઠરાવ અને માછીમાર સમૂદાયની સમસ્યા અંગેના ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા.

Tags: